ગુગલ ફોર્મ લિંક ધોરણ પ્રમાણે
જૂન માસ ઘરે શીખીએ ની અધ્યયન નિષ્પતીની ઓન લાઇન ડેટા એન્ટ્રી કરવાના ગુગલ ફોર્મની ધોરણવાર લીંક.
શિક્ષક મિત્રો,
અહીં તમને સમગ્ર વર્ગના મૂલ્યાંકનનું ફોર્મ આપેલું છે. તેમાં દરેક અધ્યયન નિષ્પત્તિ માટે ત્રણ માહિતી આપવાની છે. જે તમે મૂલ્યાંકન પત્રકમાં લખેલ છે જ.
જો કોઈ પણ અધ્યયન નિષ્પતિ માં કોઈપણ એક મૂલ્યાંકન એટલે કે ખરું, પ્રશ્નાર્થ, કે ચોકડી માં તમારા વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી ન હોય તો "0" મૂકો. પણ ખાલી જગ્યા છોડશો નહીં.
જો અધ્યયન નિષ્પત્તિમાં "લાગુ પડતું નથી" વિકલ્પ પસંદ કરવાનો થાય તો જવાબમાં ૯૯૯ લખવું.
નોંધ- આપને ઓફિસીયલ સૂચના આપવામાં આવે ત્યારે જ ગૂગલ ફોર્મ ભરવુ.
*ધોરણ - ૧- અહીં ક્લીક કરો
*ધોરણ - ૨- અહીં ક્લિક કરો
*ધોરણ - ૩- અહીં ક્લિક કરો
*ધોરણ - ૪- અહીં ક્લિક કરો
*ધોરણ - ૫ - અહીં ક્લિક કરો
*ધોરણ - ૬- અહીં ક્લિક કરો
*ધોરણ - ૭- અહીં ક્લિક કરો
*ધોરણ - ૮- અહિં ક્લિક કરો
ઘરે શીખીએ ઓનલાઈન એન્ટ્રી માટે એક્ષલ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો