પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014





































જાહેર નિમંત્રણ 

તા. ૦૧/૦૩/૨૦૧૪  શનિવારના રોજ   માધવ વિદ્યાસંકુલ - પ્રણામીનગર  વસ્ત્રાલ ખાતે  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કર્ણાવતી  ગુજરાત દ્વારા   ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી  શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્યમહેમાન પદે અધિવેશન રાખેલ છે. તેમાં  બોર્ડના ચૂંટાયેલા  કારોબારી સભ્ય  તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કર્ણાવતી  ગુજરાતના  પ્રમુખ  શ્રી  આર.પી.પટેલ  દ્વારા  શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણમંત્રીશ્રીને ધારદાર રજૂઆત કરી છે અને તે દિવસે પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત થવાની છે. અધિવેશનમાં સારસ્વત મિત્રોને હાજર રહેવા ભાવભીનું  આમંત્રણ અત્રે  આ પત્રિકા દ્વારા આપવામાં આવેલ છે. ભોજનની વ્યવસ્થા કરેલ છે. અધિવેશનમાં  શિક્ષકોના પડતર પ્રશ્નોને શિક્ષણમંત્રી સામે વાચા આપવા સારસ્વત મિત્રોને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ છે.
ધોરણ -1૦ અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષા ની તાલીમ તા :૨૮/૨/૨૦૧૪ નારોજ રહેલ છે. અહી કિલક કરો JPG

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 04/03/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ. 04/03/2014 ના રોજ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.Clik Here




















 




















Hallticket for Board Examination 2014

 ઇન્ડિયન પોસ્ટ ઓફીસ ની પોસ્ટલ ઓફિસર ની જાહેરાત .૧૦+૨ પાસ ઉમેદવારો અહી કિલક કરો

 વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની પરીક્ષા દરમ્યાન તાલીમ અંગે...

 New Press Note For SSC Examination Fee Receipts

 NewPress Note Dated.25-02-2014

  New Not Approve Secondary School Application(24.02.2014)

New Provisional Approve New Higher Secondary Application(24.2.2014)

Not Approve New Higher Secondary School Application(24.2.2014)

રાજ્યમાં પ્રાઇમરી અને અપર પ્રાઇમરી શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતીમાં ઉંમર મર્યાદામાં આપવામાં આવેલી અલગ અલગ છૂટછાટની નીતિને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. જસ્ટિસ આર.આર. ત્રિપાઠી અને જસ્ટિસ મોહિંદર પાલની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવી છે.
  • પાંચ વર્ષ બાદ આવેલી ભરતીમાં માત્ર ઉંમરને કારણે અન્યાય ન થાય તેવી રજૂઆત
હાઇકોર્ટ સમક્ષ દિનેશ પટેલ સહિત અન્યોએ કરેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારે યોગ્ય કારણ સિવાય ધોરણ ૬થી ૮માં ભણાવવા માટે વિદ્યાસહાયકોની ઉંમરમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે ધોરણ ૧થી ૫માં ભણાવતા વિદ્યાસહાયકોની નિમણૂકમાં વયમર્યાદામાં કોઇ છૂટ આપવામાં આવી નથી. રાજય સરકારે છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક શાળાઓમાં ભરતીની કામગીરી કરી નથી. તાજેતરમાં જ સરકારે ભરતી માટે જાહેરાત આપી છે. જોકે, તેમાં ઉંમરનો બાધ આપવામાં આવ્યો છે ત્યારે લાંબા સમયથી નોકરી માટે રાહ જોઇ રહેલા ઉમેદવારોને ઉંમરના બાદને કારણે નુકસાન થાય તેવી સ્થિતિ છે. ગત તા. ૧૦મી જૂન ૨૦૧૨ના રોજ ટેટ (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) લેવામાં આવી હતી. જોકે, તે બાદ પણ કોઇ ભરતી પ્રક્રિયા યોજાઇ ન હતી.




































































































































Excel Sheet To Find Percentile Rank  jitugozariya



બનાસગંગા માધ્યમિક શિક્ષણ ફેબ્રુઆરી -૨૦૧૪ [પી.ડી.એફ.] Clik Here

New Press Note For Gujcet 2014 Examination date

LOWER PRIMARY MA NA TALIMI SNSTAK SHIXAKO NE TEMNI LAYAKAT MUJAB UPPER PRIMARY MA SAMAVVA BABAT NO GUJARAT GOVERNMENT NO 19-02-2014 NO GR..પ્રાથમિક શાળાના તાલીમી સ્નાતક શિક્ષકોને તેમની લાયકાત મુજબ અપર પ્રાથમિક વિભાગમા સમાવવા બાબતનો તાઃ૧૯/૦૨/૨૦૧૪ નો પરિપત્ર
--- TO DOWNLOAD IN PDF FORMAT CLICK HERE...
http://gseb.org/gseb/Portal/News/743_1_Gunotsav%202013-2014%20Book.pdf

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks