આપણાં ગરવી ગુજરાત વિશે સામાન્ય માહિતી :-
• રાજ્ય સરકાર ની વેબ-સાઇટ – www.gujaratindia.com , , http://gswan.gov.in
• ભાષા – ગુજરાતી (89.36 %)
• રાજ્ય સરકાર ની વેબ-સાઇટ – www.gujaratindia.com , , http://gswan.gov.in
• ભાષા – ગુજરાતી (89.36 %)
• કુલ ક્ષેત્રફળ – 1,96,024 ચો.કિમી.
• કુલ જિલ્લાઓ – 33
• કુલ તાલુકાઓ – 248
• મ્યુનિસિપલ કોર્પોરેશનો – 8
1.-અમદાવાદ, 2.-વડોદરા, 3.-સુરત, 4.-રાજકોટ, 5.-ભાવનગર, 6.-જામનગર, 7.-જૂનાગઢ, 8.-ગાંધીનગર
• નગરપાલિકાઓ – 169
• ગ્રામપંચાયતો – 13,695
• કુલ વસ્તિ – 6,04,39,692
• પુરુષ-સ્ત્રી પ્રમાણ – 1,000-919
પુરુષો-3,14,91,260 , સ્ત્રીઓ-2,89,48,432
• વસ્તીવૃદ્ધિનો દર- 19.28 %
• વસ્તીની ગીચતા- 308 વ્યક્તિ (દર ચોરસ કિ.મી.)
• વસ્તીની સૌથી વધુ ગીચતા – સુરત જિલ્લો (1376 વ્યક્તિ દર ચોરસ કિ.મી.)
• વસ્તીની સૌથી ઓછી ગીચતા – કચ્છ જિલ્લો (46 વ્યક્તિ દર ચોરસ કિ.મી.)
• સાક્ષરતાનું પ્રમાણ – 78.03 % (2011 મુજબ)
પુરૂષો – 85.75 % , સ્ત્રીઓ – 63.30 %
• સૌથી વધારે વસ્તી ધરાવતાં શહેર –
1. અમદાવાદ – 63,52,254
2. સુરત – 45,85,367
3. વડોદરા – 18,17,191
4. રાજકોટ – 13,90,933
5. ભાવનગર – 6,06,282
6. જામનગર – 6,00,411
7. જૂનાગઢ – 3,20,250
8. ગાંધીનગર – 2,92,752
• વાડીઓનો જિલ્લો – વલસાડ
• મહાબંદરો – 1 (કંડલા) કુલ બંદર 45
• રાષ્ટ્રીય ઉદ્યાનો – 4
• અભ્યારણ્યો – 22
• વીજક્ષમતા – 13,914 મેગાવોટ (1-1-2012 ની સ્થિતિએ)
• જંગલો – 19,160,99 ચો.કિ.મી.
• રેલવે માર્ગ – 5,328 કિ.મી. (3,913 કિ.મી. બ્રોડગેજ , 1,364 કિ.મી. મીટરગેજ અને 771 કિ.મી. નેરોગેજ)
• સિંચાઇ ક્ષમતા – 64.88 લાખ હેક્ટર
• ખનિજ ઉત્પાદન – 78,502 હજાર ટન (ખનિજતેલ સહિત)
• હવાઇમથક – (આંતરરાષ્ટ્રીય) – અમદાવાદ (સરદાર પટેલ હવાઇમથક) , વડોદરા , ભાવનગર , ભૂજ , સુરત , જામનગર , કંડલા , કેશોદ , પોરબંદર , રાજકોટ
• યુનિવર્સિટીઓ – 47 (રાજ્ય સંચાલિત – 21 , કેન્દ્ર સંચાલિત – 08 , ખાનગી યુનિ. – 10)
• પ્રાથમિક શાળાઓ – 42,145
• માધ્યમિક શાળાઓ – 9,299
• કોલેજો – 1,405
ભાઇ ભાઇ .............
ભાઈ .................ભાઈ ...............ગુજરાતી એટલે ગુજરાતી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો