પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર....!

ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર....!



ત્રીજો તબક્કો
ઉમેદવારો માટેની સૂચના :
(1) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(2) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.
(3)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
(4)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ
(5)જે ઉમેદવારો નો ત્રીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે.
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા 
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

ત્રીજા તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે

વિષય

ગુજરાતી
હિન્દી
અંગ્રેજી
અર્થશાસ્ત્ર
ગણિત
રસાયણશાસ્ત્ર
ભૌતિક શાસ્ત્ર
જીવવિજ્ઞાન
સંસ્ક્રુત
આંકડાશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
મનોવિજ્ઞાન
ભુગોળ
નામુ અને વાણિજ્ય
શારીરિક શિક્ષણ
તર્કશાસ્ત્ર
શિક્ષણ સહાયક
ગુજરતી માધ્યમઅંગ્રેજી માધ્યમ
૬૬.૪૦  -
૬૭.૪૨(Female)-
૬૪.૩૦  ૬૮.૬૧
 ૬૩.૦૮ -
૫૯.૭૬  -
 ૫૮.૮૪ -
 ૫૪.૭૩ -
૬૦.૪૯(Female) ૬૦.૪૪
૬૭.૫૫  -
-
૬૦.૬૯ -
૫૯.૫૩ -
 ૫૬.૮૭ -  
 ૬૫.૧૩(Female)  ૬૩.૯૨
--
૫૪.૮૭ -
જુના શિક્ષક
ગુજરતી માધ્યમઅંગ્રેજી માધ્યમ
૬૧.૦૮ -
૫૯.૯૨  -
૬૦.૬૮  -
--
૫૨.૨૮(Female)  -
૫૮.૨૦  -
૫૧.૪૮  -
-
૬૪.૬૧ -
-
૫૬.૭૬  -
૫૪.૮૭  -
                 - 
--
૫૩.૮૨(Female)  -
--



ખાલી જગ્યાની યાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks