પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શાળા ઉપયોગી ફાઈલો

 

*******ધોરણ -૧થી૮નું વાર્ષિક પાઠ આયોજન*******

પ્રશાંતભાઈ ના સહયોગ થી

*ધોરણ - ૧નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૨નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૩નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૪નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૫નું વાર્ષિક પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૬નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૭નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે


* ધોરણ - ૮નું પ્રથમસત્રનું પાઠ આયોજન જોવા માટે

********************પરિણામપત્રક**********************

 

 

વિશેષતા:

 

  • ઓટોમેટિક ગણતરી અને ગ્રેડ.

  • પત્રક અ અને બ બંને પ્રિન્ટ ફોર્મેટ તેમજ પરિણામ પત્રક માં ઓટોમેટીક એન્ટ્રી.

  • પ્રગતિપત્રક ની સીટ નંબર મુજબ લીગલ સાઇઝ ના પેપરમાં એક સાથે  ૪ વિદ્યાર્થીના પ્રગતિપત્રક ની પ્રિન્ટ.

  • શાળામાં  આપેલ પ્રગતિપત્રક માં સીધીજ પ્રિન્ટ થઇ શકે તેવી પણ અલગ થી સુવિધા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks