પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

મંગળવાર, 4 માર્ચ, 2014

TO DOWNLOAD ALL THESE THINGS CLICK ON BELOW LINKS…….

TO DOWNLOAD  ALL THESE THINGS CLICK ON BELOW LINKS…….

SR.NO.
MATERIAL DETAIL
DOWNLOAD LINK
1
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 6
2
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 7
3
GUNOTSAV -2013 PAPER  IN PDF STD. 8
4
GUNOTSAV OMR SHEET (DEMO)
5
GUNOTSAV MATE SHAIXANIK 6 TO 8
6
MODEL PAPER SCIENCE 6 TO 8 --1
7
MODEL PAPER GUJARATI 6 TO 8 --1
8
MODEL PAPER SANSKRIT 6 TO 8 ---1
9
MODEL PAPER ENGLISH 6 TO 8 ---1
10
MODEL PAPER SOCIAL SCI. 6 TO 7
11
MODEL PAPER SOCIAL SCI.. 8
12
MODEL TEST PAPER COMPUTER G.K

પરીણામ જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી,

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના દાહોદ, પંચમહાલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લાના જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, MPHW અને FHW પરીક્ષાના ઉમેદવારો પરીણામ જાણવા માટે  
અહી કિલક કરો 

 ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર Clik Here

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ [ P.D.F ]FORMET CLIK HERE

વજન ધટાડો માત્ર ૭ દિવસ માં ૬ થી ૮ કિલો [પીડીએફ ફોરમેટ ] ક્લિક કરો  

આજ નીતારીખ થી માસ વર્ષ અને તારીખ શોધો ઉમર શોધો અહી કિલક કરો  

વજન ના ધટવા ના કારણો [પીડીએફ ]ક્લિક કરો  

સ્કીન કેર ની માવજત[પીડીએફ ]ક્લિક કરો  

ઓનલાઈન ઇન્કમટેક્ષ ની રિટર્ન ફાઈલ કરવવા અહી કિલક કરો  

ધોરણ -૧૦ S C E પ્રોગ્રામ અહી કિલક કરો  

ધોરણ - ૯ s c e પ્રોગ્રામ અહી કિલક કરો  

  New Notice For TAT 2014 applicants

 NewPress Note For SSC 2014 Online Internal Marks and Practical Marks Capturing

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના દાહોદ, પંચમહાલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર જિલ્લાના જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, MPHW અને FHW પરીક્ષાના ઉમેદવારો પરીણામ જાણવા માટે  
અહી કિલક કરો  

NewPress Note For TAT Examination 2014


ચોથા વર્ગ ના કર્મચારીઓ ને બુટ ચંપલ આપવા નો પરિપત્ર અહી કિલક કરો [પી.ડી.એફ.] 

ચોથા વર્ગ ના કર્મેકારી ઓં ને ધુલાઇ ભથ્થું માં વધારો તા : ૨૮ /૦૨/૨૦૧ ૪ નો નવો પરિપત્ર [પી.ડી.એફ.] અહી કિલક કરો


એટીએમની સુરક્ષા વધારવાના નામે બેન્‍ક હવે એટીએમ ઉપયોગની ‘ફી' વધારવાની તૈયારીમાં છે. આ હેઠળ ન કેવળ પાંચ ફ્રી ટ્રાન્‍ઝેકશનની છૂટમાં ઘટાડો થઇ શકે છે પણ સાથોસાથ જો બેન્‍કોનું ચાલશે તો તેઓ જે-તે શહેરોના આધારે ‘ફી'ની કિંમત પણ નક્કી કરી શકે છે.
      હાલ અધિકતમ ફીઝની રકમ નક્કી કરવાનો અધિકાર ભારતીય રિઝર્વ બેન્‍ક પાસે છે પણ હવે આ અધિકાર પણ અન્‍ય બેન્‍કોને આપવાનું રિઝર્વ બેન્‍ક વિચારી રહી છે. આનો મતલબ એ થાય છે કે મફત ટ્રાન્‍ઝેકશનની છુટનો ઉપયોગ કરી લીધા બાદ ત્‍યાર પછીના ટ્રાન્‍ઝેકશન માટે ગ્રાહકો પાસેથી કેટલી કિંમત વસૂલવી તે હવે બેન્‍ક નક્કી કરશે. અત્‍યારે રિઝર્વ બેન્‍કે આ માટે વધુમાં વધુ ર૦ રૂપિયાની કિંમત મર્યાદા ફિકસ કરી છે.
      આ ચર્ચા માટે યોજાયેલ બેઠકમાં ભાગ લેનાર એક ઉચ્‍ચ અધિકારીએ જણાવ્‍યુ કે ‘ફી' વધારવાનો અધિકાર બેન્‍કને સોંપી દેવા માટે મોટાભાગના અધિકારીઓ સંમત થયા છે.
      આ ઉપરાંત શહેરોના આધાર અનુસાર મફત ટ્રાન્‍ઝેકશનની મર્યાદા ઘડી કાઢવાની ફોર્મ્‍યુલા પણ બેન્‍કો ઘડી રહી છે. આ ફોર્મ્‍યુલા હેઠળ મેટ્રો અને મોટા શહેરોમાં બેન્‍કોનું નેટવર્ક સારૂ હોવાને કારણે તમામ બેન્‍કો મફત ટ્રાન્‍ઝેકશનની છૂટ ખતમ કરવાનું વિચારી રહી છે.
      જયારે નાના શહેરો અને નગરોમાં પાંચ મફત ટ્રાન્‍ઝેકશનની મર્યાદા ચાલુ રાખવા માટે બેન્‍કોએ સંમતિ દર્શાવી છે. આ બાબતમાં અંતિમ નિર્ણય જો કે ભારતીય રિઝર્વ બેન્‍કે લેવાનો રહેશે અને તેના આધાર પર એટીએમનો ઉપયોગ કરવા પર ગ્રાહકો પાસેથી કેટલી ફીઝ વસૂલવી તેના નિયમો અને દિશા-નિર્દેશ તૈયાર કરવામાં આવશે.
      ગત નવેમ્‍બર મહિનામાં બેંગાલુરૂમાં કોર્પોરેશન બેન્‍કના એટીએમમાં એક મહિલા પર થયેલા હુમલા બાદ બેન્‍કો પર સુરક્ષા વધારવાનું દબાણ થઇ રહ્યુ છે. આ માટે હવે બેન્‍કો એટીએમ ટ્રાન્‍ઝેકશન ‘ફી' વધારવાની માંગ કરી રહી છે. જેથી એટીએમ બહાર સુરક્ષા માટે ગાર્ડઝ ગોઠવી શકાય.
      આ માટે એસબીઆઇ, પીએનબી, બેન્‍ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ બેન્‍ક, એચડીએફસી બેન્‍ક અને એકિસસ બેન્‍કના પ્રતિનિધિઓની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ઇન્‍ડિયન બેન્‍કસ એસોસીએશન અને આરબીઆઇની સાથે મળીને ‘ફી' વધારાની રૂપરેખા ઘડી રહી છે.
      

 ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર Clik Here

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વહીવટી ફરજો અને જવાબદારીઓ [ P.D.F ]FORMET CLIK HERE

વજન ધટાડો માત્ર ૭ દિવસ માં ૬ થી ૮ કિલો [પીડીએફ ફોરમેટ ] ક્લિક કરો  

આજ નીતારીખ થી માસ વર્ષ અને તારીખ શોધો ઉમર શોધો અહી કિલક કરો  

વજન ના ધટવા ના કારણો [પીડીએફ ]ક્લિક કરો  

સ્કીન કેર ની માવજત[પીડીએફ ]ક્લિક કરો  

ઓનલાઈન ઇન્કમટેક્ષ ની રિટર્ન ફાઈલ કરવવા અહી કિલક કરો  

ધોરણ -૧૦ S C E પ્રોગ્રામ અહી કિલક કરો  

ધોરણ - ૯ s c e પ્રોગ્રામ અહી કિલક કરો  

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks