પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014



  











SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી 
માટેનું સોફ્ટવેર તારીખ 25/02/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ.25/02/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.http://gseb.org


 કેન્‍દ્રીય કર્મચારીઓ-પેન્‍શનરો આનંદોઃ મુળ વેતનમાં પ૦ ટકા ડીએ જોડાશે સરકાર ચુંટણીની જાહેરાત પહેલા પ૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને જલ્‍સો કરાવી દેશે : પગાર અને પેન્‍શન દોઢ ગણુ વધી જશેઃ આગામી કેબિનેટમાં મનમોહન નિર્ણય લેશે : કર્મચારીઓના ભથ્‍થા પણ વધી જશે

 
પ્રાથમિક શાળા ના શિક્ષકો ના તા :૧૮ /૨/૨૦૧૪ ના નવા જી.આર.મુજબ બદલીના નિયમો [પી.ડી.એફ.ફોરમેટ] અહી કિલક કરો 

 વિધ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોએબજાવવાની ફરજો અને અનુસરવાની આચારસંહિતા clik here P D F
અમદાવાદ, તા.૧૯,આગામી સમયમાં ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકોનો પગાર શિક્ષકો પોતાની કાબેલીયતના આધારે મેળવી શકશે. છઠ્ઠા પગારપંચનો સ્‍વીકાર કરનારા શિક્ષકોએ પોતાના જ મુલ્‍યાંકનની પદ્ધતિ અપનાવવા પર મ્‍હોર લગાવી હતી. જેમાં પરીક્ષાના આધારે જ પરીણામ આવે તે મુજબ પગારમાં વધધટ થઈ શકશે. આ સીસ્‍ટમમાં લબડધક્કે કામ કરનારા શિક્ષકોએ ભોગવવાનું આવશે જ્‍યારે કાબેલ શિક્ષકો વધુ પગાર મેળવી શકશે. આ સિસ્‍ટમનાં પગલે ગુણોત્‍સવમાં જેમ વિદ્યાર્થીઓનું આંકલન થાય છે તેવી જ ઓજેક્‍ટિવ પરીક્ષાની હવે શિક્ષકો પણ તૈયારી કરતાં જોવા મળશે.
   સરકાર દ્વારા શિક્ષકોને પણ હવે તેમની કાબેલીયતના આધારે પગાર ચુકવવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. છઠ્ઠા પગારપંચનો સ્‍વીકાર કરનાર શિક્ષકોએ પોતાના જ મુલ્‍યાંકનની પદ્ધતિ અપનાવવા પર મ્‍હોર લગાવી હતી. જેના પગલે હવે વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોની પણ પરીક્ષા લેવામાં આવશે. અને તે પરીક્ષાના પરીણામના આધારે શિક્ષકોનો પગાર નક્કી કરવામાં આવશે. ગ્રાન્‍ટેડ ઉપરાંત નોન ગ્રાન્‍ટેડ શાળાઓ પણ આ સિસ્‍ટમનો ઉપયોગ કરી શકશે. આ નવી સિસ્‍ટમ મુજબ ગુણોત્‍સવમાં જ્‍યાં એક તરફ વિદ્યાર્થીઓ અગાઉ જે અભ્‍યાસ કરી ચૂક્‍યા હોય તેને ઓબ્‍જેક્‍ટિવ પ્રશ્‍નો મારફત યાદ રહે એ માટેની કસરત કરાઈ છે. તો આ જ રીતે શિક્ષકોની પણ ઓબ્‍જેક્‍ટિવ પ્રશ્‍નો વડે પરીક્ષા લેવામાં આવશે. શિક્ષકો ઉપરાંત આચાર્યની પણ આ જ રીતે પરીક્ષા લેવાશે.
   માનવામાં આવી રહ્યું છે કે આ સિસ્‍ટમના આધારે એવા શિક્ષકોને ફાયદો થશે જેઓ ખરેખર કાબેલીયત ધરાવે છે જ્‍યારે એવા શિક્ષકો માથે હાથ દઈને બેસી જશે જેઓ લાગવન અને કોઈ નેતાની પગચંપી કરીને નોકરી મેળવવામાં સફળ બન્‍યા હતો. કેમ કે પરીક્ષાના પરીણામ બાદ જે તે આચાર્યની ભલામણના આધારે શિક્ષકોનો પગારમાં સુધારોવધઆરઓ થશે જો માર્કસ સારા ન આવ્‍યા હોત પગારમાં ધટાડો થશે અને જો માર્કસ સારા આવ્‍યા તો પગારમાં વધારો થશે.અકિલા ન્યુઝ
મહેસૂલી તલાટી વર્ગ-૩ ની તા.૧૬/૦૨/૨૦૧૪ ના રોજ યોજાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો માટેની 'આન્સરકી' (Answer Key)Talati exams official answer key ,It's official answer key declared

  આન્સર કી માટે નીચે ની લિંક પર  ક્લિક કરો  [પી.ડી.એફ.ફોરમેટ ]

  Click here for download


 TALATI EXAM D/16/2/2014 PEPAR SOLUSAN [PDF] Clik Here

  clik here 
 GUJARAT UNIVERSITY B.A.SEMESTAR-5  ONLINE RESULTS Clik Here

ઉચ્ચત્તર પગાર ધોરણ પત્રકોની યાદી - વર્ડ ફાઈલ
ઉચ્ચત્તર પગાર ધોરણ માટેના પત્રકોની યાદી - પીડીએફ ફાઈલ  

 GPSSB Staff Nurse official Answerkey(16-02-2014) 

Gujarat Seva Pasandgi Board has Announced official Answerkey of Staff Nurse    Answerkey:click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks