પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

NEW UPDET 27/2/2015

  તારીખ ;૪/૩/૨૦૧૫ ના રોજ હોલ ટીકીટ બાબત.New Updated Hall Ticket Distribution for HSC Board Examination 2015


  નવો સુધારેલ Newવિજ્ઞાન પ્રવાહ બીજા અને ચોથા સેમેસ્ટર માર્ચ ૨૦૧૫ પરીક્ષાનો કાર્યક્રમ
Rojgar Samchar P D F clik here

Income Tax Calculator 2014-15 પ્રશાંત ગવાણીયા clik here
૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે
હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્‍વીકાર કરશેઃ વેતન વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે.૭માં વેતનપંચથી પગારમાં ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર કર્મચારીઓને ઝાટકો લાગી શકે છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવાની ભલામણ કરી છે. કેન્‍દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો એવા કર્મચારીઓના પગાર વધારા ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર ભાગે છે અને જેમની કામગીરી અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૪માં નાણાપંચનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં નાણાપંચે સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિને તેમની ઉત્‍પાદકતા સાથે જોડવાની ભલામણ કરી છે.સામાન્‍ય રીતે સરકાર નાણાપંચની ભલામણોને સ્‍વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને કર્મચારીઓની ઉત્‍પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને સંરચના બદલીને વેતન અને ઉત્‍પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.
      નાણાપંચનું કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્‍દ્રનો વેતન અને ભથ્‍થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્‍ય તમામ કર્મચારીઓનું વાર્ષિક વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્‍થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં રાજયોના કર્મચારીઓનો વ્‍યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને પ,૪૯,૩૪પની વચ્‍ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી જણાવ્‍યુ કે, ૭માં વેતનપંચનો કેન્‍દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્‍દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્‍થામાં વધારા અંગેની રાષ્‍ટ્રીય નીતિ બનાવવી જોઇએ.

ડિગ્રી-ડિપ્લોમા, ઈજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમોના પ્રવેશ નિયમોમાં ફેરફારોરાજ્ય સરકાર દ્વારા ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષ માટે
ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ પરીક્ષા વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ અને માત્ર બે જ ઓનલ
રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં એસીપીસી અને એસીપીડી સહિત રાજ્યની  ખાનગી ટેકનિકલ કોલેજોના સંચાલકો સાથે બેઠક યોજીને આગામી ૨૦૧૫-૧૬ના વર્ષ માટે ટેનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમોમાં અનેક ફેરફારો કરવામા આવ્યા છે.જે મુજબ હવેથી પ્રવેશ સમિતિના ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો પર જે તે નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ વગરના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી દેવો અને માત્ર બે જ ઓનલાઈન રાઉન્ડ કરવા તેમજ કોલેજોએ વિદ્યાર્થીઓના ઓરિજિનિલ ડોક્યુમેન્ટ રાખવા નહી સહિતના અનેક ઠરાવો કરવામા આવ્યા છે.
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશને લઈને વિદ્યાર્થીઓને તેમજ ખાનગી કોલેજોને અનેક મુદ્દે સમસ્યાઓ હતી જેને લઈને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશ ડિરેક્ટર દ્વારા ખાનગી કોલેજોના સંચાલકો અને બીઈ તથાએમબીએ-એમસીએ સહિતના કોર્સમા પ્રવેશ માટેની એસીપીસી અને ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેની એસીપીડીસીના મેમ્બર સેક્રેટરી સાથે એક બેઠક યોજાઈ હતી.જેમાં આગામી ૨૦૧૫-૧૬ના વર્ષમા ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રવેશને લઈને નિયમોમાં અનેક ફેરફારો કરવામા આવ્યા છે.જે મુજબ હવેથી બીઈમાં જેઈઈ,બીફાર્મમાં જેઈઈ કે ગુજકેટ કે એઆઈપીએમટી,એમબીએ-એમસીએમાં સીમેટ, એમઈ-એમફાર્મમાં પીજીસેટ અને આર્કિટેકરમાં નાટા સહિતની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતના ઓનાલઈન રાઉન્ડ પુરા થયા બાદ ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ આપી દેવો.એટલે કે હવેથી કોલેજોએ આવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સરકારની મંજૂરી લેવાની રહેશે નહી. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામા થતા વિલંબને અટકાવવા હવેથી એક એડમિશન રાઉન્ડ અને બીજો રીશફલિંગ રાઉન્ડ સહિત બે જ ઓનલાઈન રાઉન્ડ કરવા.આ ઉપરાંત ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓના ઓરિજિનલ પ્રમાણપત્રો રાખી નહી મુકવા તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ થયા બાદ જો તેઓએ રદ્દ કરાવવો હોય તો કમિટી ખાતે નહી બોલાવવા .વિદ્યાર્થીઓ પોતાની રીતે તેમના એકાઉન્ટમાં લોગઈન થઈને કન્સેન્ટ આપી પ્રવેશ રદ્દ કરાવી શકે છે.ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી એડમિશન ફી પણ કોલેજોને આપવામા વિલંબ કરવો નહી કોલેજોએ પણ વિદ્યાર્થીઓએ પાસેથી બાકી રહેતી ફી માટે સપ્ટેમ્બર સુધીનો ટાઈમ આપવો.

Gujarat Technological University, Ahmedabad GTU - CCC EXAMINATION

 RESULT OF EXAM DATED 05-02-2015 to 20-02-2015 (DATE OF BIRTH WISE)-PART-1 clik here

New Changes in Science Semester II Examination Programme

 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ ( ખાસ કરીને ગણિત-વિજ્ઞાન શિક્ષણ ) માં ઉપયોગી બની રહે તેવા હેતુથી કેટલીક ઇ - બૂક્સ [ PDF } મુકવામાં આવી છે. ભાવિકજોષી
To Downlod......
1. Discorvery - 1 [ સંખ્યાજ્ઞાનની દુનિયા ]
2 . Discorvery -2 [  વિજ્ઞાન પોથી, ધોરણ ૧ અને ૨ ]
3. Discorvery - ૩ [  વિજ્ઞાન પોથી, ધોરણ ૩ અને ૪ ]
4. Discorvery - 4 [ ગણિત મહાવરો, ધોરણ ૫, ૬ અને ૭ ]


 GUJRATI MCQ 
CLICK ME STD-10 GUJRATI PAART-2 MCQ PAPER-1
DOWNLOAD

New Provisional Approve Higher Secondary School list 19.2.2015

 New Not Approve HSC School List 19.2.2015 

New HSC Science semester IV prayogik Pariksha


Provisional Secondary Approval School List(18.2.2015)

Not Approval Secondary School List (18.2.2015)


Provisional Approval Higher Secondary List(18.2.2015)



New Not Approve HSC School List(18.2.2015)









JEE AND NEET  માટે  ના એમ.સી. કયું . કુલ પાન નંબર ૩૬૮  પી.ડી.એફ.ફોરમેટ
CLIK HERE

 ૨૦૧૪-૨૦૧૫ એક્સેલ ગણતરી prashantgavaniya. clikhere

Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે  ( સુનિલ દવે )

વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છેhttp://vidyasahayakgujarat.org. clik here   

 Final Merit & Call Latter clik here

 Rozgaar Samacharclik here

Aayojan File (Pdf) :Ghandhi Nirvan Din Swachhata Drawing Competition 
(30-01-2015) Must Download and Print it. 

Download Aayojan File : Click Here 
Download Picture Pdf fileClick Here
Pramanpatra Click Here Thanks to Dipak Panchal for this Update.
BRC - CRC Co ( SSA ) Recruitment Merit list & Other Instructions Merit list & More Details. clik here

 બાલસૃષ્ટી અંક પી.ડી.એફ અહી કિલક કરો
Watch "How to Scan Whatsapp Web QR Code?" on YouTube - click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks