પૃષ્ઠો
- હોમ
- મારી નિશાળ .
- શિક્ષકો માટે ઉપયોગી
- શાળામાં ઉપયોગી ફાઇલો
- બાળ-ફૂલવાડી
- પાઠ્યપુસ્તકો
- Balkoni namavali
- Vignan na ramkda
- સાહિત્યકારોના ફોટા
- બાળ જગત
- તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.
- ચાલો અંગ્રેજી શીખીએ
- મારી નિશાળ .
- કાવ્યો ધોરણ:-૧ થી ૮
- ચલો ક્વિઝ રમીએ ધોરણ 3 થી ૮
- ઘરે શીખીએ પ્રવૃત્તિઓ ધોરણ:-૧થી૮
- ઓનલાઇન ક્વિઝ મહાભારત
- સમાચાર પત્ર છાપું વાચો
- એકમ કસોટી ડાઉનલોડ કરો
- રંગ પુરણીના ચિત્રો
- ભારત નો વારસો 3 રંગીન પુસ્તક....
- સામાજિક વિજ્ઞાન 6 to 8 video
- જ્ઞાન કુંજ વિડિઓ ધોરણ 6 થી 8
- ભાષાના ટચબલે qr કોડ
- Nmms ની પરીક્ષા માટેની તૈયારી
- ધોરણ :- 8 સા.વિજ્ઞાન. વિડિયો
- ભારતના રાજ્યો ગોઠવો
- ગુજરાતના જિલ્લાઓ ગોઠવો
- ગ્રહો ગોઠવો
- ખંડો ગોઠવો
- બાળકો માટે સોફ્ટવેર
- પ્રજ્ઞા મટરિયલ
- ભાષા કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિષેશ જાણવા લાયક
- વિજ્ઞાન કોર્નર
- શિક્ષક સજજતા પરીક્ષા તમામ ઉપયોગી સાહિત્ય&HTAT- TAT-TET Exam
- ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન..
- જ્ઞાનકુંજ કન્ટેન્ટ ની એકમવાર એકમ કસોટી ,રચનાત્મક ...
- બાળકો ને શાળામા નકશાની પ્રેક્ટિસ કરાવવા માટે કોરા...
- ધોરણ ૩ થી ૧૨ દરેક ધોરણ ના હોમ લર્નિંગ ના વીડિયો જુ...
- ભારતના નકશામાં આપેલ પોઇન્ટ પર ટચ કરી પાટનગર અને નૃ...
- ક્રિયાત્મક સંસોધન
- ચલો શૈક્ષણિક ગેમ રમીએ
- કાળ ઓળખો ક્વિઝ ગેમ
- શિક્ષકો માટે ઉપયોગી
- બ્લોગ કેવી રીતે બનાવશો ?
- બ્લોગ અને વેબસાઈટ શિક્ષક ઉપયોગી
- પ્રેરક લેખો
- NMMS
- EDUCATION QUIZ GAME BLOG
Angel of Education
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું
ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014
બુધવાર, 5 ફેબ્રુઆરી, 2014
તારીખ : ૦૫- ૦૨- ૨૦૧૪ રોજગાર સમાચાર [પી.ડી.એફ.]
તારીખ : ૦૫- ૦૨- ૨૦૧૪ રોજગાર સમાચાર [પી.ડી.એફ.]
આ પગલે કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચની રચના કરવામાં આવી છે. આ પંચ દ્વારા કેન્દ્રનાં ૫૦ લાખ કર્મચારીઓનાં વેતનમાં વધારો અને સુધારો કરવા માટે ભલામણો કરવામાં આવશે. સાતમા પગારપંચની રચનાને વડા પ્રધાન મનમોહનસિંહ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ જજ અશોક કુમાર માથુરની આ પંચનાં વડા તરીકે નિમણૂક કરાઈ છે.
ઓઈલ સેક્રેટરી વિવેક રાય પગારપંચનાં ફુલટાઈમ મેમ્બર રહેશે જ્યારે રથિન રોય પાર્ટ ટાઈમ મેમ્બર રહેશે. મીના અગ્રવાલ પંચનાં સેક્રેટરી તરીકે કામકાજ સંભાળશે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૩માં વડા પ્રધાન દ્વારા સાતમા પગાર પંચની રચના કરવાની દરખાસ્તને પરવાનગી આપવામાં આવી હતી. પંચે બે વર્ષમાં તેની ભલામણો કેન્દ્ર સરકારને મોકલી આપવાની રહેશે, જેનો અમલ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી કરવામાં આવશે.
================================================
નવી દિલ્હી તા.પ : કેન્દ્રની યુપીએ સરકારે કર્મચારી વર્ગના સહારે ચૂંટણી જંગ જીતવા તૈયારી કરી હોવાનુ જાણવા મળે છે. સાતમાં પગાર પંચની રચના, આવતા મહિને ડીએની જાહેરાત કરવા ઉપરાંત હવે સરકાર અઢી કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અને તેમના પરિવારજનોના મતો કબજા કરવા માટે મુળ પગારમાં પ૦ ટકા ડીએ મર્જ કરવા જઇ રહી છે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. સરકાર આનાથી ૩૮ લાખ કર્મચારીઓ અને રપ લાખ પેન્શનરોને બખ્ખા થઇ જશે.
Download
(536 KB)

કેન્દ્ર
સરકાર પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય ટુંક સમયમાં લેશે. જો સરકાર આ નિર્ણય
લ્યે તો સરકારી તિજોરી ઉપર રૂ.ર૦,૦૦૦ કરોડનો બોજો પડશે.
કેન્દ્રના
કર્મચારીઓ તથા રેલ્વેના યુનિયનનું સરકાર ઉપર આ બાબતે ભારે દબાણ છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના સંદર્ભમાં અનિヘતિ મુદ્દતની
હડતાલની ધમકી પણ આપી છે. સરકાર પણ કર્મચારીવર્ગને રાજી કરવા અને રાા કરોડ
મતો કબ્જે કરવા સાબદી થઇ છે. સેક્રેટરી
જનરલ એ.આઇ.આર.એફ.ના શિવા ગોપાલ મિશ્રા કે જેઓ ૧ર લાખ કર્મચારીઓનું
પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેઓએ જણાવ્યુ છે કે મેં આ બાબતે પીએમઓ અને
નાણા મંત્રાલય સાથે પત્ર વ્યવહાર કર્યો છે. હું ખર્ચ સચિવને પણ મળ્યો
છું.
એવા
નિર્દેશો મળે છે કે પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય સંસદમાં વોટ ઓન
એકાઉન્ટ પછી તરત જ જાહેર કરવામાં આવશે. રેલ્વે યુનિયનના પ્રેસ સેક્રેટરી
એસ.એન.મલિકે જણાવ્યુ છે કે, ટુંક સમયમાં આ અંગેની કેબીનેટ નોટ પણ આવશે.
હાલ આ અંગેની ફાઇલ પીએમઓમાં નિર્ણય લેવા ઉપર છે. તેઓ કહે છે કે આવતા
સપ્તાહે જાહેર થવાની સંભાવના છે. જો પ૦ ટકા ડીએ મર્જ કરી દેવામાં આવે તો
કર્મચારીવર્ગને જલ્સા થઇ જશે. તેઓના વિવિધ ભથ્થાઓ પણ વધી જશે. મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014
1 to 5 Special case bharti GR Circular
ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર....!
ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ભરતી ત્રીજો તબક્કો જાહેર....!![]() ત્રીજો તબક્કો |
| ઉમેદવારો માટેની સૂચના : |
| (1) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
| (2) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. |
| (3)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
| (4)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ લઈ શકશે નહિ |
| (5)જે ઉમેદવારો નો ત્રીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે. |
| શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા |
| શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
ત્રીજા તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ખાલી જગ્યાની યાદી
sanket.v.r
મારી શાળાની ઉડતી નજરે એક જલક
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું