રજા મંજુર કરવા ની સત્તા નો તારીખ : ૨૧ /૬/૨૦૧૪ નો નવો પરિપત્ર [ પી.ડી.એફ.] અહી કિલક કરો
સચિવાલય સ્ટાફ એસોસીએશન દ્વારા વર્ગ-૩ ના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા તા. ૧૭થી જુલાઈથી આંદોલન શરૂ કરવાનું નક્કી થયુ છે. પ્રથમ તબક્કે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ પર આવશે ત્યારબાદ જરૂર પડયે આગળના કાર્યક્રમો અપાશે. કર્મચારીઓના આંદોલનની વહીવટ પર અસર પડવાની શકયતા છે. આંદોલન પૂર્વે જ સરકાર પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી કર્મચારીઓની લાગણી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો