Shaala Darpan Software For Schools clik here
Press Note For online open school student Registration
રાજયના નોકરી વાંચ્છુઓ માટે ગુજરાત સરકાર રીતસરની વરસી પડી છે. ગુજરાત સરકારના પોલસદળમાં વર્ગ-૩ ની જુદા-જુદા સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ તથા લોક રક્ષક ભરતી બોર્ડદ્વારા P.S.I.,A.S.I. અને કોન્સ્ટેબલની અંદાજે ૮૪પ૦ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પડી છે.
http://ojas.guj.nic.in clik here

આ
તમામ પોસ્ટસ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ ર૧/૧૧/ર૦૧૪ સવારે ૯ કલાકથી
તા. ૧૩/૧ર/ર૦૧૪ રાત્રે ૧૧-પ૯ કલાક સુધી રાખેલ હોવાનું જાણવા મળે છે.
લાયકાત સહિતની ભરતી વિશેની તમામ માહિતી તથા ઓનલાઇન અરજીની માહિતી મેળવવા માટે http://ojas.guj.nic.in અથવા http:// ojas1.guj. nic.in વેબસાઇટ પર જઇ ‘‘પોલીસ ભરતની જાહેરાત''ના પેજ ઉપર જવાનું રહેશે.
આ ભરતી સંબંધના તમામ ઠરાવો http://home .gujarat.gov.in વેબ સાઇટ ઉપર જોવા મળશે તેવું જાણવા મળે છે. આ તમામ પોસ્ટસ બિન હથીયારી છે.
A.S.I.
(આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર્સ) ની સીધી ભરતી ગુજરાત રાજયની સ્થાપના પછી
કદાચ પ્રથમ વખત આવી છે. અત્યાર સુધી તો કોન્સ્ટેબલ કે હેડ
કોન્સ્ટેબલને પ્રમોશન આપીને A.S.I. બનાવાતા હતા.
પરંતુ
આ વખતે સ્પર્ધાત્મક પરીક્ષા લઇને A.S.I.ની સીધી ભરતી કરવાનો નિર્ણય
સરકાર અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતા પોલીસ ખાતામાં ફરજ બજાવવા થનગનતા
ઉમેદવારો માટે સાચા અર્થમાં સોનેરી સમય આવ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું
છે.
તો
મિત્રો, જલ્દી કરો, છેલ્લી અરજી તારીખની રાહ જોયા વગર ઓનલાઇન અરજી કરીને
સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે મહેનત કરવા તુટી પડો-મંડી પડો. સફળતા
મળશે જ. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.
સૌને ઓલ ધ બેસ્ટ.

http://ojas.guj.nic.in clik here
Joint Entrance Examination (Main) - 2015
clik here
ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. clikhere
GSRTC, Practical Tread Test for Helper List,
Interview will be on during Date. 25.11.2014 to Date 29.11.2014
GoTo Official website......ClickHere
To Download List.....ClickHere
ધો-૯ થે ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાયત બાબતે સેટકોમ કાર્યક્રમ અંગે. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાજ્ય સરકારની નોકરી માં મહિલા માટે અનામત રાખવા બાબત .પરિપત્ર માટે અહી કિલક કરો પી.ડી.એફ.
ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ઘો-૧૦/૧૨ના ખાનગી ઉમેદવારના ફોર્મ ભરવા બાબતે
Rojgar Samachar P D F D-12-11-2014 Clik here
ગુજરાત માધ્યમિક અને ઉચ્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ : ૧૩/૩/૨૦૧૪ થી ૧૪/ ૪/ ૨૦૧૪ ના રોજ મેળવવા માં આવેલ આચાર્ય વિભાગ ની TAT (શિક્ષક અભિરુચિ કસોટી ) પરીક્ષા ના ઉમેદવારો ને જણાવાનું કે આચાર્ય વિભાગ ની TAT ની પરીક્ષા તારીખ : ૨૦/૧૨/૨૦૧૪ ને શનિવાર ના રોજ રાજ્યના નિયત કરેલ કેન્દ્રો પરથી લેવામાં આવશે .જેની દરેક ઉમેદવારો એ નોધ લેવી .
GRANTED SCHOOL INDEX NO. AND PASSWORD
પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) વિદ્યાસહાયક ભરતી માટે અરજીપત્રક તા: ૦૧/૧૧/૨૦૧૪ થી ૧૪/૧૧/૨૦૧૪ ૧૫.૦૦ કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.
Online Application for VidyaSahayak ( Lower Primary ) - Official Instructions..... click here

Download CCC + Study Material by SPIPA.Format. PDF, Size. 25 MB.To Download..... ClickHere
State Examination Board - Gandhinagar Government of Gujarat clik here
ચાલુ વર્ષ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો