તારીખ ;૪/૩/૨૦૧૫ ના રોજ હોલ ટીકીટ બાબત.New Updated Hall Ticket Distribution for HSC Board Examination 2015
નવો સુધારેલ Newવિજ્ઞાન પ્રવાહ બીજા અને ચોથા સેમેસ્ટર માર્ચ ૨૦૧૫ પરીક્ષાનો કાર્યક્રમ
Rojgar Samchar P D F clik here
Income Tax Calculator 2014-15 પ્રશાંત ગવાણીયા clik here
૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે

હવે
કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની
કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્વીકાર કરશેઃ વેતન
વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે.૭માં
વેતનપંચથી પગારમાં ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર
કર્મચારીઓને ઝાટકો લાગી શકે છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની
કામગીરી સાથે જોડવાની ભલામણ કરી છે. કેન્દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો
એવા કર્મચારીઓના પગાર વધારા ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર
ભાગે છે અને જેમની કામગીરી અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ
૧૪માં નાણાપંચનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં
નાણાપંચે સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિને તેમની ઉત્પાદકતા સાથે જોડવાની
ભલામણ કરી છે.સામાન્ય રીતે
સરકાર નાણાપંચની ભલામણોને સ્વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે
કેન્દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની
ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને
કર્મચારીઓની ઉત્પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને
સંરચના બદલીને વેતન અને ઉત્પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી
કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.
નાણાપંચનું
કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્દ્રનો વેતન અને
ભથ્થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ
ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓનું વાર્ષિક
વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો
ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં
રાજયોના કર્મચારીઓનો વ્યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને
પ,૪૯,૩૪પની વચ્ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી
જણાવ્યુ કે, ૭માં વેતનપંચનો કેન્દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો
પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર
રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્થામાં વધારા અંગેની
રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઇએ.
ડિગ્રી-ડિપ્લોમા, ઈજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમોના પ્રવેશ નિયમોમાં ફેરફારોરાજ્ય સરકાર દ્વારા ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષ માટે
ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ પરીક્ષા વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ અને માત્ર બે જ ઓનલ
રાજ્ય
સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં એસીપીસી અને એસીપીડી સહિત
રાજ્યની ખાનગી ટેકનિકલ કોલેજોના સંચાલકો સાથે બેઠક યોજીને આગામી ૨૦૧૫-૧૬ના
વર્ષ માટે ટેનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમોમાં અનેક ફેરફારો કરવામા
આવ્યા છે.જે મુજબ હવેથી પ્રવેશ સમિતિના ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો
પર જે તે નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ વગરના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી દેવો
અને માત્ર બે જ ઓનલાઈન રાઉન્ડ કરવા તેમજ કોલેજોએ વિદ્યાર્થીઓના ઓરિજિનિલ
ડોક્યુમેન્ટ રાખવા નહી સહિતના અનેક ઠરાવો કરવામા આવ્યા છે.
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશને લઈને વિદ્યાર્થીઓને તેમજ ખાનગી કોલેજોને અનેક મુદ્દે સમસ્યાઓ હતી જેને લઈને રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશ ડિરેક્ટર દ્વારા ખાનગી કોલેજોના સંચાલકો અને બીઈ તથાએમબીએ-એમસીએ સહિતના કોર્સમા પ્રવેશ માટેની એસીપીસી અને ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેની એસીપીડીસીના મેમ્બર સેક્રેટરી સાથે એક બેઠક યોજાઈ હતી.જેમાં આગામી ૨૦૧૫-૧૬ના વર્ષમા ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રવેશને લઈને નિયમોમાં અનેક ફેરફારો કરવામા આવ્યા છે.જે મુજબ હવેથી બીઈમાં જેઈઈ,બીફાર્મમાં જેઈઈ કે ગુજકેટ કે એઆઈપીએમટી,એમબીએ-એમસીએમાં સીમેટ, એમઈ-એમફાર્મમાં પીજીસેટ અને આર્કિટેકરમાં નાટા સહિતની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતના ઓનાલઈન રાઉન્ડ પુરા થયા બાદ ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ આપી દેવો.એટલે કે હવેથી કોલેજોએ આવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સરકારની મંજૂરી લેવાની રહેશે નહી. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામા થતા વિલંબને અટકાવવા હવેથી એક એડમિશન રાઉન્ડ અને બીજો રીશફલિંગ રાઉન્ડ સહિત બે જ ઓનલાઈન રાઉન્ડ કરવા.આ ઉપરાંત ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓના ઓરિજિનલ પ્રમાણપત્રો રાખી નહી મુકવા તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ થયા બાદ જો તેઓએ રદ્દ કરાવવો હોય તો કમિટી ખાતે નહી બોલાવવા .વિદ્યાર્થીઓ પોતાની રીતે તેમના એકાઉન્ટમાં લોગઈન થઈને કન્સેન્ટ આપી પ્રવેશ રદ્દ કરાવી શકે છે.ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી એડમિશન ફી પણ કોલેજોને આપવામા વિલંબ કરવો નહી કોલેજોએ પણ વિદ્યાર્થીઓએ પાસેથી બાકી રહેતી ફી માટે સપ્ટેમ્બર સુધીનો ટાઈમ આપવો.

Gujarat Technological University, Ahmedabad GTU - CCC EXAMINATION
RESULT OF EXAM DATED 05-02-2015 to 20-02-2015 (DATE OF BIRTH WISE)-PART-1 clik here
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ ( ખાસ કરીને ગણિત-વિજ્ઞાન શિક્ષણ ) માં ઉપયોગી બની રહે તેવા હેતુથી કેટલીક ઇ - બૂક્સ [ PDF } મુકવામાં આવી છે. ભાવિકજોષી
To Downlod......
1. Discorvery - 1 [ સંખ્યાજ્ઞાનની દુનિયા ]2 . Discorvery -2 [ વિજ્ઞાન પોથી, ધોરણ ૧ અને ૨ ]
3. Discorvery - ૩ [ વિજ્ઞાન પોથી, ધોરણ ૩ અને ૪ ]
4. Discorvery - 4 [ ગણિત મહાવરો, ધોરણ ૫, ૬ અને ૭ ]
GUJRATI MCQ
CLICK ME STD-10 GUJRATI PAART-2 MCQ PAPER-1
DOWNLOAD
Provisional Secondary Approval School List(18.2.2015)
Not Approval Secondary School List (18.2.2015)
Provisional Approval Higher Secondary List(18.2.2015)
CLIK HERE
૨૦૧૪-૨૦૧૫ એક્સેલ ગણતરી prashantgavaniya. clikhere
Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે ( સુનિલ દવે )
- સને-૨૦૧૩-૧૪ની ઇન્કમટેક્ષની ગણતરી માટેની એક્ષેલ સીટ
- સીધો ચલણથી ઇન્કમટેક્ષ ભરવા માટેનું ફોર્મ - ૨૮૦ એક્ષેલ સીટ
- સીધો ચલણથી ઇન્કમટેક્ષ ભરવા માટેનું ફોર્મ - ૨૮૦ પીડીએફ
- સીધો ચલણથી ઇન્કમટેક્ષ ભરવા માટેનું ફોર્મ - ૨૮૦ વર્લ્ડ સીટ
- સહજ આઈ.ટી.આર.-૧
- આઈ.ટી.આર.-૨
- ઇન્કમટેક્ષની ઓફિસિયલ વેબસાઈટ
- વ્યક્તિગત ઇન્કમટેક્ષ ક્રેડીટ ફોર્મ-૨૬ એ.એસ. જોવા માટે
- ઇન્કમટેક્ષ ઈ-પેમેન્ટ માટેની વેબસાઈટ
- નવા પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ
- નવા પાનકાર્ડ માટેનું ફોર્મ-૪૯ એ
વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છેhttp://vidyasahayakgujarat.org. clik here
Final Merit & Call Latter clik here
Rozgaar Samacharclik here
Aayojan File (Pdf) :Ghandhi Nirvan Din Swachhata Drawing Competition
(30-01-2015) Must Download and Print it.
Download Aayojan File : Click Here
Download Picture Pdf fileClick Here
Pramanpatra Click Here Thanks to Dipak Panchal for this Update.
(30-01-2015) Must Download and Print it.
Download Aayojan File : Click Here
Download Picture Pdf fileClick Here
Pramanpatra Click Here Thanks to Dipak Panchal for this Update.
BRC - CRC Co ( SSA ) Recruitment Merit list & Other Instructions Merit list & More Details. clik here
બાલસૃષ્ટી અંક પી.ડી.એફ અહી કિલક કરો
Watch "How to Scan Whatsapp Web QR Code?" on YouTube - click here
બાલસૃષ્ટી અંક પી.ડી.એફ અહી કિલક કરો
Watch "How to Scan Whatsapp Web QR Code?" on YouTube - click here