પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શનિવાર, 24 ડિસેમ્બર, 2016

Press note for Board Election

બોર્ડની ચુંટણી અંગેનું જાહેરનામું

- GRANTED SECONDARY & HIGHER SECONDARY BHARTI THIRD ROUND DISTRICT ALLOTMENT DECLARED.

ખાસ સૂચના: નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં ૨૦૭૨૬/૨૦૧૬ તથા ૨૦૭૨૭/૨૦૧૬માં તા.૧૪/૧૨/૨૦૧૬ના રોજ થયેલ ઓરલ આદેશ મુજબ સરકારી વકીલશ્રીના કાર્યાલયના તા.૧૪/૧૨/૨૦૧૬ના પત્ર મુજબ ત્રીજા રાઉન્ડનો તા.૧૫/૧૨/૨૦૧૬ના રોજ યોજાનાર શાળા પસંદગી અંગેનો કેમ્પ હાલ તુરત સ્થગિત રાખવામાં આવે છે. આથી ત્રીજા રાઉન્ડના ઉમેદવારોએ હાલ તુરત શાળા પસંદગી અંગેના કેમ્પમાં ઉપસ્થિત થવાનું રહેશે નહીં. ત્રીજા રાઉન્ડની શાળા પસંદગી અંગેના કેમ્પની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
http://www.gserb.org



ક્લાર્ક .પટાવાળા ,ની ઓવરસેટપ ની માહિતી તાત્કાલિક આપવા બ્બબ્ત ૮/૧૧/૧૬ વડોદરા ..અહીકિલક કરો પી.ડી.એફ.

ધોરણ- ૯ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ની નિદાનાત્મક કસોટી લેવા બાબત .અમરેલી ૮/૧૧/૨૦૧૬ CLIK HERE

ધોરણ - ૯ અને ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થી ઓ ની પરીક્ષા નું પરિણામ મોકલવા બાબત અમરેલી તારીખ -૦૮/૧૧/૨૦૧૬ અહી કિલક કરો

ગ્રથપાલની જગ્યા અંગેની માહિતી બાબતનવસારી ડી ઈ ઓ પરિપત્ર અહી કિલક કરો P D F

 

 Answer Key for Semester III Examination 2016

अमरेली डी.इ.ओ. कलार्क अने प्यून नी ओवर सेटअप ने अन्य स्थडे गोठववा बाबत क्लिक करे पी.डी.एफ

મારી રાજ કુમારી
એન્જલ રાવત

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks