પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013

ગુણોત્સવ રીઝલ્ટ

 ગુણોત્સવ રીઝલ્ટ ૨૦૧૩ અહી કિલક કરો
પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ગ્રામ્ય શાળાઓને મેદાન સુવિધા તથા રમતના સાધનો આપવાની સહાય યોજના અમલમાં છે. ગ્રામ્ય શાળાઓને રમતના સાધનો અને મેદાન ની સહાય [અહી કિલક કરો]


ધોરણ 8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે મંગાવવામાં આવી છે. પરિપત્ર માટે અહી કિલક કરો  
ગુણોત્સવ ઉપચારામક ની સૂચનાઓ [અહી કિલ્ક્કરો ] પેજ-૨ 
 બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/૦૭/૨૦૧૩તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની પૂર્વ મંજુરી વિના જો શિક્ષકને છુટા કર્યા અને જો મહેકમ માં તુટ પડી તો મુખ્ય શિક્ષકના પગારને સ્થગિત કરવામાં આવશે.[પરિપત્ર માટે અહી કિલક કરો }

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks