આન્સર કીમાં છબરડાની સામે આવતા ગ્રેસીંગની ઉગ્ર માંગણી
એચ ટાટની પરીક્ષાની આન્સર કી જાહેર કરાઈ : પ્રશ્નપત્રમાં ગંભીર છબરડાઓની ભરમાર હોવા ફરિયાદતાજેતરમા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટેની કસોટી એચ ટા યોજવામાં હતી. જેની આન્સર કી જાહેર કરવામાં આવી છે. જો આ આન્સર કીમાં પ્રશ્ન અને જવાબ વચ્ચે સમાનતા નહીં મળતા પ્રશ્નપત્રમાં ગંભીર છબરડાઓની ભરમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે પરીક્ષા આપનાર ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ તારીખ ૨૦મી સપ્ટેમ્બરનાં રોજ લેવાયેલી એચ-ટાટની પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી ૩૮ હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતો. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર વધુ કઠીન બનાવવાનાં સંભવિત આશયથી પ્રયત્ન કરાયો હતો. જો ઉલ્ટાનું પેપર ગ્રામેટિકઅને પ્રિન્ટિંગની ભુલથી છલોછલ બની ગયું હતું. જેનાથી પરીક્ષાર્થીઓ દ્ધિધામાં મુકાયા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છતા સ્વસ્થ ચિત સાથે પેપર આપી શક્યા ન હતા. જો કે હવે આ પરીક્ષાની આન્સર કી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં બેજવાબદારીના નમૂના સમાન પેપરમાં ગંભીર છબરડાં સામે આવ્યા છે. પ્રશ્નમાં આપેલા ચારમાંથી એક પણ વિકલ્પનો સાચો જવાબ ન આપેલ હોય, ચારેચાર વિકલ્પો, સાચા અને ખોટા હોવા, વ્યાકરણની ભુલને કારણે અર્થધટન ફરી જતાં સાચો વિકલ્પ નહીં મળવો તેમજ કન્ટેઈનમાં ધોરણ ૧થી ૧૦ને બદલે ધોરણ ૧૧,૧૨ અને કોલેજ કક્ષાના શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળે છે. વળી પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી બાદ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પ્રશ્નનો અસંતોષ જણાય તો તે પ્રશ્નના સાચા જવાબની સાબિતી તેમજ પુરતા સંદર્ભ સાથે અરજી કરવામાં આવશે તો જ તેના પ્રશ્નના ગ્રેસિં વિશે વિચારવામાં આવશે.
મતલબ ભુલ પરીક્ષા બોર્ડની અને તે સાબિત કરવાની જવાબદારી ઉમેદવારોની આ અંગે પણ પરીક્ષાર્થીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. આ અંગે કેટલાક શિક્ષકોએ મળીને તમામ સંદર્ભ સાહિત્ય તેમજ અસંતોષકારક પ્રશ્નોની વિગત તૈયાર કરી રાજય પરીક્ષા બોર્ડને મોકલી આપી છે. તેમજ ભુલ વાળા તમામ પ્રશ્નોનું ગ્રેસિંગ આપી પરીક્ષાર્થીઓના કારકિર્દીના દ્વારા ખુલે અને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. અન્યથા સવિનય કાનુન ભંગ શરૂ કરવા તાકીદ કરાઈ છે.http://www.akilanews.com

નર્વવિધત
પેન્શન યોજના અન્વયે વિદ્યા સહાયકોના કાયમી ખાતા નંબર ખોલવાના સંદર્ભમાં
પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યના તમામ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી
એજ્યુકેશન ઓફિસર (ડીપીઈઓ)ને પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં નવ ર્વિધત
પેન્શન યોજના અન્વયે વિદ્યા સહાયકોને કાયમી ખાતા નંબર ખોલવા માટે
દરખાસ્ત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક મોકલવા આદેશ કર્યો છે. પ્રાપ્ત થતી
માહિતી મુજબ રાજ્ય સરકાર તરફથી પ્રાથમિક શિક્ષકો માટે જીપીએફ યોજનાના
બદલે સીપીએફ યોજના દાખલ કરવામાં આવી છે. વિદ્યા સહાયક તરીકે નિમણૂંક થયા
બાદ પાંચ વર્ષના અંતે પ્રાથમિક શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવા
આવતા આવા પ્રાથમિક શિક્ષકોના સીપીએફ ખાતા ખોલવા માટેની દરખાસ્ત પ્રાથમિક
શિક્ષણ નિયામક કચેરીને મોકલવા માટેની તાકિદ કરાઈ છે. સીપીએફ એકાઉન્ટ
ખોલવાની પ્રક્રિયા કાયમી છે. જેમ જેમ શિક્ષકની નિમણૂંક રેગ્યુલાઇઝ થાય તેમ
તેમ આ કામગીરી આગળ ધપાવવાની રહેશે. આ દરખાસ્તો સાથેના ફોર્મ સાથેના આધાર
પર બિડાણો વધારે હોવાને લીધે પોસ્ટલ પાર્સલ કે સાદી ટપાલમાં વિલંબ થવાનો
કે ગેરવલ્લે જવાની સંભાવના છે તેથી ડીપીઈઓ કચેરીના જાણકાર કચેરીઓને
દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવે છે. નક્કી કરેલા દિવસ સિવાય કર્મચારીને
દરખાસ્ત મોકલવાની રહેશે નહીં તેમ પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું
છે. http://www.akilanews.com/27092015/gujarat-news/1443367950-37306
કેન્દ્ર
સરકાર શિક્ષણમાં ફેરફાર કરવા નવી શિક્ષણનીતિ બનાવી રહી છે. એના અનુરૂપ
ગુજરાત સરકાર પણ વિદ્યાર્થીઓને બોજારૂપ ભણતરના માનસિક તનાવમાંથી મુક્ત કરવા
રાજ્યકક્ષાની નવી શિક્ષણનીતિ તૈયાર કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે.
આગામી 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ
ચૂડાસમા અને રાજ્યકક્ષા મંત્રી વસુબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં જાણીતા
શિક્ષણ વિદ્દો સાથે મહત્ત્વની મિટિંગ મળશે. આ મિટિંગમાં મહત્ત્વની બે
બાબતોનો સમાવેશ કરાશે, જેમાં ધોરણ 1થી 9 સુધી કોઇપણ વિદ્યાર્થીઓને નાપાસ
નહીં કરવાનો સમાવેશ કરાશે. ઉપરાંત ધોરણ 3, 6, 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા
લેવી અને બાકીના ધોરણની પરીક્ષા ન લેવી જે ધોરણની પરીક્ષા લેવાશે તેના
વિદ્યાર્થીઓને માર્કસ અપાશે પરંતુ નાપાસ નહીં કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ
મિટિંગમાં ચર્ચા વિચારણા કરાશે.
કેન્દ્ર
સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરેલાં વધારાને પગલે
ગુજરાત સરકારના, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા કર્મચારીઓના એચઆરએ
(હાઉસિંગ) ભથ્થામાં ૧૦ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. સરકારના વિવિધ
વિભાગોના કર્મચારી આગેવાનોએ નાણાંપ્રધાન સૌરભ પટેલ સમક્ષ ટ્વીન
સિટી-મેટ્રો સિટીના ધોરણે અમદાવાદ-ગાંધીનગરના કર્મચારીઓને લાભ આપવા રજૂઆત
કરી હતી. સરકાર આગામી ટૂંક સમયમાં કર્મચારીઓના ભથ્થામાં વધારાની સત્તાવાર
જાહેરાત કરશે.
કેન્દ્ર
સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થું ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા
કર્યું છે. જેમાં મેટ્રો સિટીના કર્મચારીઓને ૨૦ ટકાને બદલે ૩૦ ટકા એચઆરએ
જાહેર કરાયું છે. ગુજરાત સરકારના કર્મચારીઓએ રાજયના નાણાંપ્રધાન સમક્ષ અગાઉ
કેન્દ્ર સરકારે અમદાવાદને મેટ્રોસિટી અને ગુજરાત સરકારે
અમદાવાદ-ગાંધીનગરને ટ્વીન સિટી જાહેર કર્યું છે ત્યારે તે મુજબના લાભ
આપવા રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારના અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા
કર્મચારીઓને જુલાઈથી જ ૩૦ ટકા લેખે એચઆરએ મળતું થઈ ગયું છે જયારે ત્રણ વર્ષ
પછી પણ ગુજરાત સરકારના કર્મચારીઓના એચઆરએ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
ત્યારે કર્મચારીઆલમમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં સરકાર આ જાહેરાત કરે
તેવી માગ ઊઠી છે.
સરકારી
સૂત્રોએ જણાવ્યું કે, એચઆરએમાં વધારો કરવા માટે નાણાં વિભાગે લીલીઝંડી
આપી દીધી છે અને રાજય સરકાર આગામી ટૂંક સમયમાં અચઆરએમાં ૧૦ ટકાનો વધારો કરે
તેવી પૂરી શક્યતા છે. સરકારના આ નિર્ણયથી અમદાવાદમાં વસતા આશરે ૪૦થી ૫૦
હજાર કર્મચારીઓ અને ગાંધીનગરમાં વસતા કર્મચારીઓને લાભ મળશે.
પ્રોવિઝનલ આન્સર કી - HTAT-2015
Htat answer key linkHTAT KEY Clik here
PRESS NOTE FOR HSC SCIENCE EXAM TIMETABLE CHANGESci..sem..1 & sem 3 clikhere
गुजरात:
मुख्यमंत्री स्वावलंबन योजना की घषणा।
➡ प्राथमिक के साथ माध्यमिक और उच्च माध्यमिक में भी फ्री में किताबे।
➡ सरकारी नोकरी में 5 साल की वयमर्यादा में सभी वर्गो के लिए छुटछाट।
➡नये सत्र से 300 मेडिकल सीटो में बढ़ोतरी।
➡अंजिनियरिंग और 12 सायन्स में 90% के ऊपर लाने वाले छात्रो को सहाय।
➡स्पिपा में 500 सीटो की बढ़ोतरी।
➡ प्राइवेंट कॉलेज में सरकारी कॉलेज की तर्ज पर फॉर्म भरने की फीस।
➡2017 में 600 मेडिकल सीटो की बढ़ोतरी।
➡ राज्य कौशल्यवर्धन के लिए हर साल 700 करोड़ का खर्च।
➡ मेडिकल और इंजीनियरिंग छात्रो के लिए हॉस्टल में रहने के लिए 1200₹ की हर महीने सहाय।
➡ सभी योजनाए इसी साल से अमलमें।

TET-2 Final Answer Key
Repeater Students Examination From for 3rd Semester 2015\
CCC EXAM HALL TICKET IS ISSUED clik here
Notice Displayed Status is only for the form received at GTU.પ્રદર્શિત સ્થિતિ GTU ખાતે મળેલ ફોર્મ ની છે.Enter Application number and Get Status of form.એપ્લિકેશન નંબર દાખલકરો અને ફોર્મની સ્થિતિ મેળવોclik here
TET-2 Final Answer Key
TET-2 Resultclik here
MDM Gujarat District Project Co-ordinator and MDM Supervisor Merit List 2015 Declared CLIK HERE PDF
મધ્યાહન ભોજન યોજના પ્રવેશ ૨૦૧૫-૨૦૧૬ એમ.ડી.એમ. સુપરવાઇઝર માટે:
જિલ્લા પ્રોજેકટ કો–ઓર્ડિનેટર માટે:
MDM Gujarat District Project Co-ordinator and MDM Supervisor Merit List 2015 Declared CLIK HERE PDF
પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે.
7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છોઅને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો.
આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે.
1. મેડિકલ ટ્રીટમેન્ટ– તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાનીસારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.– આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકોછો, એટલે કે એજરૂરી નથી કેતમારી સર્વિસને કેટલો સમય થયો છે.– તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધીહોસ્પિટલમાં ભરતી થયાનીસાબિતી આપવી પડે છે.– સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે.– પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં.-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે.– મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવાસંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથીજે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છેપીએફની રકમ ઉપાડી શકાય તે માટે ફોર્મ ડાઉનલોડ કરો clikhere
CCC EXAM HALL TICKET IS ISSUED CLIK HERE
GTU CCC Exam Phase-7 Application Form Status Available Now...http://ccc.gtu.ac.in. Clik here
GTU CCC Exam Phase-7 Application Form Status Available Now...http://ccc.gtu.ac.in. Clik here
પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ઓક્ટોબર – ૨૦૧૫
મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપરકર્મચારીને આપવા બાબત26-Aug-2015P D F CLIK HERE
छुट्टी यात्रा / एकीकृत संकल्प के घर यात्रा रियायत योजना
રજા પ્રવાસ / વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલિત ઠરાવ clik here P D F

સરકારી કર્મચારીઓના તેમના સામાન્ય ભવિષ્યનિધિના ખાતામાંથી જમા રકમ કરતાં વધારે ઉપાડ ન કરવા બાબતે સૂચના આપવા બાબત clik here p d f paripatr
R.M.S. WEBSAIT CLIK HERE
મોડેલ ડે સ્કૂલ ના કરાર આધારિત આચાર્ય માટેનું અરજી પત્રક
મોડેલ ડે સ્કૂલ ના કરાર આધારીત શિક્ષક માટેનું અરજી પત્રક
જીલ્લા હિસાબી અધિકારી ની કરાર આધારિત નિમણુક માટેનું અરજી પત્રક
જેન્ડર કોઓર્ડીનેટર ની કરાર આધારિત નિમણુક માટેનું અરજી પત્રક (ફક્ત મહિલાઓ માટે)
अरजी करवा अही किलक करो आर.एम.एस.वेबसाइट

ALL SOFTWARE CREATED BY SCHOOLOFCLEARK
सेलेरी केल्क्युलेटर
click here to view
click here to view
टेट-2 मेरिट केल्क्युलेटर
click here to view
click here to view
सांतवा पगार पंच का केल्क्युलेटर
click here to veiw
click here to veiw
इन्क्रीमेंट केल्क्युलेटर
click here to veiw
click here to veiw
કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા CCC /CCC+ પાસ કરવા અંગેસરકારી ઠરાવDATE :06/08/2015અહીકિલક કરો .પી.ડી.એફ. ફોરમેટ-
રજિસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ
ગુજરાત
સરકારના વર્ગ-૧ અસ્ને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન માટે ખાનગી
અહેવાલને બદલે કામગીરી મૂલ્યાંકન અહેવાલ(Performance Appraisal) દાખલ કરવા
બાબતપી.ડી.એફ. અહી કિલક કરો
ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here
ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here
G.T.U.Registrations
Next Session Registration will Start on 10-08-2015 to 13-08-2015 on our site
Registration Instructions (English)રજિસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ
Maswar Abhyaskram માસવાર અભ્યાસક્રમ અહી કિલક કરો
मास वार वार्षिक आयोजन १ थी८ अही किलक करो न्यू
MDM Gujarat 349 District Project Coordinator & MDM Supervisior Recruitment 2015 :
(Starts from 05.08.2015) Details | Apply Online last : 14-08-2015
मास वार वार्षिक आयोजन १ थी८ अही किलक करो न्यू
MDM Gujarat 349 District Project Coordinator & MDM Supervisior Recruitment 2015 :

ગુજરાત
સરકારના વર્ગ-૧ અસ્ને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન માટે ખાનગી
અહેવાલને બદલે કામગીરી મૂલ્યાંકન અહેવાલ(Performance Appraisal) દાખલ કરવા
બાબતપી.ડી.એફ. અહી કિલક કરો
ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here
ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here
��Aadhar Card Editing��
આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
�� Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
�� જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
➡ Step 1 :- Click on
ehttps://ssup.uidai.gov.in/web/guest/update
➡ Step 2 :-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.
➡ Step 3 :-આધારકાર્ડમાં તમારી વિગત સુધારો
➡ Step 4 :- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
➡ Step 5 :-Select BPO service Provider
Sher this Post
જનહિત મે જારી

BREKING NEWS TET-2 OFFICIAL PROVISIONAL ANSWER KEY DECLARE
Provisional Answer key of Khatakiya Exam 2015 Paper_3(SET_A_B_C_D)
Provisional Answer key of Khatakiya Exam 2015 Paper_2(SET_A_B_C_D)
Provisional Answer key of Khatakiya Exam 2015 Paper_1(SET_A_B_C_D)
Central Teacher Eligibility Test (CTET)http://ctet.nic.in CLIK HERE
Government has declared that Government Employees who have passed age of 50 years will get relaxation for CCC/CCC+ Examination.To download official circular :- click here P D F
રહેમરાહે નિમણૂંકની યોજના હેઠળ વર્ગ-૩ની જગ્યા પર રહેમરાહે નિમણૂંક પામેલા અને સેવાકીય નિયમાનુસાર પાસ કરવાની પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા નિયત તકો /કૃપા તકોમાં પાસ ન થનાર કર્મચારીઓને વર્ગ-૪માં સમાવવા બાબત. CLIK HERE PDF
જુન-૨૦૧૫ ઇજાફા પત્રકચેતન પટેલ એક્સેલ ફાઈલ ઓટોમેટીક ગણતરી પત્રક ક્લિક કરો
ઓનલાઈન પધ્ધતિ દ્રારા જીલ્લા/મહાનગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ:૨૦૧૫
ઓનલાઈન બદલી સ્ટેટસ ચેક કરો.
રજીસ્ટ્રેશન નંબર & જન્મ તારીખ સાથે રાખો .
અન્ય જાણકારી માટે: ૦૭૯ - ૨૩૨૫૩૯૭૨,૭૩
ટેકનીકલ સપોર્ટ માટે: ૦૭૯ - ૨૩૨૫૬૫૯૨
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશેOnline badli arji nu status check kari lo. ⤵⤵ Click here
Vidyasahayak Bharti (Std:1 to 5 ) 2015-Apply Online,District Wise Seats,Receiving Center List Available..
District Wise Seats(232):Click Here
Age Limit:Click Here
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો