પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017

NEW0 07/2017


ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૯ થી ૧રની પ્રથમ પરીક્ષા ૧પ દિવસ મોડી કરી છે.
   ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે શિક્ષણ કાર્યને અસર પડી હતી. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની ભલામણ બાદ શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને પરીક્ષા નવરાત્રીને બદલે દિવાળી પુર્વે યોજવા ઠરાવ કર્યો છે.  બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ વર્ષ-ર૦૧૭-૧૮ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪-૦૯-ર૦૧૭ થી તા.રર-૦૯-ર૦૧૭ દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવેલ હતુ. રાજયના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને અસર થયેલ છે. આ અનુસંધાને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા માટે બોર્ડને રજુઆતો મળેલ હતી. જે અન્વયે તા.૩૧-૦૮-ર૦૧૭ના રોજ બોર્ડ ખાતે મળેલ શૈક્ષણિક સમિતિમાં કરવામાં આવેલ નિર્ણય અનુસાર સમગ્ર રાજયમાં ગુ.મા.ઉ.મા.શિ. બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં ધોરણ-૯ થી ૧રની પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪-૦૯-ર૦૧૭ થી તા.રર-૦૭-ર૦૧૭ને બદલે તા.૦૩-૧૦-ર૦૧૭ થી તા.૧૩-૧૦-ર૦૧૭ દરમિયાન લેવાની રહેશે. આ ઉપરાંત ધો.૯ અને ધો.૧૦માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (એસસીઇ) અંતર્ગત વિદ્યાર્થીઓના રેમેડીયલ ટીચીંગ અને રીટેસ્ટ અંગેની કામગીરી શાળાકક્ષાએ દ્વિતિય સત્રમાં તા.૦૬-૧૧-ર૦૧૭ થી તા.૧૭-૧૧-ર૦૧૭ દરમિયાન પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે.
સપ્ટેમ્બર-૨૦૧૭ નાં પગાર બીલના ડેટા રજુ કરવા બાબતCLIK HERE PDF
પરીક્ષાર્થીઓને ફી ભર્યાની પહોંચ આપવા તથા રીપીટર વીદ્યાર્થીઓના ફોર્મ ભરવા બાબતdownload-circular





















 

 

 

 

 

 

 

    
https://scholarships.gov.in/

વિજ્ઞાન પ્રવાહ પ્રશ્નપત્ર પરિરૂપ

7th Pay Fixetion & Pay Difference Calculator Excel File

Download: clik here

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks