પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

19/02/2015 UPDATE

રાજ્યની સ્કૂલોમાં સાયન્સ ચોથા સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષા ૨૩ ફેબ્રુઆરીથી શરૂ કરાશે. આ પરીક્ષા પાંચ દિવસમાં પૂર્ણ કરી દેવા બોર્ડ દ્વારા સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા છ દિવસનો સમય નક્કી કરાયો હતો. જોકે સ્કૂલોની રજૂઆત બાદ હવે પાંચ જ દિવસમાં પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ કરી માર્ક બોર્ડને મોકલી આપવાના રહેશે. આ વખતે પ્રથમ વખત બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા વખતે પણ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પ્રાયોગિક પરીક્ષામાં સ્કૂલો દ્વારા માર્કની લહાણી કરાતી હોવાના મુદ્દે બોર્ડે તપાસ ટીમ મોકલવાનું નક્કી કર્યુ હતું.માર્ચ-૨૦૧૫માં લેવાનારી સાયન્સ ચોથા સેમેસ્ટરની પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોને લેવાની હોય છે. બોર્ડ દ્વારા સ્કૂલોને પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરી તેના માર્ક બોર્ડને મોકલી આપવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત ૨૩ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવા સ્કૂલોને સૂચના અપાઈ છે. અગાઉ આ પરીક્ષા ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ સ્કૂલોની રજૂઆત બાદ બોર્ડ ૨૭ ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી છે.સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓને લઈને ભૂતકાળમાં અનેક પ્રશ્નો ઊભા થતાં હતા. જેમાં સ્કૂલો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને માર્ક આપી દેવાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્કની લહાણી કરી દેવાતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આગામી પ્રેક્ટિકલ પરીક્ષામાં તપાસ કરવાનું નક્કી કર્યુ છે.

પ્રાયોગિક પરીક્ષા વખતે ડીઈઓ દ્વારા ટીમો બનાવી રેન્ડમલી સ્કૂલોને પસંદ કરી ત્યાં તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન સ્કૂલોમાં બરોબર રીતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય છે કે કેમ તે અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત જે સ્કૂલોમાં લેબોરેટરીની સુવિધા જ નહીં હોય તેવી સ્કૂલોનો રિપોર્ટ પણ બોર્ડને સુપરત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ સ્કૂલમાં ગેરરીતિ થતી હોવાનું જણાશે તો તપાસ ટીમ દ્વારા સ્કૂલ સામે પોતાનો રિપોર્ટ સબમીટ કરાશે અને તેના આધારે બોર્ડ દ્વારા સ્કૂલ સામે પગલાં લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પરીક્ષા દરમિયાન સ્કૂલમાં તપાસ માટે ટીમો મોકલવામાં આવશે

New HSC Science semester IV prayogik Pariksha


Provisional Secondary Approval School List(18.2.2015)

Not Approval Secondary School List (18.2.2015)


Provisional Approval Higher Secondary List(18.2.2015)


New Not Approve HSC School List(18.2.2015)       



JEE AND NEET  માટે  ના એમ.સી. કયું . કુલ પાન નંબર ૩૬૮  પી.ડી.એફ.ફોરમેટ
CLIK HERE

 ૨૦૧૪-૨૦૧૫ એક્સેલ ગણતરી prashantgavaniya. clikhere

Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે  ( સુનિલ દવે )

વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છેhttp://vidyasahayakgujarat.org. clik here   

 Final Merit & Call Latter clik here

 Rozgaar Samacharclik here

Aayojan File (Pdf) :Ghandhi Nirvan Din Swachhata Drawing Competition 
(30-01-2015) Must Download and Print it. 

Download Aayojan File : Click Here 
Download Picture Pdf fileClick Here
Pramanpatra Click Here Thanks to Dipak Panchal for this Update.
BRC - CRC Co ( SSA ) Recruitment Merit list & Other Instructions Merit list & More Details. clik here

 બાલસૃષ્ટી અંક પી.ડી.એફ અહી કિલક કરો
Watch "How to Scan Whatsapp Web QR Code?" on YouTube - click here
હાયર મેસેજ અંક ઓકટોબર-નવેમ્બર પી.ડી.એફ. Clik here 

સેમેસ્ટર સિસ્ટમ હટાવવા સહિતના મુદ્દા સાથે ડીએસઓનું સંમેલનઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનનું પાંચમું ગુજરાત રાજય વિદ્યાર્થી સંમેલન આગામી તા.૧૦-૧૧ જાન્યુઆરીએ યોજાશે. ૨૮મી ડિસેમ્બરે ડીએસઓની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે ગોવર્ધનરામ સ્મૃતિમંદિર,ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાનારા સંમેલનમાં રાજયભરમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ, આચાર્યો અને અગ્રણી નાગરિકો ભાગ લેશે. સંમેલનમાં સેમેસ્ટર પધ્ધતિ રદ કરવાની માંગ કરાશે. સેમેસ્ટરથી ધો.૧૧-૧૨ના અભ્યાસના મ‌ાળખાને ખતમ કરી નાખ્યું છે. કોલેજમાં તો કોઇ ભણાવતું જ નથી. આ પધ્ધતિ હટાવવા માટેનો ઠરાવ કરાશે. આ સિવાય શિક્ષણમાં રાજકીય દખલગીરી બંધ થાય, તમામ માધ્યમોમાં અશ્લિલતા-અપસંસ્કૃતિને છૂટો દોર અપાઇ રહ્યો છે તે બંધ થાય તે સહિતના ઠરાવો કરવામાં આવશે.

OFFICE ASSISTANT EXAM NI OFFICIAL PROVISIONAL ANSWER KEY DECLARED DOWNLOAD CLICK HERE Exam held 4-1-2015


BREAKING NEWS:
CCC PHASE- 5 HALL TICKET ISSUED…

Exam sharu thay che. 5-1-2015 thi. AHMEDABAD exam centre aapyu che.

 L.D. engineering college ma.clikhere

  HSC SCIENCE SEM II & IV MARCH 2015 EXAM REGISTRATION INFORMATION

CCC EXAMINATION REGISTRATION FORMhttp://ccc.gtu.ac.in clik here here



હાલમાં સીસીસીનું રજિસ્ટ્રેશન નીચેનામાંથી કોઇપણ એક લાભથી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીમાં વંચિત રહિ ગયેલ સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરેલ છે.
(૧) લાંબાગાળાની નિમણૂંકની બહાલી.
(ર) ઉચ્ચત્તર પગાર ધોરણ.
(૩) બઢતી.



ધોરણ-૯ થી ધો-૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબત.

૩૧/૧૨/૨૦૧૪ રોજગાર સમાચાર અહી કિલક કરો પી.ડી .એફ.


7th Pay Commission Estimated Pay Calculator CLIK HERE

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks