પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

19/02/2015 UPDATE

રાજ્યની સ્કૂલોમાં સાયન્સ ચોથા સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષા ૨૩ ફેબ્રુઆરીથી શરૂ કરાશે. આ પરીક્ષા પાંચ દિવસમાં પૂર્ણ કરી દેવા બોર્ડ દ્વારા સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા છ દિવસનો સમય નક્કી કરાયો હતો. જોકે સ્કૂલોની રજૂઆત બાદ હવે પાંચ જ દિવસમાં પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ કરી માર્ક બોર્ડને મોકલી આપવાના રહેશે. આ વખતે પ્રથમ વખત બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષા વખતે પણ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પ્રાયોગિક પરીક્ષામાં સ્કૂલો દ્વારા માર્કની લહાણી કરાતી હોવાના મુદ્દે બોર્ડે તપાસ ટીમ મોકલવાનું નક્કી કર્યુ હતું.માર્ચ-૨૦૧૫માં લેવાનારી સાયન્સ ચોથા સેમેસ્ટરની પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોને લેવાની હોય છે. બોર્ડ દ્વારા સ્કૂલોને પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરી તેના માર્ક બોર્ડને મોકલી આપવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત ૨૩ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવા સ્કૂલોને સૂચના અપાઈ છે. અગાઉ આ પરીક્ષા ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ સ્કૂલોની રજૂઆત બાદ બોર્ડ ૨૭ ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરી છે.સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓને લઈને ભૂતકાળમાં અનેક પ્રશ્નો ઊભા થતાં હતા. જેમાં સ્કૂલો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને માર્ક આપી દેવાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્કની લહાણી કરી દેવાતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આગામી પ્રેક્ટિકલ પરીક્ષામાં તપાસ કરવાનું નક્કી કર્યુ છે.

પ્રાયોગિક પરીક્ષા વખતે ડીઈઓ દ્વારા ટીમો બનાવી રેન્ડમલી સ્કૂલોને પસંદ કરી ત્યાં તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન સ્કૂલોમાં બરોબર રીતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય છે કે કેમ તે અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત જે સ્કૂલોમાં લેબોરેટરીની સુવિધા જ નહીં હોય તેવી સ્કૂલોનો રિપોર્ટ પણ બોર્ડને સુપરત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ સ્કૂલમાં ગેરરીતિ થતી હોવાનું જણાશે તો તપાસ ટીમ દ્વારા સ્કૂલ સામે પોતાનો રિપોર્ટ સબમીટ કરાશે અને તેના આધારે બોર્ડ દ્વારા સ્કૂલ સામે પગલાં લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પરીક્ષા દરમિયાન સ્કૂલમાં તપાસ માટે ટીમો મોકલવામાં આવશે

New HSC Science semester IV prayogik Pariksha


Provisional Secondary Approval School List(18.2.2015)

Not Approval Secondary School List (18.2.2015)


Provisional Approval Higher Secondary List(18.2.2015)


New Not Approve HSC School List(18.2.2015)       



JEE AND NEET  માટે  ના એમ.સી. કયું . કુલ પાન નંબર ૩૬૮  પી.ડી.એફ.ફોરમેટ
CLIK HERE

 ૨૦૧૪-૨૦૧૫ એક્સેલ ગણતરી prashantgavaniya. clikhere

Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે  ( સુનિલ દવે )

વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છેhttp://vidyasahayakgujarat.org. clik here   

 Final Merit & Call Latter clik here

 Rozgaar Samacharclik here

Aayojan File (Pdf) :Ghandhi Nirvan Din Swachhata Drawing Competition 
(30-01-2015) Must Download and Print it. 

Download Aayojan File : Click Here 
Download Picture Pdf fileClick Here
Pramanpatra Click Here Thanks to Dipak Panchal for this Update.
BRC - CRC Co ( SSA ) Recruitment Merit list & Other Instructions Merit list & More Details. clik here

 બાલસૃષ્ટી અંક પી.ડી.એફ અહી કિલક કરો
Watch "How to Scan Whatsapp Web QR Code?" on YouTube - click here
હાયર મેસેજ અંક ઓકટોબર-નવેમ્બર પી.ડી.એફ. Clik here 

સેમેસ્ટર સિસ્ટમ હટાવવા સહિતના મુદ્દા સાથે ડીએસઓનું સંમેલનઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનનું પાંચમું ગુજરાત રાજય વિદ્યાર્થી સંમેલન આગામી તા.૧૦-૧૧ જાન્યુઆરીએ યોજાશે. ૨૮મી ડિસેમ્બરે ડીએસઓની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે ગોવર્ધનરામ સ્મૃતિમંદિર,ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાનારા સંમેલનમાં રાજયભરમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ, આચાર્યો અને અગ્રણી નાગરિકો ભાગ લેશે. સંમેલનમાં સેમેસ્ટર પધ્ધતિ રદ કરવાની માંગ કરાશે. સેમેસ્ટરથી ધો.૧૧-૧૨ના અભ્યાસના મ‌ાળખાને ખતમ કરી નાખ્યું છે. કોલેજમાં તો કોઇ ભણાવતું જ નથી. આ પધ્ધતિ હટાવવા માટેનો ઠરાવ કરાશે. આ સિવાય શિક્ષણમાં રાજકીય દખલગીરી બંધ થાય, તમામ માધ્યમોમાં અશ્લિલતા-અપસંસ્કૃતિને છૂટો દોર અપાઇ રહ્યો છે તે બંધ થાય તે સહિતના ઠરાવો કરવામાં આવશે.

OFFICE ASSISTANT EXAM NI OFFICIAL PROVISIONAL ANSWER KEY DECLARED DOWNLOAD CLICK HERE Exam held 4-1-2015


BREAKING NEWS:
CCC PHASE- 5 HALL TICKET ISSUED…

Exam sharu thay che. 5-1-2015 thi. AHMEDABAD exam centre aapyu che.

 L.D. engineering college ma.clikhere

  HSC SCIENCE SEM II & IV MARCH 2015 EXAM REGISTRATION INFORMATION

CCC EXAMINATION REGISTRATION FORMhttp://ccc.gtu.ac.in clik here here



હાલમાં સીસીસીનું રજિસ્ટ્રેશન નીચેનામાંથી કોઇપણ એક લાભથી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીમાં વંચિત રહિ ગયેલ સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરેલ છે.
(૧) લાંબાગાળાની નિમણૂંકની બહાલી.
(ર) ઉચ્ચત્તર પગાર ધોરણ.
(૩) બઢતી.



ધોરણ-૯ થી ધો-૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબત.

૩૧/૧૨/૨૦૧૪ રોજગાર સમાચાર અહી કિલક કરો પી.ડી .એફ.


7th Pay Commission Estimated Pay Calculator CLIK HERE

શુક્રવાર, 21 નવેમ્બર, 2014

NEW 21/11/2014

Shaala Darpan Software For Schools clik here

  Press Note For online open school student Registration

 રાજયના નોકરી  વાંચ્‍છુઓ માટે ગુજરાત સરકાર રીતસરની વરસી પડી છે. ગુજરાત સરકારના પોલસદળમાં વર્ગ-૩ ની જુદા-જુદા સંવર્ગની ખાલી જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ તથા લોક રક્ષક ભરતી બોર્ડદ્વારા P.S.I.,A.S.I. અને કોન્‍સ્‍ટેબલની અંદાજે ૮૪પ૦ જગ્‍યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પડી છે.
   આ તમામ પોસ્‍ટસ માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ ર૧/૧૧/ર૦૧૪ સવારે ૯ કલાકથી તા. ૧૩/૧ર/ર૦૧૪ રાત્રે ૧૧-પ૯ કલાક સુધી રાખેલ હોવાનું જાણવા મળે છે.
   લાયકાત સહિતની ભરતી વિશેની તમામ માહિતી તથા ઓનલાઇન અરજીની માહિતી મેળવવા માટે http://ojas.guj.nic.in અથવા http:// ojas1.guj. nic.in વેબસાઇટ પર જઇ ‘‘પોલીસ ભરતની જાહેરાત''ના પેજ ઉપર જવાનું રહેશે.
   આ ભરતી સંબંધના તમામ ઠરાવો  http://home .gujarat.gov.in વેબ સાઇટ ઉપર જોવા મળશે તેવું જાણવા મળે છે. આ તમામ પોસ્‍ટસ બિન હથીયારી છે.
   A.S.I. (આસીસ્‍ટન્‍ટ સબ ઇન્‍સ્‍પેકટર્સ) ની સીધી ભરતી ગુજરાત રાજયની સ્‍થાપના પછી કદાચ પ્રથમ વખત આવી છે. અત્‍યાર સુધી તો કોન્‍સ્‍ટેબલ કે હેડ કોન્‍સ્‍ટેબલને પ્રમોશન આપીને A.S.I. બનાવાતા હતા.
   પરંતુ આ વખતે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લઇને A.S.I.ની સીધી ભરતી કરવાનો નિર્ણય સરકાર અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતા પોલીસ ખાતામાં ફરજ બજાવવા થનગનતા ઉમેદવારો માટે સાચા અર્થમાં સોનેરી સમય આવ્‍યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
   તો મિત્રો, જલ્‍દી કરો, છેલ્લી અરજી તારીખની રાહ જોયા વગર ઓનલાઇન અરજી કરીને સાચી દિશામાં યોગ્‍ય માર્ગદર્શન સાથે મહેનત કરવા તુટી પડો-મંડી પડો. સફળતા મળશે જ. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.
   સૌને ઓલ ધ બેસ્‍ટ.

  


















http://ojas.guj.nic.in clik here


"સરકારશ્રીના પંચાયત ગા્મ ગૃહ નિર્માણ અને ગા્મવિકાસ વિભાગના તા ૨૩/૧૨/૨૦૧૩ ના ઠરાવ અન્‍યયે મનરેગા અંતર્ગત મ ંજુર થયેલ જગ્‍યાઓની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના પંચાયત ગા્મ ગૃહ નિર્માણ અને ગા્મ વિકાસ વિભાગના તા.૧૪/૦૮/૨૦૧૪ ના ઠરાવ અન્‍વયે નીયત કરવામા આવેલ કાર્યપધ્‍ધતિ મુજબ પરીક્ષ્‍ ાા પધ્‍ધતિ , અભ્‍યાસક્રમ અને પ્રશ્‍નપત્રો અંગેની વિગતો

Joint Entrance Examination (Main) - 2015 

 clik here



















ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. clikhere

New PRESS NOTE FOR PRAKHARTA KASHOTI

GSRTC, Practical Tread Test for Helper List,

Interview will be on during Date. 25.11.2014 to Date 29.11.2014



GoTo Official website......ClickHere



To Download List.....ClickHere

ગુજરાત માધ્યમિક અને ઉચ્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ : ૧૩/૩/૨૦૧૪  થી ૧૪/ ૪/ ૨૦૧૪ ના રોજ મેળવવા માં  આવેલ આચાર્ય વિભાગ ની  TAT  (શિક્ષક અભિરુચિ કસોટી ) પરીક્ષા ના ઉમેદવારો ને જણાવાનું  કે આચાર્ય વિભાગ ની  TAT  ની પરીક્ષા તારીખ : ૨૦/૧૨/૨૦૧૪  ને  શનિવાર ના રોજ  રાજ્યના નિયત કરેલ કેન્દ્રો પરથી લેવામાં આવશે .જેની  દરેક ઉમેદવારો એ નોધ લેવી .

 New Press Note For TAT (Principle) Examination on 20.12.2014


  GRANTED SCHOOL INDEX NO. AND PASSWORD

 પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) વિદ્યાસહાયક ભરતી માટે અરજીપત્રક તા: ૦૧/૧૧/૨૦૧૪ થી ૧૪/૧૧/૨૦૧૪ ૧૫.૦૦ કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.
Online Application for VidyaSahayak ( Lower Primary ) - Official Instructions..... click here


Download CCC + Study Material by SPIPA.Format. PDF, Size. 25 MB.To Download..... ClickHere

http://gseb.org/





  State Examination Board - Gandhinagar Government of Gujarat clik here

 Newસળંગ એકમ યોજના હેઠળ જે શાળાઓને જૂન-૨૦૧૩ થી ધોરણ-૧૧ ના પ્રથમ ક્રમિક વર્ગ વધારા મંજુર કરેલ છે તેવી શાળાઓને જૂન-૨૦૧૪ થી ધોરણ-૧૨ નો પ્રથમ ક્રમિક વર્ગ મંજુર કરવામાં આવેલ છે તેની યાદી.

ચાલુ વર્ષ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks