જનરલ નોલેજ
નમસ્કાર મિત્રો,જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..અને વિવિધ સામગ્રી પણ મળી હશે...આપને જનરલ નીલેજ માટે ગુજરાતીમાં ક્વીઝ ગેમ તૌયાર કરી છે. જે ભરાડ ફાઉન્ડેશન દ્વરા મળી છે. તેથી અહી તેમનો આભાર માની ગેમ વિષે આગળ વાત કરીએ...
જનરલ નોલેજની કુલ ૫ ગેમ રમી શકાય તેવી મુકવામાં આવી છે. દરેક ગેમમાં ૨૫ પ્રશ્નો મુકેલ છે. દરેકના ૪ ગુણ છે એટલે જયારે તમે ગેમ રમશો ત્યારે ૧૦૦ ગુણ માંથી તમને ગુણ મળશે...
આ ગેમ એજ્યુસફર(www.edusafar.com) પર મુકવામાં આવી છે.
જેની લીંક નીચે મુજબ છે...
http://www.edusafar.com/2013/11/General-Knowledge-In-Gujarati.html
- સૌ પ્રથમ ઉપરની લીંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ટેરાફોન્ટ ન હોય તો ડાઉનલોડ કરો.
- પોસ્ટ પર પાંચ લીંક આપેલ છે તેના પ ક્લિક કરતા ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ ખુલશે.
- થોડો સમય રાહ જોશો જેથી ધીમું નેટ કનેક્શન હશે તો થોડીક વાર લાગશે.
- ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ રમવાનું શરુ કરો...
તે અંગે આપના અભિપ્રાય જરૂર આપશો....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો