મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સત્ય અહિંસા અને પ્રેમના ઉપાસક
સાદું તે જીવન એમનું સાચું તે કામ
સત્યાગ્રહ કરી કર્યુ જીવન ભારતને નામ
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સ્વચ્છતાને આપ્યું મહત્વ જીવનમાં
સ્વચ્છ ભારત બને એ હતું મનમાં
ચાલો કરી સ્વચ્છ ગામને નગર
બાપુના આદર્શોની કરીએ કદાર
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
આવો આપણે સ્વચ્છભારત બનાવીએ
ગાધીં બાપુના સપના સાકાર બનાવીએ
એતો હતા આપણા પ્યારા બાપુજી
તેમના આદેર્શોને કેમકરી ભુલીયેજી
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સત્ય અહિંસા અને પ્રેમના ઉપાસક
સાદું તે જીવન એમનું સાચું તે કામ
સત્યાગ્રહ કરી કર્યુ જીવન ભારતને નામ
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
સ્વચ્છતાને આપ્યું મહત્વ જીવનમાં
સ્વચ્છ ભારત બને એ હતું મનમાં
ચાલો કરી સ્વચ્છ ગામને નગર
બાપુના આદર્શોની કરીએ કદાર
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
આવો આપણે સ્વચ્છભારત બનાવીએ
ગાધીં બાપુના સપના સાકાર બનાવીએ
એતો હતા આપણા પ્યારા બાપુજી
તેમના આદેર્શોને કેમકરી ભુલીયેજી
મારા તે મહાત્મા મોહનદાસ ગાંધી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો