ગાંધીનગર,
તા.૨૮: સાતમા પગાર પંચને અમલી બનાવવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે
નિષ્ણાંતોનો અભિપ્રાય છે કે જો પંચની ભલામણોને સ્વિકારી લેવામાં આવશે તો
ગુજરાતની તિજોરી ઉપર કરોડોનો બોજ આવશે. ર્વાષિક ૩૭૦૦ કરોડનો વધારાનો બોજ
પડશે. ર્આથિક ભારણને પહોંચી વળવા માટે નવા કરવેરા ઝિંકવા પડે તેવી પણ
શક્યતા છે.ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને અનુસરવાની પ્રથા સ્વીકારી
હોવાથી ટૂંક સમયમાં ગુજરાત સરકાર પણ તેના અમલીકરણની જાહેરાત કરી શકે છે.
કેન્દ્રમાં આખરી કાર્યવાહી શરૂ થયા પછી ગુજરાત સરકાર તેને અનુસરે તેવી
શક્યતા છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ સરકારી
કર્મચારીઓના પગારમાં ૩૫ ટકા જેટલો વધારો થશે, જેથી ગુજરાત સરકારના બજેટ પર
પણ ભારણ વધશે. હાલમાં ગુજરાતમાં લગભગ રૂપિયા ૧૭૫૦૦ કરોડનો ખર્ચ પ્રતિવર્ષ
પગાર માટે થાય છે. સાતમાં પગારપંચ મુજબના પગારના ખર્ચમાં પેન્શનરોને અપાતા
પેન્શનરની ગણતરી કરવામાં આવે તો રાય સરકાર પર ર્વાષિક ૩૭૦૦ કરોડનો ખર્ચ
વધવાનો અંદાજ નીકળે છે, જેથી હજારો કરોડનો બોજ રાય સરકારની તિજોરી પર વધશે,
હાલમાં પેન્શન ખર્ચ ૨૫ હજાર કરોડ છે. વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં સાતમાં
પગારપંચના સૂચિત વધારાના કારણે થનારા ખર્ચની જોગવાઈ કરવાની અત્યારથી
તૈયારી શરૂ થઇ ગઇ હોવાનું જાણળા મળે છે. જો સાતમાં પગારપંચની ભલામણો
સ્વીકારવામાં વિલંબ થાય, તો સરકારની તિજોરી પર એરિયર્સનો એકી સાથે બોજ આવી
શકેછે, જે પરિસ્થિતિ નિવારવા સાતમાં પગારપંચની ભલામણોને માન્ય રાખીને
કેન્દ્ર સરકાર લાગૂ કરે કે તરત જ તેને ગુજરાતમાં પણ લાગૂ કરી દેવાની
તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્ય સરકાર માટે આ વધારાનો બોજ
વહન કરવા વધારાની આવક મેળવવાના કયા પગલા લેવા, તે પડકારરુપ બનવાનું છે. એક
તરફ ગુજરાત વિધાનસબાની ચૂંટણીઓ વર્ષ ૨૦૧૭માં આવી રહી છે, ત્યારે ટેક્સમાં
વધારો કરવો એ રાજકીય ગણતરીએ યોગ્ય નહીં હોય, તો બીજી તરફ વધારાનો ખર્ચ
ખાદ્ય ઉભી કરે, તો પણ રાજ્યના અર્થતંત્ર માટે યોગ્ય નહીં ગણાતા જો કે,
જીએસટી પંચ થઇ જાય, તો પણ રાજ્ય સરકાર માટે આવકના નવા સાધનો ઉભા કરવા
પડકારરુપ હશે, તેવામાં આવતા વર્ષે રાજ્ય સરકાર અને નાણામંત્રી કેવા પગલા
ભરે છે તે જોવાનું રહે છે. http://www.akilanews.com
તા.૦૧-૦૭-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણા (પાંચમા પગાર પંચ સંદર્ભ) 23 - 10- 2015 no new GR P D F CLIK HERE P D F
SVS meeting VADODRAclik here
page-2 clikere
RMSA અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના આર.પી. તજજ્ઞ તરીકે તાલીમ આપવા મોકલવા બાબત surat p d f clk here
જીલ્લા કક્ષાની વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકની તાલીમમાં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવવા બાબતે...P D F CLIK HERE
મધ્યસ્થ મૂલ્યાંકન માટે સંમતી આપવા બાબતCLIK HERE P D F
મતદાર નોંધણી કાર્યક્રમ CLIK HERE SURAT P D F

ઘો ૧૦ અને ઘો ૧૨ ( સામાન્ય પ્રવાહ)નાં આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બાબતે
ધોરણ-૧૦ : આવેદનપત્રમાં સુધારાની તારીખ ૮મી રહેશે
ધોરણ-૧૨માં આવેદનપત્રની અંતિમ તારીખ ૧૧મી : ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં : ફોર્મ ભરાઈ જશે તે મુજબની જ ફી લેવામાં આવશે

અમદાવાદ, તા.૧૬,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ શાળાઓને માર્ચ ૨૦૧૬ની બોર્ડની પરીક્ષાના આવેદન પત્રમાં ઓનલાઈન સુધારા કરવા માટેની અંતિમ તારીખ અંગે માહિતી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-૧૦ના આવેદન પત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ આઠમી ડિસેમ્બર રહેશે જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના આવેદનપત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ ૧૧મી ડિસેમ્બર રહેશે. પરીક્ષાના આવેદનપત્રોમાં સુધારા કરવા માટે આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કાઢી નાંખીને સુધારા કરી શકાશે. ત્યારબાદ ફરીથી આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કરી દેવાનું રહેશે. જો પ્રિન્સીપાલની મંજુરીનું ટિક માર્ક રહેશે નહીં તો આવેદન પત્રો બોર્ડ દ્વારા સ્વિકારવામાં આવશે નહીં.
લેટ ફી તથા લેટ ફી સમયગાળાની વાત કરવામાં આવે તો સ્લેબ-૧માં લેટ ફી ૨૫૦ રૂપિયા રહેશે અને ધોરણ-૧૦માં આ ગાળો નવમી નવેમ્બરથી ૧૮મી નવેમ્બર વચ્ચેનો રહેશે. બોર્ડ દ્વારા અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાને સ્વિકારવામાં આવશે નહીં. બોર્ડ દ્વારા જણાવાયું છે કે આવેદનપત્રોમાં કોઈપણ પ્રકારના સુધારાઓ નક્કી કરવામાં આવેલી તારીખોના ગાળામાં જ કરી શકાશે. અત્રે નોંધનીય છે કે, શાળાઓ દ્વારા ભરવામાં આવતા ચલણની એન્ટ્રી બોર્ડ દ્વારા બેંક સાથે ચકાસવામાં આવે છે. ભરવામાં આવેલી રકમ બાદ અંતિમ તારીખ સુધી બાકી રહેતી ચલણની એન્ટ્રી કરી શકાશે. બોર્ડની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં. જે તારીખે ફોર્મ ભરાયું હશે તે મુજબની જ ફી લાગશે. પરંતુ અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાઓ સ્વિકારાશે નહીં.

G T U C C C RESULT OF EXAM DATED 26-Sept-2015 - To - 30-Oct-2015
(DATE OF BIRTH WISE) - use any one following link:
01-08-1957 TO 25-07-1969
25-07-1969 TO 21-12-1975
23-12-1975 TO 07-02-1980
10-02-1980 TO 22-06-1981
22-06-1981 TO 01-06-1984
01-06-1984 TO 17-06-1987
17-06-1987 TO 22-06-1994
Notification
Gseb..officeal....key...sci...sem-3 clik here p d f

સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ બાબત.CLIK HERE P D F
RMSAઅંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના આર. પી.ઓને તાલીમ માટે મોકલવા બાબત clik here p d f
ઉચ્તર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ ની ખાલી જગ્યાઓ ભરવા બાબતCLIK HERE P D F
વર્ષ ૨૦૧૪-૧૫ નું ગ્રાન્ટ એસેસમેન્ટ P D F CLIK HERE
ઉચ્તર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ ની ખાલી જગ્યાઓ ભરવા બાબતCLIK HERE P D F
વર્ષ ૨૦૧૪-૧૫ નું ગ્રાન્ટ એસેસમેન્ટ P D F CLIK HERE
તા.૦૧-૦૭-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણા (પાંચમા પગાર પંચ સંદર્ભ) 23 - 10- 2015 no new GR P D F CLIK HERE P D F
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો