પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020

COVID 19 ના સમયમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની જાણકારી

 




શિક્ષકો માટે હોમ લર્નિંગ ઓનલાઇન કોર્સ


✍️COVID 19 ના સમયમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ શિક્ષકો માટે હોમ લર્નિંગ કાર્યક્રમની સમજ સ્પષ્ટ કરવા માટે  આ સર્ટીફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં જોડાઈને આપ વિદ્યાર્થીઓના શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરી શકશો. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ પહેલ વિશેની આપની સમજને મજબૂત કરી તેના ગુણવત્તાયુક્ત અમલીકરણમાં આપની ભૂમિકા અંગેની સ્પષ્ટ સમજ કેળવી શકશો. અત્રે આપેલ લિન્ક પર ક્લિક કરીને આપને કોર્સ પૂરો કરવાનો રહેશે.

*કેવી રીતે જોઈન કરવો કોર્સ સંપૂર્ણ માહિતી* ⤵️⤵️

👉 વિડીયો જોવા અહીં ક્લિક કરો

આભાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks