પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013

પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ



વિદ્યા સહાયક  ફિક્સ સુપ્રીમ કોર્ટ  મુદત : Date : 1 / 10 / 2013 


 ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ ની સ્થિતિએ ડાયસ ફોર્મ ભરવામાં આવશે. જે ની તૈયારી ના ભાગ રૂપે તમામ શાળાઓએ ડાયસ અંતર્ગત ભરવામાં આવતા ડેટા વર્ષ ૨૦૧૨/૨૦૧૩ ના તૈયાર રાખવા. દરેક વર્ષે ડાયસ ફોર્મ ભરાય છે. તેની અગત્યતા સમજી ખાનગી શાળાએ પણ ડાયસ ફોર્મ ભરવું ફરજીયાત છે
ડાયસ ફોર્મ માટે અહી કિલક કરો  



7th Pay Commission Projected Pay Scale

  સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું.    સાતમાં પગારપંચ ની ભલામણો [અહી કિલક કરો ]











TAT-2 [2013] પરિણામ જાણવા અહી કિલક કરો

 એસ.એસ,સી,માર્ચ -૨૦૧૪ આવેદનપત્ર ભરવા અંગે [અહી કિલક કરો]

 

 Application for Allotment of Permanent Retirement Account Number (PRAN)

Download CPF Form CLIK HERE




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks