Rozgaar Samachar (13 May 2015)downloads/rozgaar_13_05_2015.pdf
સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે ૧૬મીથી ફોર્મ વિતરણ
|
પ્રવેશનો કાર્યક્રમો
૬થી ૧૦મી જૂન: ફોર્મ અને પીનનંબર વિતરણ ૩૦મી મેથી ૧૧મી જૂન: ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧૫મી જૂન: પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાશે ૧૮મી જૂન: ફાઇનલ મેરિટ યાદી જાહેર કરાશે ૨૦મીથી ૨૩ જૂન: વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી પહેલી જુલાઇ: સાયન્સમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ |
રાજ્યની તમામ સાયન્સ કોલેજોમાં ગયા વર્ષે ઓનલાઇન એડમિશન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવ્યા હતા. આ સિસ્ટમની નિષ્ફળતાના પગલે સરકારે વર્ષ ૨૦૧૫માં સાયન્સમાં ઓનલાઇન એડમિશન નહીંં કરવાની જાહેરાત કરવી પડી હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ સાયન્સમાં ઓનલાઇન એડમિશન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ હવે માત્ર વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું નક્કી કરાયું છે. પ્રવેશ કાર્યવાહી મેરીટના આધારે વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં બોલાવીને કરાશે. સાયન્સ પ્રવેશ કાર્યવાહી સાથે સંકળાયેલા એમ.જી.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.બી.કે.જૈન કહે છે તા.૧૬મીમેથી આગામી તા.૧૦મી જૂન સુધી બેંકની અમદાવાદની ૨૩ શાખાઓમાંથી વિદ્યાર્થીઓને ફોર્મ અને પીન નંબર આપવામાં આવશે. ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ તા.૩૦મી મેથી ૧૧મી જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. માત્ર અમદાવાદની સાત સાયન્સ કોલેજોમાં જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અમદાવાદ સિવાયની ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી સાયન્સ કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ આપી શકશે. અમદાવાદની સાત સાયન્સ કોલેજોમાં હાલ ૨૮૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે સેંટ ઝેવિયર્સ કોલેજને સ્વાયત્ત કરી દેવાતા હવે આ કોલેજમાં પ્રવેશની કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવામાં આવશે. ગયા વર્ષ કરતાં આ વખતે ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૧૦ હજાર જેટલી વધારે છે. જયાં સુધી ડિગ્રી ઇજનેરી-મેડિકલમાં પ્રવેશની કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ બી.એસસીમાં પ્રવેશ લેતાં હોય છે. જેના લીધે બી.એસસી કોલેજોમાં આ વર્ષે ભારે ધસારો થાય તેવી શકયતા છે.
http://www.dpegujarat.org clik here
http://teachertransferapp.topstech.in clik here
સને ૨૦૧૫-૧૬ના વર્ષ માટે અનાજ પેશગી મંજુર કરવા બાબત clk here P.D.F
સીસીસી
પાસ કરવાની શરતે વધુ પગાર લેનારા કર્મચારીઓને હવે ઓછા પગારથી દિવસો કાઢવા
પડશે. શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ થવાની શરતે ઉચ્ચતર
પગાર ધોરણનો લાભ લીધો છે અને ૨૦૧૩ સુધીમાં સીસીસી પાસ નથી કરી તેમની
પાસેથી રિકવરી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા
કર્મચારીઓની તફાવતની રકમ પગારમાંથી વસૂલ કરી સરકારમાં જમા કરાવવા માટે આદેશ
આપવામાં આવ્યા છે. સીસીસી પાસ કરવા માટે વધારાની મુદ્દત આપી ન હોઈ હવે
તેમના પગારમાંથી રિકવરી થશે.સ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે
સીસીસીની પરીક્ષા પાસ કરી ન હતી. પરંતુ તેમણે સીસીસીની પરીક્ષા પાસ કરવાની
શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૧૩ના અંત
સુધીમાં પણ સીસીસીની પરીક્ષા પાસ કરી ન હોય તેમની સામે રિકવરી કરવાનો
નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આવા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ
થવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો હોય અને પરીક્ષા પાસ કરી ન હોય
તેમના પગારમાંથી તફાવતની રકમ વસૂલ કરવા માટે સ્કૂલોને ડીઈઓએ આદેશ કર્યો
છે.હવે આગામી દિવસોમાં થનારા પગારમાંથી કર્મચારીઓની તફાવતની રકમ કાપી લીધા
બાદ સરકારમાં જમા કરાવી દેવામાં આવશે. એટલે કે સીસીસી પાસ નહીં કરનારા
કર્મચારીઓને હવે ઓછો પગાર મળશે. સરકાર દ્વારા સીસીસી પરીક્ષા પાસ કરવા માટે
વધારાની તક આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોઈ આવા
કર્મચારીઓના પગારમાંથી રિકવરી તાત્કાલીક શરૂ કરી દેવા માટે સ્કૂલોને સૂચના
આપવામાં આવી છે. આ માટે ભૂજના ડીઈઓએ સત્તાવાર પરિપત્ર કરી સ્કૂલોને મોકલી
દીધો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત અન્ય કેટલાક ડીઈઓએ પણ આ અંગેનો પરિપત્ર
કરી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
POLICE CONSTABLE FEMALE WRITTEN EXAM RESULT DECLARE. CLIK HEREpdf
GSSSB Research Assistant Provisional Answer key Declared (03-05-2015):clik hereGSSSB - Process Assistant, Assistant Binder, Copy Holder Exam Related Important Notificationclik here
પ્રાથમિક શાળામાં ઈન્ટરનેટ કનેક્ટિવીટી ઉપલબ્ધ બનશે
ખાસ
સોફ્ટવેરથી બાળકોને શિક્ષણ અપાશે : ઇન્ટરનેટ કનેક્ટિવીટીનું બિલ
શાળાઓને પોતાના ખર્ચથી ભરવાનું રહેશે : ૨૦૦૦૦ શાળાઓમાં ઇન્ટરનેટ ઉપલબ્ધગુજરાત
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણીક વર્ષથી રાજયની ૨૦,૦૦૦ જેટલી
પ્રાથમિક શાળાઓને ઈન્ટરનેટ કનેકટીવીટી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે. આ માટે ખાનગી ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ સાથે કરાર પણ કરી
લેવામાં આવ્યા છે.
गुजरात सरकार के माननीय मुख्य मंत्री श्री ने गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के पड़तर प्रश्नों की चर्चा विचारना के लिए 29/5/2015 के रोज 10:30 से 12:30 के बिच गुजरात राज्य शेक्षणिक संघ संकलन समिति के हर एक संघ के दो-दो सदस्यों को बुलाया हे.
rajooaat-for-fajal-raxan-panchamahal.
GUJARAT COMMON ENTRANCE TEST -2015 ADMISSION CARD(HALLTICKET)clik here
પરિપત્ર અહી કિલક કરો પી.ડી.એફ. ફોરમેટ
તારીખ : ૫/૫/૨૦૧૫ થી તા : ૯/૫/૨૦૧૫ અને તારીખ :૩/૬/૨૦૧૫ થી ૯/૬/૨૦૧૫ તાલીમ બિનનિવાસી છે. સમય સવારે ૯.૦૦ થી ૫.૩૦
ગુજરાતી સિવાય અન્ય માધ્યમમાં છેલ્લા ઘણાય વખત બાદ નવા શૈક્ષણિકસત્રથી ધો. ૧થી ૫માં નવો અભ્યાસક્રમ અમલમાં આવનાર છે. જોકે, ગુજરાતી માધ્યમને બાદ કરતા તમામ માધ્યમમાં નવા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી માધ્યમમાં એક વર્ષ પહેલા જ નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે. જેથી હવે અન્ય માધ્યમમાં નવા અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
इंजीनियरिंग
कोलेज में प्रवेश की कार्यवाही GTU द्वारा की जाती हे.12 साइन्स पास A
ग्रुप के छात्रा इसमें प्रवेश के लिए पात्र होते हे हे.गुजरात की लगभग
इंजीनियरिंग कोलेज में प्रवेश की प्रक्रिया GTU द्वारा मेरिट के आधारित की
जाती हे.
इंजीनियरिंग
कोलेज में मेरिट के लिए 12 साइन्स के 60% और जी मेईन परीक्षा के 40% के
आधार पर GTU मेरिट निकालकर प्रवेश देती हे.यहाँ पर 2014 के साल में
इंजीनियरिंग कोलेज में मेरिट के आधारित, कोर्स के आधारित और इंस्टिट्यूट
आधारित कोन सी कोलेज में कहा पर छात्रों को एडमिशन मिला था इसकी सूचि निचे
दी गई हे जो 2015 इंजीनियरिंग कोलेज में एडमिशन लेने वाले छात्रो को बहुत
उपयोगी साबित होगी.
DA 113 % Excel Claculator jitugozaria.blogspot.in
તા.૦૧-૦૧-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણાओफिसियल सरक्युलर CLIK HERE P.D.F
DA Difference Calculation BAY http://jitugozaria.blogspot.in CLIK HERE
રજા પ્રવાસ - વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવા બાબત 23-Apr-2015 .PDF CLIK HERE
ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ૨૦૧૫-૨૦૧૬પરિપત્ર 09/04/2015 CLIK HERE P D F
તા.૦૧-૦૧-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણાओफिसियल सरक्युलर CLIK HERE P.D.F
મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપર 24-Apr-2015 Clik Here P D F |
રજા પ્રવાસ - વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવા બાબત 23-Apr-2015 .PDF CLIK HERE
ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ૨૦૧૫-૨૦૧૬પરિપત્ર 09/04/2015 CLIK HERE P D F
મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબત CLIK HERE P D F
જૂન-૨૦૧૪ થી આદિજાતિ અને બિન આદિજાતિ વિસ્તાર ની ધો.૧૧ સળંગ એકમ તથા ધો.૧૧, ૧૨ ના વર્ગ વધારાની મંજુર કરેલ યાદી
List of approved additional classes for std.9 and 10 for Grant In Aid School (Tribal)
List of approved additional classes for std.9 and 10 for Grant In Aid School (Tribal)
Rozgaar Samachar (01 April 2015)clik here P D F
|
c c c પરીક્ષા ના પ્રેક્ટીકલ પેપર પી.ડી.એફ.. અહી કિલક કરો
C C C પરીક્ષા ના થીયરી પેપર પી.ડી.એફ. અહી કિલક કરો
C C C પરીક્ષા ના થીયરી પેપર પી.ડી.એફ. અહી કિલક કરો
Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે ( સુનિલ દવે ) - લેટેસ્ટ સુધારેલ clik here X L formet
સાયન્સ સેમેસ્ટર -૨ પ્રશ્ન પત્ર નું પરિરૂપ માળખું
માર્ચ ૨૦૧૫ ની પરીક્ષાના સ્થળોના સરનામાની ચોકસાઈ તેમજ કેન્દ્રો રદ કરવાની દરખાસ્ત કરવા બાબતે
માર્ચ ૨૦૧૫ ની પરીક્ષાના સ્થળોના સરનામાની ચોકસાઈ તેમજ કેન્દ્રો રદ કરવાની દરખાસ્ત કરવા બાબતે
GSHSEB. આચાર્ય ની પરીક્ષા ના કોલલેટર માટે અહી કિલક કરો
તા. ૦૧-૦૭-૨૦૧૪ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણા (પાંચમા પગાર પંચ સંદર્ભ) clik here P D F
CCC EXAMINATION Hall Ticket
SMS પ્રાપ્ત તારીખથી માત્ર 10 દિવસ માટે હોલ ટિકિટ ડાઉનલોડ સક્રિય હશે.બધા ઉમેદવારો એ આપેલ સમયગાળામાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.પરીક્ષા હોલ અંદર હોલ ટિકિટ અને Original Photo I.D. વિના પ્રવેશ આપવામાં આવશે નહી. DOWNLOAD CLICK HERE.
તારીખ : ૦૩ /૧૨/ ૨૦૧૪ રોજગાર સમાચાર પી.ડી.એફ. અહી કિલક કરો
Download STD 10 MATHS-SCIENCE old exam papers in PDF formate.
2-2 Papers of previous exam.
¤ SSC MATHS PAPER 1
¤ SSC MATHS PAPER 2
¤ SSC SCIENCE PAPER 1
¤ SSC SCIENCE PAPER 2
SMS પ્રાપ્ત તારીખથી માત્ર 10 દિવસ માટે હોલ ટિકિટ ડાઉનલોડ સક્રિય હશે.બધા ઉમેદવારો એ આપેલ સમયગાળામાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.પરીક્ષા હોલ અંદર હોલ ટિકિટ અને Original Photo I.D. વિના પ્રવેશ આપવામાં આવશે નહી. DOWNLOAD CLICK HERE.
તારીખ : ૦૩ /૧૨/ ૨૦૧૪ રોજગાર સમાચાર પી.ડી.એફ. અહી કિલક કરો
Download STD 10 MATHS-SCIENCE old exam papers in PDF formate.
2-2 Papers of previous exam.
¤ SSC MATHS PAPER 1
¤ SSC MATHS PAPER 2
¤ SSC SCIENCE PAPER 1
¤ SSC SCIENCE PAPER 2
Joint Entrance Examination (Main) - 2015
clik here
ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. clikhere
GSRTC, Practical Tread Test for Helper List,
Interview will be on during Date. 25.11.2014 to Date 29.11.2014
GoTo Official website......ClickHere
To Download List.....ClickHere
State Examination Board - Gandhinagar Government of Gujarat clik here
ચાલુ વર્ષ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પાસ કરનારા વિદ્યાર્થી ની શિષ્યવૃતિ ની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહી કિલક કરો
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને ૨૦૧૩-૧૪ ના વર્ષ માટે તદર્થ (એડહોક)
બોનસ ચુકવવા બાબતPDF clik here
CCC QUIZ is MCQ type question and answer based Gujarati game.This is specially designed for help candidate to pass GTU CCC exam theory. This game contain most important questions that can be asked in CCC exam at GTU.This game will help you for handy preparation for CCC exam.CCC QUIZclik here
HSC Semester I and III Examination Hall Ticket
CCC EXAMINATION REGISTRATION
Registration lines will open at 11:30 AM on 13-10-2014.
Next Session will Start on 13-10-2014 on our sitehttp://ccc.gtu.ac.in
CCC EXAMINATION Hall Ticket Clk here
Central Teacher Eligibility Test (CTET)Answer Keys for CTET-SEPT 2014 Examinati clik here
C.P.F. કપાત ની ઓનલાઈન માહિતી માટે અહી કિલક કરો
GTU C C C EXAM RESULT 19 SEPTEMBER CLIK HERE
GUJAT UNIVERSITY External Exam Nov - 2014 CLIK HERE
સામાન્ય ભવિષ્યનીધિમાં લઘુત્તમ કપાતના દરની સુધારણા
Clik here PDF
ઉચ્ચક વેતન - ફિક્સ વેતનથી કરાર આધારિત નિમાયેલા વ્યક્તિઓને ટીએ-ડીએ અંગે
Clik here P D F
સ્ટેપીંગ અપ મંજુર કરવા અંગેની વિચારણા અર્થે સમિતિની રચના કરવા બાબત
Clik here .PDF
રેલ્વે ની જાહેરાત અહી કિલક કરો
Relwe bhartiઅહી કિલક કરો
પગાર રક્ષિત કરવા બાબત
HSC Semester I and III Students Examination Form Extension till 20.09.2014
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો