પ્રાથમિક શાળા
- શાળા સ્થાપના તારીખ : ૦૧/૦૪/૧૯૫૨
- શાળાનું નામ : સારંગપુર પ્રાથમિક શાળા
- શાળા સ્થાપના તારીખ : ૦૧/૦૪/૧૯૫૨
- શાળા ડાયસ કોડ : 24170208902
- જૂથ સંશાધન કેન્દ્રનું નામ : વણાંકપુર
- જૂથ સંશાધન કેન્દ્રથી શાળાનું અંતર : ૩
- તાલુકા મુખ્ય મથકથી શાળાનું અંતર : ૦૪
- શાળાનો પ્રકાર (કુમાર/કન્યા/મિશ્ર) : મિશ્ર
- હાલ કેટલા ધોરણ છે : ૧ થી ૮
- શાળામાં પ્રજ્ઞા વર્ગ છે? ( હા કે ના) : હા
- રજીસ્ટર સંખ્યા (ધોરણ-૨ થી૮ ) : કુમાર : ૪૬ કન્યા : ૪૯ કુલ : ૯૫
- શાળામાં શિક્ષકોની સંખ્યા : ૦3+૦3=૦6
- શાળામાં વિદ્યાસહાયકોની સંખ્યા : ૦૦
- કુલ બાળકો :
કુમાર -૪૬
કન્યા -૪૯
કુલ -૯૫
- કુલ ઓરડા : ૫
- રેમ્પ : હા
- જાજરૂં / મુતરડી : હા
- કન્યા માટે અલગ મુતરડી : હા
- સેનેટીશન : હા
- શાળામાં ચાલતા ધોરણ : ૧ થી ૮
- ભણાવવાનૂં માધ્યમ : ગુજરાતી
- શિક્ષકોની સંખ્યા : ૬
- લાયબ્રેરી : હા
- વિજળી સુવિધા : હા
- રમતગમતનું મેદાન : હા
- બાળકો માટે બેન્ચની સુવિધા : ધોરણ ૩ થી ૮
નાં બાળકો માટે
- પાણીની સુવિધા : હા ( નળ કનેકશન )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો