પૃષ્ઠો
- હોમ
- મારી નિશાળ .
- શિક્ષકો માટે ઉપયોગી
- શાળામાં ઉપયોગી ફાઇલો
- બાળ-ફૂલવાડી
- પાઠ્યપુસ્તકો
- Balkoni namavali
- Vignan na ramkda
- સાહિત્યકારોના ફોટા
- બાળ જગત
- તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.
- ચાલો અંગ્રેજી શીખીએ
- મારી નિશાળ .
- કાવ્યો ધોરણ:-૧ થી ૮
- ચલો ક્વિઝ રમીએ ધોરણ 3 થી ૮
- ઘરે શીખીએ પ્રવૃત્તિઓ ધોરણ:-૧થી૮
- ઓનલાઇન ક્વિઝ મહાભારત
- સમાચાર પત્ર છાપું વાચો
- એકમ કસોટી ડાઉનલોડ કરો
- રંગ પુરણીના ચિત્રો
- ભારત નો વારસો 3 રંગીન પુસ્તક....
- સામાજિક વિજ્ઞાન 6 to 8 video
- જ્ઞાન કુંજ વિડિઓ ધોરણ 6 થી 8
- ભાષાના ટચબલે qr કોડ
- Nmms ની પરીક્ષા માટેની તૈયારી
- ધોરણ :- 8 સા.વિજ્ઞાન. વિડિયો
- ભારતના રાજ્યો ગોઠવો
- ગુજરાતના જિલ્લાઓ ગોઠવો
- ગ્રહો ગોઠવો
- ખંડો ગોઠવો
- બાળકો માટે સોફ્ટવેર
- પ્રજ્ઞા મટરિયલ
- ભાષા કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિષેશ જાણવા લાયક
- વિજ્ઞાન કોર્નર
- શિક્ષક સજજતા પરીક્ષા તમામ ઉપયોગી સાહિત્ય&HTAT- TAT-TET Exam
- ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન..
- જ્ઞાનકુંજ કન્ટેન્ટ ની એકમવાર એકમ કસોટી ,રચનાત્મક ...
- બાળકો ને શાળામા નકશાની પ્રેક્ટિસ કરાવવા માટે કોરા...
- ધોરણ ૩ થી ૧૨ દરેક ધોરણ ના હોમ લર્નિંગ ના વીડિયો જુ...
- ભારતના નકશામાં આપેલ પોઇન્ટ પર ટચ કરી પાટનગર અને નૃ...
- ક્રિયાત્મક સંસોધન
- ચલો શૈક્ષણિક ગેમ રમીએ
- કાળ ઓળખો ક્વિઝ ગેમ
- શિક્ષકો માટે ઉપયોગી
- બ્લોગ કેવી રીતે બનાવશો ?
- બ્લોગ અને વેબસાઈટ શિક્ષક ઉપયોગી
- પ્રેરક લેખો
- NMMS
- EDUCATION QUIZ GAME BLOG
Angel of Education
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું
સોમવાર, 27 એપ્રિલ, 2020
ગુજરાતી સાહિત્યકારોના તખલ્લુસ(ઉપનામ)
રવિવાર, 26 એપ્રિલ, 2020
સામાન્ય જ્ઞાન
💱 સંખ્યા અને નંગ : 💱
▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
🏋🏻♀ વજન 🏋🏻♀
▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી
📚 🛣 અંતર 🛣
▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.
🌊 પ્રવાહી માપ 🌊
▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
⏰ સમય ⏰
▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ
💁🏻♀ કેટલા ગણું 💁🏻♂
▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું
🤷🏻♀ કેટલા ભાગનું 🤷🏻♂
▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
📓જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા, 1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ, 1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા, 1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા, 1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા, 1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર, 1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી., 1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર, 1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ, 1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ 1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી. 1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ, 1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ, 1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી, 1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ, 1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર 1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી
1 સીસી =1 મિ.લિ., 1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી., 1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર 1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન, 1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ , 1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા, 1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા, 1 એકર =1.7015 વીઘા

1 વસા =142.22 ચો.વાર
શનિવાર, 25 એપ્રિલ, 2020
ઓનલાઇન ગૃહકાર્ય* 3થી 8
📲 *ઓનલાઇન ગૃહકાર્ય* 🖥️
➡ *નીચેની લિંક પર ક્લિક કરીને આપ ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો.*
🔖 *લિંક પર ક્લિક કરતા આપને ક્વિઝ સ્વરૂપે ગૃહકાર્ય મળશે અને આપને તેનું પરિણામ પણ તરત જ મળશે..*
◀️ *ધોરણ : 3-4 ગુજરાતી.* ▶️
➡ *ઘોરણ - 3* ➡ *વિષય - ગુજરાતી*
➡ *એકમ - ૧ - વાંદરાને વાંચતા ન આવડે*
Std:- 3 Chapter-1 Quiz Click Here
➡ *ઘોરણ - 4* ➡ *વિષય - ગુજરાતી*
➡ *એકમ - ૧ - નાવડી ચાલી*
Std:- 4 Chapter-1 Quiz Click Here
◀️ *ધોરણ : 5 થી 8 હિન્દી* ▶️
➡ *ઘોરણ - 5* ➡ *વિષય - હિન્દી*
➡ *એકમ - ૧ - यातायात (चित्रपाठ)*
Std:- 5 Chapter-1 Quiz Click Here
➡ *ઘોરણ - 6* ➡ *વિષય - હિન્દી*
➡ *એકમ - ૧ - दयालु शिकारी (चित्रपाठ)*
Std:- 6 Chapter-1 Quiz Click Here
➡ *ઘોરણ -7* ➡ *વિષય - હિન્દી*
➡ *એકમ - ૧ - चित्र के संग संग (चित्रपाठ
➡ *ઘોરણ -8* ➡ *વિષય - હિન્દી*
➡ *એકમ - ૧ - तेरी है जमीं*
Std:- 8 Chapter -1 Quiz Click Here
✔ *આ મેસેજ તમામ શિક્ષકો- વિદ્યાર્થીઓને મોકલો.*
ગુજરાતી વ્યાકરણ ની બુક ડાઉનલોડ કરો
1. Gujarati Vyakaran World In Box - Download
2. Dr. B C Rathod Sir & Pratibha Mem Gujarati Grammar Book PDF-Download
3.Astha Academy Gujarati Vyakaran-Download
4. Gyan Sakti Academy PDF-Download
5.Praful Gadhvi SIR PDF-Download
6.Anamika Academy PDF-Download
7.Gujarati Grammar Astha Academy-Download
8. KaushikBhai Parmar Notes-Download
9.Om Classes PDF-Download
10. Bhasha Gaurav Book PDF-Download
11. Bhasha Vivek Book PDF-Download
12.Gujarati Bhasha Saundary Book PDF-Download
14.Gujarati Grammar PDF 1-Download
15.Gujarati Grammar PDF 2-Download
16.Gujarati Grammar PDF 3-Download
17. Gujarati To English Admini Dictionary PDF-Download
18.Gujarati To Gujarati Shabdkosh PDF-Download
19.Jodani Niyamo PDF-Download
20.Rudhiprayog Kahevat PDF-Download
21.Gujarati Grammar Imp Que Ans-Download
22.Gujarati Vyakaran Parichay-Download
23.Gujarati Grammar Anamika Academy-Download
24.Gujarati Grammar Book-Download
25.Rudhiprayog Ane Kahevat Sangrah-Download
26.Sangna-Download
27.Gujarati Vyakaran Short Notes-Download
28.Guj Material PDF-Download
29.Maru Gujarat PDF-Download
30.Guj To Guj Sabdakosh PDF-Download
31.Rudhiprayog And Kahevat PDF-Download
32.Gyan Sakti Academy PDF-Download
33.Gujarat Government Book-Download
34.Chhand PDF (Aravbhai Rathod Notes)-Download
35.Sandhi PDF (Aravbhai Rathod Notes)-Download
36.Alankar (Aravbhai Rathod Notes)-Download
37.Shabda Samuh Mate Ek Shabda (Aravbhai Rathod Notes)-Download
38.Jodani Na Niyamo (Aravbhai Rathod Notes)-Download
39.Samas (Aravbhai Rathod Notes)-Download
40.Sandhi Na Niyamo (Aravbhai Rathod Notes)-Download
41.Sahitya Swarupo (Aravbhai Rathod Notes)-Download
42.Aravbhai Rathod Notes-Download
43.કૃદન્ત – હરિભાઈ પટેલ-Download
44.અલંકાર – હરિભાઈ પટેલ-Download
45.નિપાત – હરિભાઈ પટેલ-Download
46.Vishalbhai Jamaliya Gujarati Vyakaran Notes-Download
47.Gujarati Kahevato-Download
48.Astha Academy Gujarati Vyakaran-Download
શુક્રવાર, 24 એપ્રિલ, 2020
Study From Home અભિયાન અંતર્ગત Weekly Learning Material નું આયોજન કરવા બાબત
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
✍ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે Study From Home અભિયાન અંતર્ગત Weekly Learning Material નું આયોજન કરવા બાબત આજનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ-૨૮-૩-૨૦. 📥 Download
♦️♦️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️♦️♦️
📗 STD 3 To 8 Fifth Week Material 📗
📘 ધોરણ 3 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 4 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 5 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 6 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 7 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 8 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 9 માટે હોમવર્ક 📥 Download
📗 STD 3 To 8 Fourth Week Material 📗
📘 ધોરણ 3 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 4 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 5 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 6 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 7 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 8 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 9 માટે હોમવર્ક 📥 Download
📗 STD 3 To 8 Third Week Material 📗
📘 ધોરણ 3 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 4 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 5 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 6 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 7 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 8 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 9 માટે હોમવર્ક 📥 Download
📗 STD 3 To 8 Second Week Material 📗📘 ધોરણ 3 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 4 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 5 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 6 માટે હોમવર્ક 📥 Download
📙 ધોરણ 7 માટે હોમવર્ક 📥 Download
📗 ધોરણ 8 માટે હોમવર્ક 📥 Download
📘 ધોરણ 9 માટે હોમવર્ક 📥 Download
📗 STD 3 To 8 First Week Material 📗📘 ધોરણ 3 માટે હોમવર્ક 📥 Download

ગુજરાતી સમાનાર્થી શબ્દો નો ટેસ્ટ
મહાભારત પર આધારિત ક્વિઝ
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
મારા તે બાપુ પ્યારા તે બાપુ
ઓન લાઈન ક્વિઝ std 5 thi 8
Std:- 5 Chapter-1 Quiz Click Here
Std:- 5 Chapter-2 Quiz Click Here
Std:- 6 Chapter-1 Quiz Click Here
Std:- 6 Chapter-2 Quiz Click Here
Std:-7 Chapter -1 Quiz Click Here
Std:-7 Chapter -2 Quiz Click Here
Std:- 8 Chapter -1 Quiz Click Here
Std:- 8 Chapter -2 Quiz Click Here
સોમવાર, 13 એપ્રિલ, 2020
માઈકલ એન્જેલો મહાન શિલ્પી
પ્રેરક પ્રસંગ
આપણે સૌ પણ મહાન બની જ શકીએ
એકવાર એક શિલ્પી રસ્તા પરથી પસાર થતાં હતા. ત્યાં દેવળની બહાર એક પથ્થરની શિલા તેમના જોવામાં આવી. તેમણે અંદર જઈને તપાસ કરી તો કહેવામાં આવ્યું કે, આ બેડોળ પથ્થર કોઈ જ કામનો નથી. જેને જોઈએ તે લઈ જઈ શકે છે.
શિલ્પી એ પથ્થર પોતાના ત્યાં પહોંચતો કર્યો. છીણી અનેહથોડો લઈને તે રાત્રિ-દિવસ તેને કંડારવામાં લાગી ગયા. ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા. તે કહેવા લાગ્યા કે, આ નકામો પથ્થર છે તમારી મહેનત પાણીમાં જશે. તમે આ શું કરી રહ્યા છો ? શિલ્પી એ કહ્યું કે, 'હું આમાંથી નકામો વધારાનો ભાગ કાઢી નાખું છું.'
ધીમે-ધીમે તે પથ્થરમાંથી અદ્ભૂત કલાકૃતિ ઉપસી આવી. ઈસુ અને તેમની માતા મેરીનું આબેહુબ ચિત્ર ઉપસી આવ્યું. શિલ્પ તૈયાર થતાં સૌ મોંમાં આંગળાં નાખી ગયા.
જે આ કૃતિને જોવા આવતાં તેના મુખમાંથી શબ્દો સરી પડતાં કે, અદ્ભુત...! અદ્ભુત...! એન્જેલો અદ્ભુત...!
બેડોળ પથ્થરમાંથી આવી સુંદર શિલ્પકૃતિ શી રીતે ઉપજાવી? ત્યારે શિલ્પી એ કહ્યું કે, 'મેં આંમાંથી કશું કર્યું જ નથી. સુંદર કૃતિ તો અંદર પથ્થરના પેટમાં પડી જ હતી. મેં આજુબાજુમાંથી વધારાનો જે ભાગ હતો તે જ માત્ર ઓછો કર્યો છે. વધારાનો મેદ કાઢી નાંખવાથી સુંદર કૃતિ બહાર પ્રગટ થઈ આવે છે.'
-::બોધ::-
આપણે પણ મહેનત થી આપણા જીવનને એક આદર્શ રૂપ બનાવી શકીએ છીએ આપણી અંદર પણ એક મહાન વ્યક્તિત્વ છુપાયેલું જ છે. આપણે તે ઓળખી ને તેને સુંદર બનાવવાનું છે.આપણે સૌ પણ મહાન બની જ શકીએ જેમ ઇતિહાસમાં કેટલા લોકો મહાન બન્યા તેમ, ફરક માત્ર એટલો જ છે કે આપણે આપણી આજુ બાજુ લાગેલા દુર્ગુણોના થરને દૂર કરવાનો પ્રયત્ન જ નથી કરતા! તો ચાલો દોસ્તો, "સારા, સાચા અને શાસ્ત્રના વિચારોનો સંગ કરો અને તે વિચારો ને જ તમારું ટાંકણું બનાવો અને તમારી અંદર છુપાયેલ મૂર્તિને બહાર લાવો !!
સંકેતકુમાર .વી.રાવત
તા.મોરવા(હડફ) જિ.પંચમહાલ
મેખર પ્રાથમિક

રવિવાર, 12 એપ્રિલ, 2020
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સત્ય અહિંસા અને પ્રેમના ઉપાસક
સાદું તે જીવન એમનું સાચું તે કામ
સત્યાગ્રહ કરી કર્યુ જીવન ભારતને નામ
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સ્વચ્છતાને આપ્યું મહત્વ જીવનમાં
સ્વચ્છ ભારત બને એ હતું મનમાં
ચાલો કરી સ્વચ્છ ગામને નગર
બાપુના આદર્શોની કરીએ કદાર
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
આવો આપણે સ્વચ્છભારત બનાવીએ
ગાધીં બાપુના સપના સાકાર બનાવીએ
એતો હતા આપણા પ્યારા બાપુજી
તેમના આદેર્શોને કેમકરી ભુલીયેજી
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સત્ય અહિંસા અને પ્રેમના ઉપાસક
સાદું તે જીવન એમનું સાચું તે કામ
સત્યાગ્રહ કરી કર્યુ જીવન ભારતને નામ
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સ્વચ્છતાને આપ્યું મહત્વ જીવનમાં
સ્વચ્છ ભારત બને એ હતું મનમાં
ચાલો કરી સ્વચ્છ ગામને નગર
બાપુના આદર્શોની કરીએ કદાર
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
આવો આપણે સ્વચ્છભારત બનાવીએ
ગાધીં બાપુના સપના સાકાર બનાવીએ
એતો હતા આપણા પ્યારા બાપુજી
તેમના આદેર્શોને કેમકરી ભુલીયેજી
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના
*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.
એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.
ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.
એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.
એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.
ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.
પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.
માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'
આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.
તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

sanket.v.r
મારી શાળાની ઉડતી નજરે એક જલક
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું