વિજ્ઞાન પ્રોજેક્ટો
-
વિજ્ઞાન ઉપયોગી સોફ્ટવેર
-
આખી પૃથ્વીને આપણે આપના કોમ્યુટર પર જોઈએ ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
-
બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ બ્રહ્માંડ પૂરતું સહેલું થઇ જશે
ડાઉનલોડ કરો stellariam softwer ૫૭mb અહી ક્લિક કરો
-
જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો તમે તેને બ્રહ્માંડ બતાવી ગેલેક્સી અસખ્ય તારાઓ ની માહિતી આપો આને હા તમે જાતે બ્રહ્માંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ઘણું જાણવા મલે તેમ છે
ડાઉનલોડ કરો celestia softwer અહી ક્લિક કરો
-
genius mekar નામનું સોફ્ટવેર જે તમને કેમેસ્ટ્રી ફીઝીક્સ અને મેથ્સ ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો જરૂર છે માત્ર એક ક્લિક મારવાની……
genias mekar3.6mb ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
-
ડાઉનલોડ કરો ફ્રી યુનીટ કન્વર્ટર જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ….ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
(યુટ્યુબ પરથી વિડીયો ડાઉનલોડ કરવા અડ્રેસબાર માં youtube આગળ ss મૂકી લીંક રિફ્રેશ કરો )
-
ઉપયોગી વેબસાઈટ
-
www.mathsisfun.com
-
www.syvum.com
-
www.mathpuzzle.com
-
www.coolmath4kids.com
-
video.nationalgeographic.com
-
www.sciencebob.com
-
www.neok12.com
-
www.cut-the-knot.org
-
www.funbrain.com
-
www.doscience.com
-
www.homeworkplanet.com
-
www.sciencemaster.com
-
www.navneet.com
-
www.howstuffworks.com
-
MiniScience
-
Science Project
*****ગણિત વિજ્ઞાન મંડળ*****
એકવીસમી સદીમાં પણ આપણા દેશ ના લોકો વહેમ,અંધશ્રધ્ધા,જાદુ,જંતર-મંતર માં મને છે ત્યારે આપણે શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત નીચે આપેલ નાના નાના પ્રયોગો દ્વારા ગમ્મત સાથે બાળકો ની અંધશ્રધ્ધા દુર કરીએ .નીચે આપેલ વર્ડ ફાઈલો માં કેટલાક પ્રયોગો આપેલ છે.જે ડાઉનલોડ કરી અંક બનાવી પ્રાથના માં પણ દરરોજ એકાદ પ્રયોગ કરી પ્રાથના પણ જીવંત બનાવી શકાય.






મિત્રો એસ.એસ.એ દ્વારા મળેલ સીડી માંથી ની વીજ્ઞાન ના કેટલાક એકમો ની ફાઈલ મુકેલ છે જે ડાઉનલોડ કરી આપ Gujarati_Interface ઉપર ક્લિક કરી તમારા કોમ્પ્યુટર માં બતાવી શકશો.
FALESH PLEYAR ડાઉનલોડ કરેલું હોવું જોઈએ.
જમીનને જાણીએ
નારી આંખે દેખાતું આકાશ
પ્રકાશ અને તેના ગુણધર્મો
બીજ અને તેનું અંકુરણ
સજીવ-નિર્જીવ
અવાજ
પ્રાણીઓમાં વિવિધતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો