પૃષ્ઠો
- હોમ
- મારી નિશાળ .
- શિક્ષકો માટે ઉપયોગી
- શાળામાં ઉપયોગી ફાઇલો
- બાળ-ફૂલવાડી
- પાઠ્યપુસ્તકો
- Balkoni namavali
- Vignan na ramkda
- સાહિત્યકારોના ફોટા
- બાળ જગત
- તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.
- ચાલો અંગ્રેજી શીખીએ
- મારી નિશાળ .
- કાવ્યો ધોરણ:-૧ થી ૮
- ચલો ક્વિઝ રમીએ ધોરણ 3 થી ૮
- ઘરે શીખીએ પ્રવૃત્તિઓ ધોરણ:-૧થી૮
- ઓનલાઇન ક્વિઝ મહાભારત
- સમાચાર પત્ર છાપું વાચો
- એકમ કસોટી ડાઉનલોડ કરો
- રંગ પુરણીના ચિત્રો
- ભારત નો વારસો 3 રંગીન પુસ્તક....
- સામાજિક વિજ્ઞાન 6 to 8 video
- જ્ઞાન કુંજ વિડિઓ ધોરણ 6 થી 8
- ભાષાના ટચબલે qr કોડ
- Nmms ની પરીક્ષા માટેની તૈયારી
- ધોરણ :- 8 સા.વિજ્ઞાન. વિડિયો
- ભારતના રાજ્યો ગોઠવો
- ગુજરાતના જિલ્લાઓ ગોઠવો
- ગ્રહો ગોઠવો
- ખંડો ગોઠવો
- બાળકો માટે સોફ્ટવેર
- પ્રજ્ઞા મટરિયલ
- ભાષા કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિષેશ જાણવા લાયક
- વિજ્ઞાન કોર્નર
- શિક્ષક સજજતા પરીક્ષા તમામ ઉપયોગી સાહિત્ય&HTAT- TAT-TET Exam
- ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન..
- જ્ઞાનકુંજ કન્ટેન્ટ ની એકમવાર એકમ કસોટી ,રચનાત્મક ...
- બાળકો ને શાળામા નકશાની પ્રેક્ટિસ કરાવવા માટે કોરા...
- ધોરણ ૩ થી ૧૨ દરેક ધોરણ ના હોમ લર્નિંગ ના વીડિયો જુ...
- ભારતના નકશામાં આપેલ પોઇન્ટ પર ટચ કરી પાટનગર અને નૃ...
- ક્રિયાત્મક સંસોધન
- ચલો શૈક્ષણિક ગેમ રમીએ
- કાળ ઓળખો ક્વિઝ ગેમ
- શિક્ષકો માટે ઉપયોગી
- બ્લોગ કેવી રીતે બનાવશો ?
- બ્લોગ અને વેબસાઈટ શિક્ષક ઉપયોગી
- પ્રેરક લેખો
- NMMS
- EDUCATION QUIZ GAME BLOG
Angel of Education
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું
મંગળવાર, 25 જુલાઈ, 2017
20/07/2017
બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને વિનીયમિત કરવા અંગેdownload-circular
2017-18 સ્કૂલ નું વાર્ષિકઆયોજન P D F CLIK HERE અટલ ઇનોવેશન મિશન અંતર્ગત \"અટલ ટીંકરીંગ લેબ\" ની સ્થાપના કરવા અંગે.download-circular
Khel Mahakumbh 2017 Registration.
👉🏼ઓનલાઇન Registration 30/06/2017 ના રોજ ચાલુ થશે.
👉🏼Registrationની છેલ્લી તારીખ 18/08/2017
⚫વિવિધ 31 રમતોમાં ભાગ લઈ શકાશે.વધુ માહિતી માટે અહી કિલક કરો P D F
વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા જુન - ૨૦૧૭નો કાર્યક્રમ 23/06/2017
new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો બિન સરકારી અનુદાનિત શાળાઓનાં સળંગ એકમ તથા ધો ૧૧-૧૨ વર્ગ વધારા બાબતclik here P D F
new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો
માસવાર અભ્યાસક્રમ ૨૦૧૭=૧૮ P D F CLIK HERE
જુલાઈ પગાર ડેટા સુચનાclik here P D F
વાર્ષિક ઈજાફો છોડવા બાબત બનાસકાંઠા CLIK HERE
આર.એમ.એસ .એ. અંતર્ગત શીખવાની ધીમી શક્તિ ધરાવતા જરૂરિયાતવાળા(slow Learner) વિદ્યાર્થીઓ માટે ઉપચારત્મક શિક્ષણનું અમલીકરણ કરવા બાબતે.circularclik here P D F
Provisional Approved New Higher Secondary School Application List 17.06.2017
.Provisional Approved New Secondary School Application List 17.06.2017
Not Approved New Secondary School Application List 17.06.2017
NCERT/CBSE ના પાયલોટ પ્રોજેક્ટવાળી શાળાઓ માટે પ્રશ્નપત્ર પરિરૂપ
આર.એમ.એસ .એ. અંતર્ગત શીખવાની ધીમી શક્તિ ધરાવતા જરૂરિયાતવાળા(slow Learner) વિદ્યાર્થીઓ માટે ઉપચારત્મક શિક્ષણનું અમલીકરણ કરવા બાબતે.circularclik here P D F
નિવૃત થનાર કર્મચારીનો લાસ્ટ પે સર્ટી નિયત નમૂનામાં રજુ કરવા બાબત clik here P D F
૨૦૧૭-૧૮ ની ધોરણ-૯ અને ૧૦ ની જુન-૨૦૧૭ અન્વયે શિષ્યવૃત્તિ સહાય મંજુર કરવા ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત તૈયાર કરવા બાબતCLIK HERE P D F
💥💥💥Tribal Development Department (CTD), Gujarat has published Advertisement for below mentioned Posts 2017. Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below.
Posts: Assistant Teacher Class - III Science Stream (Higher Secondary)
🏾http://ctdrecruitment.com/ApplyOnline.aspx
મંગળવાર, 18 જુલાઈ, 2017
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી
તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
Ø તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
Ø આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.)
Ø આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે.
Ø આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા
મળશે.
Ø Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું.
Ø Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ
પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો
તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની
રહેશે.
Ø Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર
ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો
Ø More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે.
Ø ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર
થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ
બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં
more ઓપ્શનની ડાબી બાજુ પર છે.
Ø તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો
પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે.
Ø આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ,
એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો.
Ø દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો.
ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન
પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો
ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં
કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ
જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની
લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ
મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ
કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે
કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ
પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/snhingu
Ø આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
સોમવાર, 17 જુલાઈ, 2017
શનિવાર, 15 જુલાઈ, 2017
એકમ કસોટી ધોરણ 6 થી 8
STD 6 UNIT TEST PAPER
એકમ કસોટી : ગુજરાતી, ધોરણ-૬, દ્વિતીય સત્ર
પાઠ-૧૦ આલાલીલા વાંસળિયા
પાઠ-૧૧ એક જાદુઈ પત્રની વાર્તા
પાઠ-૧૨ રાવણનું મિથ્યાભિમાન
પાઠ-૧૩ સાગરકાંઠાનો પ્રવાસ
પાઠ-૧૪ સારા અક્ષર
પાઠ-૧૫ ગુજરાત મોરી મોરી રે
પાઠ-૧૬ માતૃહૃદય
પાઠ-૧૭ સુગંધ કચ્છની
પાઠ-૧૮ સુભાષિત
STD 7 UNIT TEST PAPER
UNIT 10:-DOWNLOAD
UNIT 11:-DOWNLOAD
UNIT 12:-DOWNLOAD
UNIT 13:-DOWNLOAD
UNIT 14:-DOWNLOAD
UNIT 15:-DOWNLOAD
UNIT 16:-DOWNLOAD
UNIT 17:-DOWNLOAD
UNIT 18:-DOWNLOAD
UNIT 19:-DOWNLOAD
UNIT 20:-DOWNLOAD
STD 8 UNIT TEST PAPER
UNIT 11:-DOWNLOAD
UNIT 12:-DOWNLOAD
UNIT 13:-DOWNLOAD
UNIT 14:-DOWNLOAD
UNIT 15:-DOWNLOAD
UNIT 16:-DOWNLOAD
UNIT 17:-DOWNLOAD
UNIT 18:-DOWNLOAD
UNIT 19:-DOWNLOAD
UNIT 20:-DOWNLOAD
UNIT 21:-DOWNLOAD
UNIT 22:-DOWNLOAD
SEMESTER 1 TEST PAPER
std 6 all unit test paper:- download
std 7 all unit test paper:- download
Std 8 all unit test paper:- download
Showing posts with label HALL TICKET. Show all posts BREAKING NEWS:- TET-2 HALL TICKET DOWNLOAD STARTS NOW. DOWNLOAD NOW.
શુક્રવાર, 14 જુલાઈ, 2017
તારીખ: ૧૪/૭/૨૦૧૭
2017-18 સ્કૂલ નું વાર્ષિકઆયોજન P D F CLIK HERE અટલ ઇનોવેશન મિશન અંતર્ગત \"અટલ ટીંકરીંગ લેબ\" ની સ્થાપના કરવા અંગે.download-circular
Khel Mahakumbh 2017 Registration.
👉🏼ઓનલાઇન Registration 30/06/2017 ના રોજ ચાલુ થશે.
👉🏼Registrationની છેલ્લી તારીખ 18/08/2017
⚫વિવિધ 31 રમતોમાં ભાગ લઈ શકાશે.વધુ માહિતી માટે અહી કિલક કરો P D F
વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા જુન - ૨૦૧૭નો કાર્યક્રમ 23/06/2017
new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો બિન સરકારી અનુદાનિત શાળાઓનાં સળંગ એકમ તથા ધો ૧૧-૧૨ વર્ગ વધારા બાબતclik here P D F
new.C P F સી.પી.એફ.ફોર્મ અહી કિલક કરો
માસવાર અભ્યાસક્રમ ૨૦૧૭=૧૮ P D F CLIK HERE
જુલાઈ પગાર ડેટા સુચનાclik here P D F
વાર્ષિક ઈજાફો છોડવા બાબત બનાસકાંઠા CLIK HERE
આર.એમ.એસ .એ. અંતર્ગત શીખવાની ધીમી શક્તિ ધરાવતા જરૂરિયાતવાળા(slow Learner) વિદ્યાર્થીઓ માટે ઉપચારત્મક શિક્ષણનું અમલીકરણ કરવા બાબતે.circularclik here P D F
Provisional Approved New Higher Secondary School Application List 17.06.2017
.Provisional Approved New Secondary School Application List 17.06.2017
Not Approved New Secondary School Application List 17.06.2017
NCERT/CBSE ના પાયલોટ પ્રોજેક્ટવાળી શાળાઓ માટે પ્રશ્નપત્ર પરિરૂપ
આર.એમ.એસ .એ. અંતર્ગત શીખવાની ધીમી શક્તિ ધરાવતા જરૂરિયાતવાળા(slow Learner) વિદ્યાર્થીઓ માટે ઉપચારત્મક શિક્ષણનું અમલીકરણ કરવા બાબતે.circularclik here P D F
નિવૃત થનાર કર્મચારીનો લાસ્ટ પે સર્ટી નિયત નમૂનામાં રજુ કરવા બાબત clik here P D F
૨૦૧૭-૧૮ ની ધોરણ-૯ અને ૧૦ ની જુન-૨૦૧૭ અન્વયે શિષ્યવૃત્તિ સહાય મંજુર કરવા ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત તૈયાર કરવા બાબતCLIK HERE P D F
💥💥💥Tribal Development Department (CTD), Gujarat has published Advertisement for below mentioned Posts 2017. Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below.
Posts: Assistant Teacher Class - III Science Stream (Higher Secondary)
🏾http://ctdrecruitment.com/ApplyOnline.aspx
પૂરક(જુલાઇ)-૨૦૧૭ ની પરીક્ષાનો કાર્યક્રમ
Teacher Eligibility Test-II (TET-II)-2017 Notification
Teacher Eligibility Test-II (TET-II)-2017 Notification
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૧૭ આયોજન બાબતCLIK HERE P D F
ધોરણ- ૯ થી ૧૨ નું માસવાર આયોજન વર્ષ ૨૦૧૭-૧૮ CLIK HERE P D F
HSC જુલાઈ-૨૦૧૭'પૂરક પરીક્ષા બાબત
કાર્યક્રમhttp://www.shaalasiddhi.nuepa.org CLIK HEREશાળા સિધ્ધી વિગતો online ભરવા માટે "મહિસાગર Deo દ્વારા સમજુતિ..CLIK HERE PDF
શાળા સિધ્ધી વિગતો online ભરવા માટે "મહિસાગર Deo દ્વારા સમજુતિ..CLIK HERE PDF
સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસ દીઠ માનદવેતનથી પ્રવાસીશિક્ષકોની સેવા લેવા બાબતેCLIK HERE P D F
7 pay
રાજયની આદિવાસી શિક્ષણ સોસાયટીની શાળાઓમાં ૪૭પ જગ્યાઓ ઉપર ભરતીhttps://eklavya-education.gujarat.gov.in/
આઇ.ટી.આઇ.માં ભરવાપાત્ર બેઠકો, એફીલીએશન અંગેની વિગતો તથા પ્રવેશ અંગેની અન્ય વિગતો જાણવા માટે વેબસાઇટhttps://itiadmission.gujarat.gov.in/
रिजल्ट बुकलेट 2017
h
ઘો-૧૦/૧૨ ના પ્રશ્નપત્ર પરિરૂપ બાબતે ઘો-૧૦/૧૨ ના પ્રશ્નપત્ર પરિરૂપ બાબતે Not Approved New Secondary School Application 17.05.2017 Provisional Approved New Secondary School Application 17.05.2017
Revised(Final) Answer key GUJCET-2017
સેમેસ્ટર ૧ થી ૪ ના પરિણામના અંતે લેવાનાર જુલાઇ-૨૦૧૭ પૂરક પરીક્ષા બાબત
S S C BOOKS EXAM 2017
HSC Science - Sem 4 2017 ગુણચકાસણી/અવલોકન/OMR Copy માટે નું ફોર્મ http://avalokan.gseb.org clik here
પાલક માતા-પિતા યોજનાના ધારા-ધોરણો માં સુધારા કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : જજઅ /૧૦૨૦૧૬/૭૦૩૪૨૧/ન.બા./છ
તા.૦૧-૦૧-૨૦૧૬ , તા. ૦૧-૦૭-૨૦૧૬ અન. તા.૦૧-૦૧-૨૦૧૭થી સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મોંધવારી ભથ્થાના દરમાં સુધારણા બાબત PDF CLIK HERE
Provisional answer key for GUJCET- 2017
HTAT-2017 Result
Gujarat Self Financed Schools (Regulation of fees) Act 2017 Click Here P D F
BISAG' નાં શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગતCLIK HERE P D F
05-05-2017 ત્રીજોતબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા
ઘો-૧૦ અને ઘો-૧૨ ના પ્રશ્નપત્ર પરિરૂપ
Provisional Approved & Not approved New Secondary School Application 04.05.2017
Provisional Approved New Secondary School Application (03.05.2017) Not Approved New Secondary School Application (03.05.2017)
Not approved Secondary School Application (02.05.2017)
Press Note For GUJCET 2017 Hall Ticket
Press note for GUJCET Examination-2017
Act For Non Granted School FEE Regulation
Provisional Approved New Secondary School Application List -2017 (26-04-2017)
Not Approved New Secondary School Application List - 2017 (26-04-2017)
ઘો ૧૦ પ્રશ્નપત્ર પરિરૂપ બાબતે
ઇન્ટરનેટ કનેકશનની સુવિધા બાબતેP D F CLIK HERE
ગ્રાન્ટેડ ઉ.માં.શા.માં ગ્રંથપાલ...P D F પત્રકો CLIK HERE
શાળા સિદ્ધી \"Frame Work\"CLIK HERE P D F
http://www.shaalasiddhi.nuepa.org CLIK HERE
Press Note for GUJCET Registration - 2017 with late FEE
Time Table for GUJCET Examination 2017
Counselling process of JEE(Main) & JEE (Advanced)2017
ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહની તમામ શાળાઓમાં પ્રયોગશાળાની માહિતી બાબતે
Press note for Non-Granted School - NEW CLASS APPLICATION
જિલ્લામાં આવેલ RMSA, સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં \"શાળા સિદ્ધી\"નું અમલીકરણ કરવા બાબતે....CLIK HERE P D F
શાળા સિદ્ધી \"Frame Work\" CLIK HERE P D F
તાસદિઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અગે પ્રવાસી શિક્ષક ની સેવાઓ બાબતCLIK HERE P D F
ધોરણ-૯ માં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અગ્રેજી વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તક અમલ કરવા બાબતCLIK HERE P D F
આદિજાતી વિધાર્થીઓ માટેની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કીમની શિષ્ય્વુંતી બાબતની માહિતી મોકલવા બાબતclik here p d f