પૃષ્ઠો
- હોમ
- મારી નિશાળ .
- શિક્ષકો માટે ઉપયોગી
- શાળામાં ઉપયોગી ફાઇલો
- બાળ-ફૂલવાડી
- પાઠ્યપુસ્તકો
- Balkoni namavali
- Vignan na ramkda
- સાહિત્યકારોના ફોટા
- બાળ જગત
- તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.
- ચાલો અંગ્રેજી શીખીએ
- મારી નિશાળ .
- કાવ્યો ધોરણ:-૧ થી ૮
- ચલો ક્વિઝ રમીએ ધોરણ 3 થી ૮
- ઘરે શીખીએ પ્રવૃત્તિઓ ધોરણ:-૧થી૮
- ઓનલાઇન ક્વિઝ મહાભારત
- સમાચાર પત્ર છાપું વાચો
- એકમ કસોટી ડાઉનલોડ કરો
- રંગ પુરણીના ચિત્રો
- ભારત નો વારસો 3 રંગીન પુસ્તક....
- સામાજિક વિજ્ઞાન 6 to 8 video
- જ્ઞાન કુંજ વિડિઓ ધોરણ 6 થી 8
- ભાષાના ટચબલે qr કોડ
- Nmms ની પરીક્ષા માટેની તૈયારી
- ધોરણ :- 8 સા.વિજ્ઞાન. વિડિયો
- ભારતના રાજ્યો ગોઠવો
- ગુજરાતના જિલ્લાઓ ગોઠવો
- ગ્રહો ગોઠવો
- ખંડો ગોઠવો
- બાળકો માટે સોફ્ટવેર
- પ્રજ્ઞા મટરિયલ
- ભાષા કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિષેશ જાણવા લાયક
- વિજ્ઞાન કોર્નર
- શિક્ષક સજજતા પરીક્ષા તમામ ઉપયોગી સાહિત્ય&HTAT- TAT-TET Exam
- ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન..
- જ્ઞાનકુંજ કન્ટેન્ટ ની એકમવાર એકમ કસોટી ,રચનાત્મક ...
- બાળકો ને શાળામા નકશાની પ્રેક્ટિસ કરાવવા માટે કોરા...
- ધોરણ ૩ થી ૧૨ દરેક ધોરણ ના હોમ લર્નિંગ ના વીડિયો જુ...
- ભારતના નકશામાં આપેલ પોઇન્ટ પર ટચ કરી પાટનગર અને નૃ...
- ક્રિયાત્મક સંસોધન
- ચલો શૈક્ષણિક ગેમ રમીએ
- કાળ ઓળખો ક્વિઝ ગેમ
- શિક્ષકો માટે ઉપયોગી
- બ્લોગ કેવી રીતે બનાવશો ?
- બ્લોગ અને વેબસાઈટ શિક્ષક ઉપયોગી
- પ્રેરક લેખો
- NMMS
- EDUCATION QUIZ GAME BLOG
Angel of Education
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું
સોમવાર, 9 ડિસેમ્બર, 2013
શનિવાર, 7 ડિસેમ્બર, 2013
જનરલ નોલેજ
જનરલ નોલેજ
નમસ્કાર મિત્રો,જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..અને વિવિધ સામગ્રી પણ મળી હશે...આપને જનરલ નીલેજ માટે ગુજરાતીમાં ક્વીઝ ગેમ તૌયાર કરી છે. જે ભરાડ ફાઉન્ડેશન દ્વરા મળી છે. તેથી અહી તેમનો આભાર માની ગેમ વિષે આગળ વાત કરીએ...
જનરલ નોલેજની કુલ ૫ ગેમ રમી શકાય તેવી મુકવામાં આવી છે. દરેક ગેમમાં ૨૫ પ્રશ્નો મુકેલ છે. દરેકના ૪ ગુણ છે એટલે જયારે તમે ગેમ રમશો ત્યારે ૧૦૦ ગુણ માંથી તમને ગુણ મળશે...
આ ગેમ એજ્યુસફર(www.edusafar.com) પર મુકવામાં આવી છે.
જેની લીંક નીચે મુજબ છે...
http://www.edusafar.com/2013/11/General-Knowledge-In-Gujarati.html
- સૌ પ્રથમ ઉપરની લીંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ટેરાફોન્ટ ન હોય તો ડાઉનલોડ કરો.
- પોસ્ટ પર પાંચ લીંક આપેલ છે તેના પ ક્લિક કરતા ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ ખુલશે.
- થોડો સમય રાહ જોશો જેથી ધીમું નેટ કનેક્શન હશે તો થોડીક વાર લાગશે.
- ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ રમવાનું શરુ કરો...
તે અંગે આપના અભિપ્રાય જરૂર આપશો....
ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013
ટેસ્ટ સી.સી.સી.પરીક્ષાની તૈયારી
-->>પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ સી.સી.સી.પરીક્ષાની
તૈયારી માટેની પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ આપો. --આ ટેસ્ટથી આપણને ખબર પડશે કે
આપણને કેટલુ આવડે છે અને હજી કેટલી તૈયારીની જરુર છે,અહી ક્લીક કરો (નામ અને મો.નમ્બર આપી સબમીટ પર ક્લીક આપજો.)* CCC પરીક્ષાની ઓનલાઇન પ્રેકટીસ કરવા અહિ ક્લિક કરો.* CCC KBC GAME BY EDUSAFAR.COM
* CCC માટે કમ્પ્યુટર બુક CCC
પરિક્ષાની તૈયારી માટે અહિં ફ્લેશ પ્લેયરમાં બનાવેલી ફાઇલ છે. તે ડાઉનલોડ
કરો અને જાણો તમે તૈયાર છો કે નહી je hasmukh bhai e banavel se ..
સી.સી.સી ની પરિક્ષા ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવા અંગેનો પરિપત્ર» CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર» CCC પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર
સીસીસી પ્લસની માહિતી

સીસીસી પ્લસની માહિતી
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
spipa.c c c + exam clik here
સીસીસી પ્લસ સ્તરની તાલીમ / પરીક્ષા આપવા માટે નોંધણી કરાવવાનું ફોર્મc c c પરીક્ષા માં જેને પંચાવન વર્ષ થયા હોય તેને મુક્તિ નો પરિપત્ર અહી કિલક કરો PDF
સીસીસી પ્લસ અભ્યાસ સામગ્રી
ડો બાબાસાહેબ ઓંબેકર માં સી.સી.સી. પરીક્ષા ના કેન્દ્રો ની યાદી Clik Hee
sanket.v.r
મારી શાળાની ઉડતી નજરે એક જલક
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

