પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2016

૧૫/૨/૨૦૧૬ નું નવુ અપડેટ

શિક્ષક પ્રોફાઇલclik here P D F




















રેવન્યુ તલાટી ના ઉમેદવારો પૈકી જેમણે ફી નથી ભરી કે એક કરતા વધારે અરજી કરેલ છે તેવા ઉમેદવારની છેલ્લી અરજી મંડળ દ્વારા માન્ય ગણેલ છે અને અગાઉની અરજીઓ રદ કરેલ છે આવી રદ કરેલ અરજીઓ ની વિગત.⤵⤵

��CLICK & DOWNLOAD DIRECT PDFclikhere p d f
સદીની સૌથી મોટી શોધઃ વૈજ્ઞાનિકોએ શોધ્‍યો ‘બ્રહ્માંડનો અવાજ'

એક સદી પહેલા આઇનસ્‍ટાઇને ગુરૂત્‍વાકર્ષણ તરંગોને લઇને કરેલી ભવિષ્‍યવાણી સાચી પડીઃ વૈજ્ઞાનિકોએ ગુરૂત્‍વાકર્ષી તરંગો શોધીઃ ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે મહત્‍વની ખોજઃ પ્રોજેકટમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિકોને મોદીએ અભિનંદન આપ્‍યાનવી દિલ્‍હી તા.૧ર : ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે આંતરરાષ્‍ટ્રીય વૈજ્ઞાનિકોએ એક મહત્‍વની શોધ કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે તેઓ આખરે ગુરૂત્‍વાકર્ષી તરંગોની ભાળ મેળવી લીધી છે કે જેની ભવિષ્‍યવાણી વિશ્વ પ્રસિધ્‍ધ વૈજ્ઞાનિક આલ્‍બર્ટ આઇનસ્‍ટાઇને કરી હતી. એક સદી પહેલા આ વૈજ્ઞાનિકે અંતરિક્ષમાં જે ગુરૂત્‍વાકર્ષણ લહેરોની ભવિષ્‍યવાણી કરી હતી તેને વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ આ અંગેની જાહેરાત બુધવારે કરી હતી અને આ સફળતાની ખુશીની તુલના ગેલીલીયો દ્વારા ટેલીસ્‍કોપથી પહેલી વખત ગ્રહો જોવા મળ્‍યા તેની સાથે કરી હતી.

   બ્રહ્માંડમાં થતા ભયાનક ટક્કરથી ઉત્‍પન્‍ન થનારી આ તરંગોની શોધથી ખગોળ વૈજ્ઞાનિકો ઘણા ખુશ છે કારણ કે આનાથી બ્રહ્માંડને જોવાનો એક નવો નજરીયો મળી ગયો છે. તેઓ માટે આ એક મુક ફિલ્‍મને અવાજ આપવા જેવો છે કારણ કે આ તરંગ બ્રહ્માંડનો અવાજ છે. સંશોધન ટીમના કોલંબીયા યુનિ.ના વૈજ્ઞાનિક માર્કાએ જણાવ્‍યુ છે કે, અત્‍યાર સુધી માત્ર આપણી નજર આસમાન ઉપર હતી અને આપણે તેનુ સંગીત સાંભળી નહોતા શકતા. હવે આકાશ પહેલા જેવુ નહી હોય.

   વૈજ્ઞાનિકોએ જણાવ્‍યુ છે કે, ૧.૩ અબજ વર્ષ પહેલા જયારે બે બ્‍લેક હોલ ટકરાયા હતા તો આ બંનેના જોડાવાથી એક તરંગ અંતરિક્ષના માર્ગે ૧૪ સપ્‍ટેમ્‍બર ર૦૧પના રોજ પૃથ્‍વી ઉપર પહોંચ્‍યુ હતુ. જટિલ યંત્રો થકી તેની ખોજ કરવામાં આવી. આ ઘટનાની ઓળખ અમેરિકા સ્‍થિત બે ભુમિગત ડિટેકટરોએ કરી હતી. આ ડિટેકટરોને એવી રીતે ડિઝાઇન કરાયેલ છે જે ગુરૂત્‍વ તરંગોથી પસાર થતી અત્‍યંત નાની કંપન્‍નની પણ ભાળ મેળવી લ્‍યે છે.

   દસકાઓથી વૈજ્ઞાનિકોએ એ બાબતની શોધ કરવા માંગતા હતા કે શું ગુરૂત્‍વાકર્ષણ તરંગો હકીકતે દેખાય છે ? આની ખોજ માટે યુરોપિયન સ્‍પેસ એજન્‍સીએ લીઝ પાથ ફાઇન્‍ડર નામનું એક યાન પણ અંતરિક્ષમાં મોકલ્‍યુ હતુ.

   પીએમ મોદીએ ગુરૂત્‍વાકર્ષણ તરંગોની ઐતિહાસિક ખોજ પર ખુશી વ્‍યકત કરી છે અને આમા સામેલ ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્‍યા છે. http://www.akilanews.com
ગુજરાત સાયન્સ સીટી ૭ મી એપ્રિલ થી ૫ મી મે-૨૦૧૬ શાળાનાં વિધાર્થીઓ માટે બાયોરીસોસીસ અગે વેકેશન તાલીમ કાર્યકમclik here
 New વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તનાવ દુર કરવા માટે બોર્ડ દ્વારા BISAG મારફતે માર્ગદર્શન અંગે

गुजरात युनिवसिटी नो परीक्षा नो कार्यकम पी.डी.एफ. अहि किलक करे

गुजरात राज्य माध्यमिक और उच्चतर माध्यमिक पसंदगी समिति ने उच्चतर माध्यमिक स्कुलो की भरती की वेईटिंग यादी घोषित की हे.पी.डी.एफ. अही किलक करे

તપાસ સમિતિના સભ્યોની યાદી

 गुजरात युनिवसिटी नो परीक्षा नो कार्यकम पी.डी.एफ. अहि किलक करे 

गुजरात राज्य माध्यमिक और उच्चतर माध्यमिक पसंदगी समिति ने उच्चतर माध्यमिक स्कुलो की भरती की वेईटिंग यादी घोषित की हे.पी.डी.एफ. अही किलक करे  
 પ્રાથમિક શાળા ઓં માં પ્રવાસી શિક્ષકો ની ભરતી નો પરિપત્ર અહી કિલક કરો પી.ડી.એફ
ગ્રંથપાલની માહિતી બાબત CLIK HERE PDF

સુરત ---જુન-૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬થી મા.અને ઉ.મા.શાળાઓમાં વર્ગ ઘટાડા થતા શાળામાં ફાજલ થતા શિક્ષકોની સુનાવણી રદ કરવા બાબતपी.डी .एफ. अही किलक करे

  New HSC સામાન્ય પ્રવાહ ૨૦૧૬ની પરીક્ષા માટે કેન્દ્રવાર શાળાઓની યાદી


 New Press note For GUJCET Examination 2016


इनकम टेक्स २०१६ ना कपात ना नियमो पीडी.एफ 

 જુન ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬થી મા. અને ઉ.મા શાળાઓમાં વર્ગ ઘટાડા થતા શાળામાં ફાજલ શિક્ષકોની સુનાવણી બાબતpdf clik here
Tele conference ના સમયમાં ફેરફાર બાબત.pdf clikhere

 સહભાગીતા અભિગમ દ્વારા હિન્દી વિષયમાં ધો.૯ માટે નિર્માણાધીન મોડ્યુલની અજમાયશ અંગેની તાલીમ.pdf clik here

 વહીવટી અને સાથી સહાયકોને પ્રસૂતિ રજા બાબત.pdf clik here
MS UNIVERCITY RESULT FOR CCC EXAM HELD ON DATE: 19-DEC-2015 & 27-DEC-2015


ધોરણ ૧૦, ૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો

ધોરણ ૧૦ની પરીક્ષા ૮મી માર્ચથી શરૂ કરાશે : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ચોથા સેમેસ્‍ટરની પરીક્ષા ૮મી માર્ચથી અને બીજા સેમેસ્‍ટરની પરીક્ષા ૨૮ માર્ચથી હશે

 Board Examination Time Table For SSC and HSC General Stream 2016

 Board Examination Time Table For 2nd and 4th Semester 2016

Press note For SSC and HSC (General)Students Examination Form march 2016
ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC વગર અટકાવી ના શકાય તે બાબતનો ગુજરાત હાઇકોર્ટ તા 8/01/16 ચુકાદો આવે છે
વધુ માહિતી માટે ચુકાદાની કોપી માટે નીચેની લીંક પર જાઓclik here P D F from babubhai patel


 
GUJARAT UNIVERSITY CCC Exam 4000 Candidates List Exam Date : Start From 23 January 2016પી.ડી.એફ. અહીં કિલક કરો


Press note For SSC and HSC (General)Students Examination Form march 2016


New શાળા છોડયાનાં પ્રમાણપત્ર(LC) ગુજરાતી અને અંગ્રેજીમાં આપવા બાબત 



 
New HSC વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર 1 અને 3 ની ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા અંગેની માર્ગદર્શિકા અને ફોર્મ
 ઘોરણ ૧૧ વિજ્ઞાનપ્રવાહના બીજા સેમેસ્ટરમા વિદ્યાર્થીની શાળા ફેરબદલી કરવા બાબતે વધુ વિગત માટે અહીં કિલક કરો પી.ડી.એફ.

New બોર્ડની સામાન્ય ચુંટણી ૨૦૧૬ની નવી મતદાર યાદીના પત્રક -૭ માં સુધારા બાબત

 ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનની મુદત વધારવા બાબતclik here

 નવી વધિત પેન્શન યોજના અન્વયે કાયમી પેશન ખાતા નબર મેળવવાની દરખાસ્ત બાબત clik here P D F
 
ધો.૧૦ ગુજરાતી વિષયના દુરદર્શન પર પ્રસારિત થનાર પ્રોગ્રામ બાબત CLIK HERE PDF

 HSC Science Semester II & IV Student Examination Fees 2016
 માધ્યમિક અને ઉચ્ચત્તર માધમિક શાળા શિક્ષકોને નવું પગાર ધોરણ લેવા માટે હિંદીની જરૂર નથી તે બાબતનું પ્રમાણપત્ર આપવાનો DEO બનાસકાંઠા નો તા ૬/૦૧/૧૬ નો પરિપત્રPDF clik here
ઉપરના પરિપત્રમાં નાણા વિભાગ જ પરિપત્ર ના પેરા ૩(૯)નો ઉલ્લેખ કરેલ છે તેનો નાણાં વિભાગનો ૧૬/૦૮/૯૪ પરિપત્ર માટે નીચેની લિંક પર જાઓ કોઈ કામ આવી શકે p d f clik here


pdf hindi mukti no paripatr clik here

SBI CHALLAN FOR HSC SCIENCE SEMESTER EXAM RECHECKING

ધોરણ -૯ થી ૧૨ માં અભ્યાસ કરતાંવિધાર્થીઓને આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકપુસ્તક રેકર્ડ નિભાવવા બાબત  clik here 

સેમેસ્ટર-૧ અને ૩ ઓકટો-૨૦૧૫ ની ગુણપત્રકો બાબતclik here p  f
सातम पगार पंच नी माहिती गुजरती અહી કિલક કરો

50 વર્ષ ની ઉમર નાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારિયો ને સી.સી.સી. કમ્પ્યુટર ની પરીક્ષા ની મુક્તિ તારીખ ; ૨/૧/૨૦૧૬ નો પરિપત્ર clikhere page -1

page -2  



50 વર્ષ ની ઉમર નાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારિયો ને સી.સી.સી. કમ્પ્યુટર ની પરીક્ષા ની મુક્તિ તારીખ ; ૨/૧/૨૦૧૬ નો પરિપત્ર clik here p d f
જ્ઞાન પરબ પી.ડી.એફ જાન્યુઆરી ૨૦૧૬
 
ધોરણ-૧૦ માં ઉપયોગી નકશા પી.ડી.એફ. ફોરમેટ અહી કિલક કરો
રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતાં અંશકાલીન કર્મચારીઓને મહેનતાણું ચુકવવા બાબતPDF clik here GR 1 /1 / 2016



સીધી ભરતીથી નિમણુંકના કેસમાં ફિક્સ પગારની સેવાની શરતોમાં સ્પષ્ટતા કરવા બાબતClik here P D F

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks