Press Note For HSC Science Purak and remidial Examination 2014
HSC Science Purak and Remedial Examination 2014
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૭ જુલાઈના રોજ શિક્ષણ અભિયોગ્યતા કસોટી (ટાટ)ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે અનિવાર્ય સંજોગોના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ હવે ઉમેદવારોએ ૨૭ જુલાઇના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પોતાના પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહેવાનું રહેશે. ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન ઓએમઆર શીટ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન પેપર-૧ સોલ કરવાનું રહેશે. જે કુલ ૧૫૦ માર્કસનું રહેશે.
બપોરે
૧:૦૦ થી ૧:૧૦ કલાક દરમ્યાન પેપર-૧ની ઓએમઆર શીટ પરત લેવામાં આવશે તથા
પેપર-૨ની ઓએમઆર-શીટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ૧:૦૦ થી ૨:૩૦ કલાક
દરમિયાન પેપર-૨ સોલ કરવાનું રહેશે. જે કુલ ૧૦૦ ગુણનું રહેશે. ઉલ્લેખનીય છે
કે શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા
ફરજીયાત બનાવવામાં આવી છે જે અંતર્ગત ચાલુ વર્ષે જુલાઈના રોજ ટાટની
પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે. ચાલુ વર્ષે લેવાનાર ટાટની પરીક્ષા માટે
કુલ ૧,૧૫,૩૯૮ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

છટ્ઠા પગાર પંચ અન્વયે મળવાપાત્ર પગાર તફાવતના પહેલા હપ્તાની ૨૦% રકમ કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ (G.P.F.) ખાતામાં જમા થયેલ રકમના “Lock in Period” ના સંદર્ભમાં તેના ઉપાડ અંગેની સ્પષ્ટતા
ઉચ્ચતર પગાર ધોરણ ની બોધણી નિયમ -૧૩ મુજબ કરવા બાબત નો પરિપત્ર { પી.ડી.એફ.} અહી કિલક કરો
ધોરણ -૧૧ ( વિજ્ઞાન પ્રવાહ ) સેમેસ્ટર -૨ ના પરિણામ માટે http://www.gseb.org કિલક કરો
ગુજરાતી ભાષા -વિવેક પી.ડી.એફ. અહી કિલક કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તા ૧૩/૩/૨૦૧૪ થી ૧૪/૪/૨૦૧૪ ના રોજ મેળવવા મા આવેલ ( TAT) ની પરીક્ષા તારીખ :૨૭ /૭/૨૦૧૪ ને રવિવારે લેવામાં આવશે. { clik here }
Download Rozgaar Samachar : Click Here
High Court of Gujarat Peon Exam (06-04-2014) Result Declaredclik hre ( P.D.F.)
PDF ગુજરાત હાઇકોર્ટ મોખિક ઇન્ટરવ્યુ
અખબાર યાદી Dated.24-06-2014
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો