ઈકો ક્લબ આયોજન - ૨૦૧૩
સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૩૦/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૦૪/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧ | ૧૧/૦૮/૨૦૧૧ | બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુનાઓ બહાર પાડવા બાબત. (સુધારો) |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો