પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

રવિવાર, 7 ઑગસ્ટ, 2016

ઓગ

н@℘℘ӯ ғяїεη∂﹩нї℘ ∂@ӯ
પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની આંતરિક બદલી અંગેની જાહેરાતજિલ્લા / મહાનગર શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમની ધોરણ 1 થી 5 તેમજ 6 થી 8 ના શિક્ષકો / વિદ્યાસહાયકો માટે ઓનલાઇન આંતરિક બદલી કરવાની થાય છે. પ્રથમ રાઉન્ડ :તા.10/08/2016 સમય : 12 કલાકથી તા.12/08/2016 સમય : 17 કલાક સુધી.....બીજો રાઉન્ડ :તા.23/08/2016 થી 25/08/2016 ના 23.59 કલાક સુધી
વેબસાઇટ :http://dpegujarat.org/

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
06-08-2016  હાઇકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ નં. 108/2016 ના તા. 04/08/2016 ના ચુકાદાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈને રદ કરેલ હોવાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના અનામત સંદર્ભે સરકારશ્રી તરફથી હુકમો થાય ત્યાં સુધી શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ છે.http://gserb.org/

 
ધો -૧૧ વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા અંગે 

  પ્રવાસી શિક્ષકો ના બીલ કેવી રીતે બનાવવું તેની ફોર્મુલા અહી કિલક કરો { પી.ડી.એફ.}

HSC Sem 2 Avlokan
HSC SCIENCE SEMESTER II (March/April 2016) AVALOKAN PROGRAM CALL LETTER

મેડિકલ કવોટામાં EBC વગર પ્રવેશ પ્રક્રિયા કરાશે
15મી ઓગસ્ટ પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવી શકયતા
ઇબીસી કવોટા માટે હાઇકોર્ટે આપેલા ચુકાદાની અસર તમામ કોર્સમાં થાય તેમ છે. જો કે, મેડિકલ અને પેરા મેડિકલમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ન હોવાથી આ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ઇબીસી કવોટા દૂર કરીને કાર્યવાહી શરૂ કરાશે. હાઇકોર્ટે આપેલા આદેશના કારણે મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા હાલ રોકી દેવાઈ છે. હાઇકોર્ટમાં થયેલા બે કેસ પૈકી ઇબીસીનો ચુકાદો આવી ગયો છે. પરંતુ હજુ એનઆરઆઇના મુદ્દે થયેલી રિટનો ચુકાદો બાકી હોવાથી ઓગસ્ટના બીજા સપ્તાહમાં મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવી શકયતા છે. મેડિકલ-પેરા મેડિકલની અંદાજે ૯૭૬૫ બેઠકો માટે ૨૭૫૪૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે. આ બેઠકોમાંથી ઓલ ઇન્ડિયા કવોટા સહિતની બેઠકો બાદ કરતાં બાકી રહેતી બેઠકોના ૧૦ ટકા લેખે ૪૮૩ બેઠકો ઇબીસી કવોટા માટે રખાઈ છે. આ કવોટાનો લાભ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ પાસે અલગથી ફોર્મ પણ ભરાવાયા છે. પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા પ્રમાણે ૬ હજારથી વધારે વિદ્યાર્થીઓેએ આ કવોટાનો લાભ લેવા માટે ફોર્મ ભર્યા છે. હવે ઇબીસી કવોટા રદ થતાં આ કવોટામાં આવતાં વિદ્યાર્થીઓને જનરલ કવોટામાં ટ્રાન્સફર કરાશે. સૂત્રોના કહેવા પ્રમાણે ઇબીસી કવોટાનો ચુકાદો આવી ગયો છે. પરંતુ હજુ એનઆરઆઇ કવોટાની બેઠકો અંગેનો ચુકાદો બાકી છે. આ ચુકાદો આવ્યા બાદ મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે કે હવે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા આગામી બે સપ્તાહ પછી ૧૫મી ઓગસ્ટ પછી શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. આમ, હવે મેડિકલ-પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં ઇબીસી કવોટા રાખવામાં નહીં આવે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે.

ડિગ્રી ઇજનેરીના મેરિટમાં ફેરફાર થશે!

શિક્ષણ સહાયક (બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા) માટે તારીખ 04.08.2016 ના રોજ જીલ્લામાં રાખેલ કેમ્પ હાલ રદ કરવામાં આવેલ છે. હવે પછીની સૂચના વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.http://gserb.org

 7th Pay Highlights
* અમલ 1/1/16 થી.
* ગ્રેડ પે રદ થાય છે.
* છઠ્ઠા પે માં 1/1/16 ના રોજ જે બેઝિક + ગ્રેડ પે હોય તેને 2.57 થી ગુણવો.
* જે ફિગર આવે તેને 7માં પગાર પંચ ના કોઠા માં આપેલા પોતાને લાગુ પડતા બેઝિક અને ગ્રેડપે ના ખાના માં ચેક કરો. જો બરાબર આપની ફિગર આવે તો તે આપનો 1/1/16 ના રોજ બેઝિક પગાર થશે, અને જો તે રકમ ના આપેલ હોય તો તરત તે રકમ થી વધુ રકમ એટલે કે બંચિંગ મુજબ તે પછીના નીચેના ખાનામાં આપેલ રકમ આપનો બેઝિક થશે.
*DA શૂન્ય થશે.
* HRA, Medical અને CLA ના નવા દર હવે પછીના 4 માસમાં નક્કી થશે. નક્કી ના થાય ત્યાં સુધી પ્રવર્તમાન દર ચાલુ રહેશે.
* નવા દર સરકાર જે તારીખે સ્વીકારે તે તારીખે થી અમલ માં આવશે.
* વાર્ષિક ઇંક્રીમેન્ટ 3% રહેશે.
* ઇંક્રીમેન્ટ માટે 1/1 અને 1/7 એમ 2 તારીખો આવશે.
નોકરીની મૂળ શરૂઆત ની તારીખ 1/1 થી 30/6 હોય તો ઇંક્રીમેન્ટ 1/1 ના રોજ અને 1/7 થી 31/12 હોય તો ઇંક્રીમેન્ટ 1/7ના રોજ આપશે તેવું લાગે છે.*
* નવા બેઝિક માં HRA CLA અને Medical ઉમેરવાથી Gross Pay મળશે.
Example of Fixation
1/1/16 ના રોજ બેઝિક 59180 અને ગ્રેડ પે 10000 હોય તો 69180 x 2.57 = 177793 થાય. હવે કોઠામાં 37400-67000 માં 10000 ગ્રેડ પે માં 177793 પછી નો સ્ટેજ 182700 છે. તો 1/1/16 ના રોજ બેઝિક 182700 થાય.



સરકારનો આભાર પણ ૭માં પગાર પંચનો સંપૂર્ણ લાભ આપોઃ કર્મચારી મહામંડળ
 ગાંધીનગર તા. ર :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરતા સદર જાહેરાતને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા આવકારવામાં આવી છે.    ગત તા. ૩૧-૭-ર૦૧૬ ના રોજ મહામંડળના પુર્વ પ્રમુખશ્રી આર. એ. પટેલના ગાંધીનગર ખાતે વય નિવૃતિ સન્માન સમારોહ ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી દેવેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને તથા સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઇ પટેલના મહેમાનપદે યોજવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત તમામ મહામંડળના હોદેદારો પ્રમુખ કાર્તિક ત્રિવેદી, મહામંત્રી આર. એચ. પટેલ તથા સંકલન સમિતિના હોદેદારો અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઇ પટેલ, આર. એ. પટેલ, પ્રવિણભાઇ સુતરીયા, પ્રવિણભાઇ સોલંકી, દેવમુરારી, જી. એમ. પટેલ, ચંદુભાઇ જોષી વિગેરેએ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી  આનંદીબેન પટેલનો આભાર માન્યો હતો. આમ આવેદન પત્ર આપવાના બીજા જ દિવસે મુખ્યમંત્રીશ્રીએ અમારી લાગણી અને માંગણીને પ્રાધાન્ય આપવા બદલ ગુજરાત રાજય કર્મચારી મહામંડળ હૃદયથી આભાર વ્યકત કરે છે અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ જે રીતે આપેલ છે તે મુજબ સંપૂર્ણ લાભ આપવા માટેની જાહેરાત કરવા વિનંતી કરીએ છીએ. તેમ પ્રમુખ કાર્તિક ત્રિવેદી અને મહામંત્રી આર. એચ. પટેલ જણાવે છે.
 વર્ગ બઢતીના નિયમો ધોરણ-૧૧
ટ્યુશન કલાસીસ બધ કરવા બાબતdownload-circular. P D F

 SSC, HSC પરીક્ષાના આવેદન પત્રોમાં આધાર કાર્ડ નંબર બાબતdownload-circular P D F
 .
ગુજરાતમાં ૧૫મી ઓગષ્ટથી ખાનગી નાના વાહનોને ટોલટેકસમાંથી મુકિત
૧૫મીએ રાજય સરકાર આ અંગે જાહેરનામુ બહાર પાડશે : ફોર વ્હીલર - થ્રી વ્હીલરને ટોલટેકસમાંથી મુકિતઃ કોમર્શીયલ - મોટા વાહનો પર ટેક્ષ યથાવત : ટેક્ષી - એસટી બસના ટેક્ષ અંગેનો નિર્ણય હવે લેવાશે : આ જાહેરાતથી ફોર વ્હીલરધારકોને મોટી રાહત: નાના વાહનોના ટેક્ષની જે ખોટ પડશે તે રાજય સરકાર ભોગવશેરાજકોટ : રાજયના વાહનચાલકોને મોટી રાહત આપતાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આગામી ૧૫મી  ઓગસ્ટથી તમામ પ્રકારના ટોલટેકસમાંથી મુકિત આપવાની જાહેરાત કરી છે. ૧૫મી ઓગસ્ટે રાજય સરકાર આ સંદર્ભે જાહેરનામુ બહાર પાડશે અને ત્યારથી જ નાના અને ખાનગી વાહનચાલકોએ કોઈપણ ટોલનાકા ઉપર ટેકસ નહીં ચૂકવવો પડે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે વલસાડના નાનાપોંઢા ખાતે આ જાહેરાત કરી હતી. આનંદીબેને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી ૧૫મી  ઓગસ્ટથી નાના વાહનો એટલે કે ફોરવ્હીલર અને થ્રી-વ્હીલરને ટોલટેકસમાંથી મુકિત આપવામાં આવશે. આ નિયમ ૧૫મી ઓગસ્ટથી જ અમલી બનાવવવામાં આવશે. ટોલટેકસમાંથી મુકિત મળતાં નાનાવાહનોના ટેકસની જે ખોટ પડશે તે રાજય સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે કોમર્શિયલ વાહનો ઉપરનો ટેકસ યથાવત રહેશે અને ટેકસીનો નિર્ણય હવે પછી લેવાશે. આ જાહેરાતથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે. ગુજરાતમાં ટોલટેકસનો હંમેશા વિવાદિત રહ્યો છે અને અનેક વખત ટોલનાકે માથાકૂટો થઈ છે. રાજકોટથી અમદાવાદ જતાં જ રસ્તામાં બે ટોલનાકા આવે છે. આ જ રીતે રાજકોટથી પોરબંદર જતાં ત્રણ ટોલનાકા આવે છે અને આવવા-જવાના ભાડા જેટલો જ ટોલટેકસ લોકોએ ભરવો પડતો હોય છે. આનંદીબેને કરેલી જાહેરાતથી ખાસ કરીને ફોરવ્હીલ ધારકો મોટી રાહત મળી છે. જો કે, ટેકસી અને એસ.ટી.બસના ટોલટેકસ અંગે હવે નિર્ણય લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

29-07-2016

  • શિ.વિ.ના તા.૨4/૨/૨૦૧૬ નાં જાહેરનામાના અનુસંધાને ઓનલાઇન જિલ્લા પસંદગી માટે ભરવા પાત્ર ખાલી જગ્યાથી 2 ગણા વધારે માધ્યમિક શિક્ષણ સહાયક ના ઉમેદવારોને તક આપવામાં આવે છે. જિલ્લા પસંદગી અને ભરવા પાત્ર ખાલી જગ્યાને આધારે માધ્યમિક શિક્ષણ સહાયક ના ઉમેદવારોની મેરીટ પ્રમાણે જિલ્લાની ફાળવણી કરવામાં આવશે, તેની ઉમેદવારો એ ખાસ નોંધ લેવી.
  • અનામત કેટેગરીના ઉમેદવારોએ 26.07.2016 ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલ જિલ્લા પસંગીમાં જિલ્લા ના વિકલ્પ આપેલ હોય તેવા ઉમેદવારોએ આપેલ જિલ્લા પસંદગી ની ફરીથી ચકાસણી કરવાની રહેશે. http://gserb.org/


 केन्द्रीय कर्मचरियो के वेतन में कितना इजाफा होगा इसकी विस्तृत माहिती हिंदी में CLIK HERE P D F
ધો-૯ થી ૧૨ માં સેમેસ્ટર પદ્ધતિ રદ થતા અભ્યાસક્રમ બાબતclik here p d f 
 ૨૦૧૭માં કેન્દ્રીય કર્મચારીઓએ ૮ માસ કામ કરવાનું

ચાર મહિનાની રજા મળશેઃ સાપ્તાહિક રજા ઉપરાંત મળશે ૧૭ અન્ય રજાઓ૨૦૧૭માં કેન્દ્રીય કર્મચારીઓએ ૮ માસ કામ કરવાનું
  माध्यमिकविभाग ना मासवार वहीवटी रुपरेखा पी.डी.एफ. अहीकिल्क करोઅખબાર યાદી ધોરણ-૧૨ પુરક પરીક્ષાનુ પરિણામdownload-circular P D F
નોન ગ્રાન્ટેબલ શાળા ના વિધાર્થી ની ફી બાબત પરિપત્ર બનાસકાંઠા

વિનિયમ ક્રમાક ૨૦(૩) માં સુધારા બાબતdownload-circular P DF

ક્રમિક વર્ગ તેમજ વર્ગ વધારાની દરખાસ્ત બાબતhtdownload-circular P DF

ધો.૯ થી ૧૨ સેમેસ્ટર પધ્ધતિ બાયસેગ દ્રારા માર્ગદર્શનhdownload-circular P D F

બાયસેગ ચેનલ પ્રસારિત ધોરણ-૯download-circula P D F

મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશનું મેરિટલિસ્ટ મોડી રાતે જાહેર
 અખબાર યાદી ધોરણ-૧૨ પુરક પરીક્ષાનુ પરિણામdownload-circular P D F
 નોન ગ્રાન્ટેબલ શાળા ના વિધાર્થી ની ફી બાબત પરિપત્ર બનાસકાંઠા

વિનિયમ ક્રમાક ૨૦(૩) માં સુધારા બાબતdownload-circular P DF

ક્રમિક વર્ગ તેમજ વર્ગ વધારાની દરખાસ્ત બાબતhtdownload-circular P DF

 ધો.૯ થી ૧૨ સેમેસ્ટર પધ્ધતિ બાયસેગ દ્રારા માર્ગદર્શનhdownload-circular P D F

 બાયસેગ ચેનલ પ્રસારિત ધોરણ-૯download-circula P D F

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ગ વધારાનું અરજી પત્રક  અરજીપત્રક માટે અહી કિલક કરો 

     ફોર્મ ભરવા અંગેની સુચના

ઓનલાઈન અરજીપત્રક ભરવાને લગતી સૂચનાઓ જોવા માટે અહીં ક્લીક કરો.

 કેવા પ્રકારનાં ક્રમિક/ વધારાના વર્ગ માટે અરજી કરી શકાશે. અને કેવા પ્રકારનાં ક્રમિક/ વધારાના વર્ગ માટે અરજી કરી શકાશે નહીં તે અંગેની વિગતો જોવા અહીં ક્લીક કરો.

 એફિડેવિટનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

 Click Here to View Charges and Terms and Conditions for Online Payment

Download Challan for Additional Class Application

 Download Challan for Next Upper Class Application

TO DOWNLOAD SCE STD-9 CLICK HERE


TO DOWNLOAD SCE STD-10 CLICK HERE


Read more:http://www.edusafar.com

ધોરણ -૧૦ ગણિત અને વિજ્ઞાનટેકનોલોજી પરીક્ષાલક્ષી બ્લુ પ્રિન્ટ પી.ડી .એફ. અહી કિલક કરો

 धोरण - दस अने धोरण -12 मासवार आयोजन पी.डी.एफ.अही किलक करो

 અખબાર યાદી એસ.એસ.સી.પરીક્ષા પુરક જુલાઈ ૨૦૧૬ નું પરિણામક્લિક કરો

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ગ વધારાનું અરજી પત્રક

અરજીપત્રક માટે અહી કિલક કરો  

 ફોર્મ ભરવા અંગેની સુચના

  વિજ્ઞાન માં ઉપયોગી પ્રયોગો ની માહિતી પી.ડી.એફ clik here
ઉ.મા વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ ૨૦૧૬મા બી ગ્રુપમાં ઉતીર્ણ વિદ્યાર્થીઓને ગણિત વિષય(050)ની પરીક્ષામાં બેસવાની ખાસ તક આપવા બાબતclik here p d f
જુન૨૦૧૬ થી ધો-૧૨ ના ક્રમિક વર્ગની મંજુરી આપવા બાબત.clik here p d f
माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्ष क संध नी माननीय शिक्ष ण मंत्री श्री . ने रजुआत पि.दी.एफ. क्लिक करे


અટલ ઇનોવેશન મિશન હેઠળ અટલ ટીકરીંગ લેબોરેટરીની સ્થાપના કરવા બાબત.CLIK HERE P D F

 તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૩૧/૦૧/૨૦૦૯ સુધીમાં નિમણુક પામેલ જુના શિક્ષકોની માહિતી મોકલવા બાબતCLIK HERE P D F

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતી
થી નિમણૂંક પામેલા કર્મચારીઓને મળવાપાત્ર ખાસ રજા મંજુર કરવા બાબતclik here P D F
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંક પામેલા પુરૂષ કર્મચારીઓને પિતૃત્વની રજાઓના લાભ આપવા બાબતCLIK HERE P D F

રેવન્યુ તલાટી રિઝલ્ટ જાહેર થઇ ગયું છે.Gujarat Gsssb Revnyu Talati Result Declared clik here p d f
આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપવા બાબત. રૂ.૬ ઠરાવ ક્રમાંક : સશપ/૧૩૨૦૧૫/૮૮૫૮૬૯/અ ડાઉનલોડ ફાઈલ

નવી વર્ધિત પેન્શન યોજના (NPS) તા.૦૧-૦૪-૨૦૦૫ થી ફરજ બજાવતાં કર્મચારીઓ-અધિકારીને નિવૃત્તિ-અવસાન સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતર નિયમોનુસાર મળવા બાબત
 બિનસરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉ.માં.શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષાણ આપવા બાબતેપરીપત્રcircular CLIK HERE P D F
  
ડેટાએન્ટ્રી કરવા બાબતCLIK HERE P D F

સી.પી.એફ.કેમ્પ બાબત ૮/૭/૨૦૧૬ થીCLIK HERE P D F
  
CPF કેમ્પમાં નવા CSRF-૧ અને નોમીની ફોર્મ બાબતે..(૪-નકલ)clik here P D F

એસ.એસ.સી પુરક પરીક્ષા કાર્યક્રમ જુલાઈ ૨૦૧૬.clik here p d f

શિષ્ય વૃતિ ની દરખાસ્ત તૈયાર કરવા બાબત CLIK HERE P D F 



  •  
  • REHEM RAHEMATE...CLIK HERE P D F
    મૃત્યુ - સહ - નિવૃત્તિ ગ્રેજ્યુઈટી Death - Cum-Retirement Gratuity (D.C.R.G.) ની વિલંબિત ચુકવણી પર વ્યાજ ચૂકવવા બાબતCLIK HERE P D F


 પ્રવાસી શિક્ષકો ના બીલ કેવી રીતે બનાવવું તેની ફોર્મુલા અહી કિલક કરો { પી.ડી.એફ.}

ધોરણ 11 science સેમેસ્ટર 2 પરિણામ બાદની કાર્યવાહી બાબત લેટેષ્ટ પરિપત્ર
 વિધાર્થીઓ નાં પરિણામ માં નામ /અટક સુધારવા અરજી પત્રક  શાળાનાં વડાએ ભરવાનું પત્રક
પરિણામ વેરીફીકેશન બાબત ઓલ ઈન  CLIK HERE P D F

ઇન્કમટેકસ રિટર્ન હવે ટેકસ એપથી ભરો
હેલો ટેક્ષ એપ : માત્ર ૩ કે ૪ મિનિટમાં જ ભરાઇ જશે રિટર્ન  નવી દિલ્હી તા. ૪ : જુલાઈ મહિનો આવતાં જ પગારદાર વર્ગ માટે ઇન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવાનું મુસિબતભર્યું કામ સામે આવી જાય છે. લોકો ઈનકમટેકસ રિટર્ન નિષ્ણાતો તેમજ સીએ જેવા પ્રોફેશનલને શોધવા લાગે છે. પરંતુ 'એન્જલ પૈસા' નામના સ્ટાર્ટ અપે આ પડકારને સરળ બનાવવા માટે હેલો ટેકસ નામની એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી ત્રણ ચાર મિનિટોમાં કોઈપણ વ્યકિતએ પોતાની જાણકારી આપ્યા વગર ઇન્કમટેકસ રિટર્ન ભરી શકાય છે. આ એપ એન્ડ્રોઈડ વિન્ડોઝ અને એપલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
      ઈનકમટેકસ રિટર્ન દાખલ કરવા માટે કોઈપણ સ્માર્ટ ફોન ધારક પોતાના ફોન પર હેલ્લો ટેકસ એપને ડાઉનલોડ કરી શકે છે. ડાઉન લોડ કર્યા બાદ એપમાં જઈને પોતાનું ફ્રેસ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. ત્યારબાદ આઈટીઆરમાં જઈને અરજદારે પોતાની જાણકારી આપવાની હોય છે. આ કામમાં ત્રણ ચાર મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ અરજદારે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ૧૨૫ રૂપિયા આપવાના હોય છે અને રિટર્નનું કામ પૂરું થઈ જાય છે.
      હેલ્લો ટેકસ એપને વિકસાવવાનું કામ ત્રણ યુવાન કરી રહ્યા છે. અત્યાર સુધી લગભગ ૧૫ હજાર લોકો આ એપ દ્વારા પોતાનું વાર્ષિક ઇન્કમટેકસ રિટર્ન ભરી ચૂકયા છે. હેલ્લો ટેકસના સહસંસ્થાપક ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુકુમાર કહે છે કે અમે નોન પ્રોફેશનલ લોકોને ધ્યાનમાં રાખતાં આ એપ બનાવી છે. તેમણે જણાવ્યું કે એપનાં માધ્યમથી રિટર્ન ભરવા દરમિયાન તમારો પગાર કેટલો છે અને તમે કયાં કામ કરો છો જેવી તમારી પર્સનલ જાણકારી કોઈને મળતી નથી. 
** મહત્વની માહિતી તમામ સી.પી.એફ. ઉપયોગકર્તા માટે..
 **PRAN નંબર નાં આધારે CPF NUMBER (PPAN NUMBER) મેળવો.
** CPF નંબર (PPAN NUMBER) ને આધારે NE PRAN નંબર મેળવો.
** તમારા CPF નંબરને આધારે પ્રાણ કીટ ક્યારે આવશે?ક્યાં કુરિયારમાં આવશે તેની પુરી માહિતી મેળવો...વધૂ માહિતી માટે નીચેની લિંક પર.https://cra-nsdl.com/CRA/pranCardStatusInput.do  

પુરક પરીક્ષા ધોરણ ૧૨ણી રસીદ તથા સેમ.૨ ના ગુણપત્રકો તા.૦૪/૦૭/૧૬ના વિતરણ અંગે.
पंचमहाल डी.इ.ओ. ना परिपत्रो P.D.F. DATE 17/06/2016
 पंचमहाल डी.इ.ओ. ना परिपत्रो P.D.F. DATE 16/06/2016

પ્રતિ આચાર્યશ્રી માધ્યમિક/ઉચ્ચતર માં.શાળા/પ્રાથમિક શાળા/તમામ NAVSARI D E O CLIK HERE P D F

HSC Purak Examination Time Table July 2016
cpf માંથી રિટાયર્ડ બાદ
નીચેની વેબસાઈટ પર બધાજ ફોર્મની લિંક આપેલી છે. જરૂરી ફોર્મ ડાઉનલોડ કરી 3 નકલમાં સેટ બનાવી પેન્શનની જેમ દરખાસ્ત કરવામાં આવે છે તેમ શાળા દ્વારા ડી.ઈ.ઓ ને દરખાસ્ત મોકલાવવી. આજ સુધી ડી.ઈ.ઓ ઓફીસ ને પણ ફોર્મની ખબર નહિ હોય કારણ કે રિટાયર્ડ ના આવા કોઈ કેસ નહિ આવ્યા હોય. ઉપરોક્ત સમજ મારી અંગત છે. વધુ માહિતી ડી.ઈ.ઓ પાસેથી રૂબરૂ મળી મેળવી શકાય.https://www.npscra.nsdl.co.in/state-forms.php clik here




फाजल पड़ेला शि क्ष को ने रिकोल करवा बाबत 30 / 04 / 2016 नो परिपत्र क्लिक करो पी.डी.एफ
 વર્ગખંડ નિરીક્ષણ કાર્ય માટેનું પ્રમાણપત્ર બાબત.  નિરીક્ષણ પ્રમાણપત્રP D F CLIK HERE
 તપાસ સમિતિ વડોદરા  પી.ડી.એફ .clik here
  
અગત્યનું - બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર મા.શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા અંગેP D F CLIH HERE

બિનસરકારી અનુ.મા અને ઉ.મા શાળાઓમાં વહીવટી સહાયક જુ.કા ની ભરતી બાબત.P D F Clik here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks