પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

સોમવાર, 28 સપ્ટેમ્બર, 2015

new 28-9-2015

આન્‍સર કીમાં છબરડાની સામે આવતા ગ્રેસીંગની ઉગ્ર માંગણી
એચ ટાટની પરીક્ષાની આન્‍સર કી જાહેર કરાઈ : પ્રશ્‍નપત્રમાં ગંભીર છબરડાઓની ભરમાર હોવા ફરિયાદતાજેતરમા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટેની કસોટી એચ ટા યોજવામાં હતી. જેની આન્‍સર કી જાહેર કરવામાં આવી છે. જો આ આન્‍સર કીમાં પ્રશ્‍ન અને જવાબ વચ્‍ચે સમાનતા નહીં  મળતા પ્રશ્‍નપત્રમાં ગંભીર છબરડાઓની ભરમાર હોવાનું જાણવા મળ્‍યું હતું.  જેનાં પગલે પરીક્ષા આપનાર ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્‍સ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ તારીખ ૨૦મી સપ્‍ટેમ્‍બરનાં રોજ લેવાયેલી એચ-ટાટની પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી ૩૮ હજાર જેટલા ઉમેદવારો ઉપસ્‍થિત રહ્યા હતો. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્‍નપત્ર વધુ કઠીન બનાવવાનાં સંભવિત  આશયથી પ્રયત્‍ન કરાયો હતો. જો ઉલ્‍ટાનું પેપર ગ્રામેટિકઅને પ્રિન્‍ટિંગની ભુલથી છલોછલ બની ગયું હતું. જેનાથી પરીક્ષાર્થીઓ દ્ધિધામાં મુકાયા અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી છતા સ્‍વસ્‍થ ચિત સાથે પેપર આપી શક્‍યા ન હતા. જો કે હવે આ પરીક્ષાની આન્‍સર કી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં બેજવાબદારીના નમૂના સમાન પેપરમાં ગંભીર છબરડાં સામે આવ્‍યા છે.  પ્રશ્‍નમાં આપેલા ચારમાંથી એક પણ વિકલ્‍પનો સાચો જવાબ ન આપેલ હોય, ચારેચાર વિકલ્‍પો, સાચા અને ખોટા હોવા, વ્‍યાકરણની ભુલને કારણે અર્થધટન ફરી જતાં સાચો વિકલ્‍પ નહીં મળવો તેમજ કન્‍ટેઈનમાં ધોરણ ૧થી ૧૦ને બદલે ધોરણ ૧૧,૧૨ અને કોલેજ કક્ષાના શબ્‍દનો ઉપયોગ થયેલો જોવા મળે છે. વળી પરીક્ષા બોર્ડ  દ્વારા કસોટી બાદ જણાવવામાં આવ્‍યું હતું કે કોઈ પ્રશ્‍નનો અસંતોષ જણાય તો તે પ્રશ્‍નના સાચા જવાબની સાબિતી તેમજ પુરતા સંદર્ભ સાથે અરજી કરવામાં આવશે તો જ તેના પ્રશ્‍નના ગ્રેસિં વિશે વિચારવામાં આવશે.

   મતલબ ભુલ પરીક્ષા બોર્ડની અને તે સાબિત કરવાની જવાબદારી ઉમેદવારોની આ અંગે પણ પરીક્ષાર્થીઓમાં ભારે કચવાટ ફેલાયો છે. આ અંગે કેટલાક શિક્ષકોએ મળીને તમામ સંદર્ભ સાહિત્‍ય તેમજ અસંતોષકારક પ્રશ્‍નોની વિગત તૈયાર કરી રાજય પરીક્ષા બોર્ડને મોકલી આપી છે. તેમજ ભુલ વાળા તમામ પ્રશ્‍નોનું ગ્રેસિંગ આપી પરીક્ષાર્થીઓના કારકિર્દીના દ્વારા ખુલે અને ન્‍યાય મળે તેવી માંગ કરાઈ છે. અન્‍યથા સવિનય કાનુન ભંગ શરૂ કરવા તાકીદ કરાઈ છે.http://www.akilanews.com
નર્વવિધત પેન્‍શન યોજના અન્‍વયે વિદ્યા સહાયકોના કાયમી ખાતા નંબર ખોલવાના સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્‍યના તમામ જિલ્લાના ડિસ્‍ટ્રીક્‍ટ પ્રાયમરી એજ્‍યુકેશન ઓફિસર (ડીપીઈઓ)ને પરિપત્ર મોકલ્‍યો છે. આ પરિપત્રમાં નવ ર્વિધત પેન્‍શન યોજના અન્‍વયે વિદ્યા સહાયકોને કાયમી ખાતા નંબર ખોલવા માટે દરખાસ્‍ત રાજ્‍ય પ્રાથમિક શિક્ષણ નિયામક મોકલવા આદેશ કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્‍ય સરકાર તરફથી પ્રાથમિક શિક્ષકો માટે જીપીએફ યોજનાના બદલે સીપીએફ યોજના દાખલ કરવામાં આવી છે. વિદ્યા સહાયક તરીકે નિમણૂંક થયા બાદ પાંચ વર્ષના અંતે પ્રાથમિક શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવા આવતા આવા પ્રાથમિક શિક્ષકોના સીપીએફ ખાતા ખોલવા માટેની દરખાસ્‍ત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મોકલવા માટેની તાકિદ કરાઈ છે. સીપીએફ એકાઉન્‍ટ ખોલવાની પ્રક્રિયા કાયમી છે. જેમ જેમ શિક્ષકની નિમણૂંક રેગ્‍યુલાઇઝ થાય તેમ તેમ આ કામગીરી આગળ ધપાવવાની રહેશે. આ દરખાસ્‍તો સાથેના ફોર્મ સાથેના આધાર પર બિડાણો વધારે હોવાને લીધે પોસ્‍ટલ પાર્સલ કે સાદી ટપાલમાં વિલંબ થવાનો કે ગેરવલ્લે જવાની સંભાવના છે તેથી ડીપીઈઓ કચેરીના જાણકાર કચેરીઓને દરખાસ્‍ત મોકલવા સૂચના આપવામાં આવે છે. નક્કી કરેલા દિવસ સિવાય કર્મચારીને દરખાસ્‍ત મોકલવાની રહેશે નહીં તેમ પરિપત્રમાં સ્‍પષ્ટ જણાવવામાં આવ્‍યું છે. http://www.akilanews.com/27092015/gujarat-news/1443367950-37306
   
કેન્દ્ર સરકાર શિક્ષણમાં ફેરફાર કરવા નવી શિક્ષણનીતિ બનાવી રહી છે. એના અનુરૂપ ગુજરાત સરકાર પણ વિદ્યાર્થીઓને બોજારૂપ ભણતરના માનસિક તનાવમાંથી મુક્ત કરવા રાજ્યકક્ષાની નવી શિક્ષણનીતિ તૈયાર કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યકક્ષા મંત્રી વસુબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં જાણીતા શિક્ષણ વિદ્દો સાથે મહત્ત્વની મિટિંગ મળશે. આ મિટિંગમાં મહત્ત્વની બે બાબતોનો સમાવેશ કરાશે, જેમાં ધોરણ 1થી 9 સુધી કોઇપણ વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાનો સમાવેશ કરાશે. ઉપરાંત ધોરણ 3, 6, 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી અને બાકીના ધોરણની પરીક્ષા ન લેવી જે ધોરણની પરીક્ષા લેવાશે તેના વિદ્યાર્થીઓને માર્કસ અપાશે પરંતુ નાપાસ નહીં કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ મિટિંગમાં ચર્ચા વિચારણા કરાશે.
કેન્‍દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થામાં કરેલાં વધારાને પગલે ગુજરાત સરકારના, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા કર્મચારીઓના એચઆરએ (હાઉસિંગ) ભથ્‍થામાં ૧૦ ટકાનો વધારો થાય તેવી શક્‍યતા છે. સરકારના વિવિધ વિભાગોના કર્મચારી આગેવાનોએ નાણાંપ્રધાન સૌરભ પટેલ સમક્ષ ટ્‍વીન સિટી-મેટ્રો સિટીના ધોરણે અમદાવાદ-ગાંધીનગરના કર્મચારીઓને લાભ આપવા રજૂઆત કરી હતી. સરકાર આગામી ટૂંક સમયમાં કર્મચારીઓના ભથ્‍થામાં વધારાની સત્તાવાર જાહેરાત કરશે.
   કેન્‍દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્‍થું ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કર્યું છે. જેમાં મેટ્રો સિટીના કર્મચારીઓને ૨૦ ટકાને બદલે ૩૦ ટકા એચઆરએ જાહેર કરાયું છે. ગુજરાત સરકારના કર્મચારીઓએ રાજયના નાણાંપ્રધાન સમક્ષ અગાઉ કેન્‍દ્ર સરકારે અમદાવાદને મેટ્રોસિટી અને ગુજરાત સરકારે અમદાવાદ-ગાંધીનગરને ટ્‍વીન સિટી જાહેર કર્યું છે ત્‍યારે તે મુજબના લાભ આપવા રજૂઆત કરી હતી. કેન્‍દ્ર સરકારના અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા કર્મચારીઓને જુલાઈથી જ ૩૦ ટકા લેખે એચઆરએ મળતું થઈ ગયું છે જયારે ત્રણ વર્ષ પછી પણ ગુજરાત સરકારના કર્મચારીઓના એચઆરએ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ત્‍યારે કર્મચારીઆલમમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં સરકાર આ જાહેરાત કરે તેવી માગ ઊઠી છે.
   સરકારી સૂત્રોએ જણાવ્‍યું કે, એચઆરએમાં વધારો કરવા માટે નાણાં વિભાગે લીલીઝંડી આપી દીધી છે અને રાજય સરકાર આગામી ટૂંક સમયમાં અચઆરએમાં ૧૦ ટકાનો વધારો કરે તેવી પૂરી શક્‍યતા છે. સરકારના આ નિર્ણયથી અમદાવાદમાં વસતા આશરે ૪૦થી ૫૦ હજાર કર્મચારીઓ અને ગાંધીનગરમાં વસતા કર્મચારીઓને લાભ મળશે.
 પ્રોવિઝનલ આન્સર કી - HTAT-2015
Htat answer key linkHTAT KEY Clik here

PRESS NOTE FOR HSC SCIENCE EXAM TIMETABLE CHANGESci..sem..1 & sem 3 clikhere
गुजरात:
मुख्यमंत्री स्वावलंबन योजना की घषणा।
➡ प्राथमिक के साथ माध्यमिक और उच्च माध्यमिक में भी फ्री में किताबे।
➡ सरकारी नोकरी में 5 साल की वयमर्यादा में सभी वर्गो के लिए छुटछाट।
➡नये सत्र से 300 मेडिकल सीटो में बढ़ोतरी।
➡अंजिनियरिंग और 12 सायन्स में 90% के ऊपर लाने वाले छात्रो को सहाय।
➡स्पिपा में 500 सीटो की बढ़ोतरी।
➡ प्राइवेंट कॉलेज में सरकारी कॉलेज की तर्ज पर फॉर्म भरने की फीस।
➡2017 में 600 मेडिकल सीटो की बढ़ोतरी।
➡ राज्य कौशल्यवर्धन के लिए हर साल 700 करोड़ का खर्च।
➡ मेडिकल और इंजीनियरिंग छात्रो के लिए हॉस्टल में रहने के लिए 1200₹ की हर महीने सहाय।
➡ सभी योजनाए इसी साल से अमलमें।

Pitrutva Rja Babat Raja babat no latest tharav.CLIK HERE PDFy


gujaratuniversity

CCC EXAM HALL TICKET IS ISSUED clik here

Notice Displayed Status is only for the form received at GTU.પ્રદર્શિત સ્થિતિ GTU ખાતે મળેલ ફોર્મ ની છે.Enter Application number and Get Status of form.એપ્લિકેશન નંબર દાખલકરો અને ફોર્મની સ્થિતિ મેળવોclik here

TET-2 Final Answer Key

  TET-2 Resultclik here

MDM Gujarat District Project Co-ordinator and MDM Supervisor Merit List 2015 Declared CLIK HERE PDF

મધ્યાહન ભોજન યોજના પ્રવેશ ૨૦૧૫-૨૦૧૬  એમ.ડી.એમ. સુપરવાઇઝર માટે:
 અરજદાર માટે(મેરીટ લીસ્ટ):
જિલ્લા પ્રોજેકટ કો–ઓર્ડિનેટર માટે: 
 
 અરજદાર માટે(મેરીટ લીસ્ટ):
MDM Gujarat District Project Co-ordinator and MDM Supervisor Merit List 2015 Declared CLIK HERE PDF 


પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે.
7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છોઅને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો.
આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે.
1. મેડિકલ ટ્રીટમેન્ટ– તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાનીસારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.– આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકોછો, એટલે કે એજરૂરી નથી કેતમારી સર્વિસને કેટલો સમય થયો છે.– તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધીહોસ્પિટલમાં ભરતી થયાનીસાબિતી આપવી પડે છે.– સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે.– પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં.-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે.– મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવાસંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથીજે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છેપીએફની રકમ ઉપાડી શકાય તે માટે ફોર્મ ડાઉનલોડ કરો clikhere
 CCC EXAM HALL TICKET IS ISSUED CLIK HERE
GTU CCC Exam Phase-7 Application Form Status Available Now...http://ccc.gtu.ac.in. Clik here
















e-Filing Registration and Servicesclik here
 પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ઓક્ટોબર – ૨૦૧૫

મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપરકર્મચારીને આપવા બાબત26-Aug-2015P D F CLIK HERE

छुट्टी यात्रा / एकीकृत संकल्प के घर यात्रा रियायत योजना
 રજા પ્રવાસ / વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલિત ઠરાવ clik here P D F
સરકારી કર્મચારીઓના તેમના સામાન્ય ભવિષ્યનિધિના ખાતામાંથી જમા રકમ કરતાં વધારે ઉપાડ ન કરવા બાબતે સૂચના આપવા બાબત clik here p d f paripatr
R.M.S. WEBSAIT CLIK HERE

મોડેલ ડે સ્કૂલ ના કરાર આધારિત આચાર્ય માટેનું અરજી પત્રક
મોડેલ ડે સ્કૂલ ના કરાર આધારીત શિક્ષક માટેનું અરજી પત્રક
 જીલ્લા હિસાબી અધિકારી ની કરાર આધારિત નિમણુક માટેનું અરજી પત્રક
જેન્ડર કોઓર્ડીનેટર ની કરાર આધારિત નિમણુક માટેનું અરજી પત્રક (ફક્ત મહિલાઓ માટે)
 अरजी करवा अही किलक करो आर.एम.एस.वेबसाइट


NewGCSA Advertisement
NewPrincipal and Teacher's Notification
NewAccount Officer and Gender co-ordinator Notification
NewClick here for Fill up Application Form (Start from 16/08/2015)




ALL SOFTWARE CREATED BY SCHOOLOFCLEARK
सेलेरी केल्क्युलेटर
 click here to view 
टेट-2 मेरिट केल्क्युलेटर
 click here to view 
सांतवा पगार पंच का केल्क्युलेटर
 click here to veiw 
इन्क्रीमेंट केल्क्युलेटर
 click here to veiw
કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા CCC /CCC+ પાસ કરવા અંગેસરકારી ઠરાવDATE :06/08/2015અહીકિલક કરો .પી.ડી.એફ. ફોરમેટ-

ગુજરાત સરકારના વર્ગ-૧ અસ્ને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન માટે ખાનગી અહેવાલને બદલે કામગીરી મૂલ્યાંકન અહેવાલ(Performance Appraisal) દાખલ કરવા બાબતપી.ડી.એફ. અહી કિલક કરો

 ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here

G.T.U.Registrations

Next Session Registration will Start on 10-08-2015 to 13-08-2015 on our site

Registration Instructions (English)

રજિસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ
http://ccc.gtu.ac.in/TempClosed.aspx
Maswar Abhyaskram માસવાર અભ્યાસક્રમ અહી કિલક કરો
 मास वार वार्षिक आयोजन १ थी८ अही किलक करो न्यू

MDM Gujarat 349 District Project Coordinator & MDM Supervisior Recruitment 2015 : (Starts from 05.08.2015) Details | Apply Online last : 14-08-2015


ગુજરાત સરકારના વર્ગ-૧ અસ્ને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન માટે ખાનગી અહેવાલને બદલે કામગીરી મૂલ્યાંકન અહેવાલ(Performance Appraisal) દાખલ કરવા બાબતપી.ડી.એફ. અહી કિલક કરો

 ખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબતPDF Clik here
��Aadhar Card Editing��
આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
�� Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
�� જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
➡ Step 1 :- Click on
ehttps://ssup.uidai.gov.in/web/guest/update
➡ Step 2 :-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.
➡ Step 3 :-આધારકાર્ડમાં તમારી વિગત સુધારો
➡ Step 4 :- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
➡ Step 5 :-Select BPO service Provider
Sher this Post
જનહિત મે જારી

Government has declared that Government Employees who have passed age of 50 years will get relaxation for CCC/CCC+ Examination.To download official circular :- click here P D F

રહેમરાહે નિમણૂંકની યોજના હેઠળ વર્ગ-૩ની જગ્યા પર રહેમરાહે નિમણૂંક પામેલા અને સેવાકીય નિયમાનુસાર પાસ કરવાની પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા નિયત તકો /કૃપા તકોમાં પાસ ન થનાર કર્મચારીઓને વર્ગ-૪માં સમાવવા બાબત. CLIK HERE PDF
જુન-૨૦૧૫  ઇજાફા પત્રકચેતન પટેલ એક્સેલ ફાઈલ ઓટોમેટીક ગણતરી પત્રક ક્લિક કરો


યોગ્યતા પ્રમાણ પત્રક મેળવવા બાબત...
.Format of Attested Form
.( Duplicate Certificate ) Application for duplicate Certificate of Std. 12th
.STD 10 DUPLICATE CERTIFICATE FORM
.STD 10 DUPLICATE MARKSHEET FORM
.STD 10 MIGRATION CERTIFICATE FORM
.STD 10 RECHEKING FORM
.STD 10 RECORD CHEKING APPLICATION FORM
.STD 10 VERIFICATION FORM


ઓનલાઈન પધ્ધતિ દ્રારા જીલ્લા/મહાનગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકની આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ:૨૦૧૫
ઓનલાઈન બદલી સ્ટેટસ ચેક કરો.
રજીસ્ટ્રેશન નંબર & જન્મ તારીખ સાથે રાખો .
અન્ય જાણકારી માટે: ૦૭૯ - ૨૩૨૫૩૯૭૨,૭૩
ટેકનીકલ સપોર્ટ માટે: ૦૭૯ - ૨૩૨૫૬૫૯૨
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશેOnline badli arji nu status check kari lo. ⤵⤵ Click here

Vidyasahayak Bharti (Std:1 to 5 ) 2015-Apply Online,District Wise Seats,Receiving Center List Available..

District Wise Seats(232):Click Here
Age Limit:Click Here

શનિવાર, 16 મે, 2015

new

પંદર જ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બીજીવાર તોતિંગ વધારોઆજે કરાયેલી જાહેરાત પ્રમાણે પેટ્રોલમાં પ્રતિ લિટર 3.13 રૂ.નો અને ડીઝલમાં 2.71 રૂ.નો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવવધારો આજ મધરાતથી જ લાગુ કરી દેવામાં આવશે.


New Final Answer key for GUJCET 2015


Rozgaar Samachar (13 May 2015)downloads/rozgaar_13_05_2015.pdf




સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે ૧૬મીથી ફોર્મ વિતરણ
પ્રવેશનો કાર્યક્રમો
 ૬થી ૧૦મી જૂન: ફોર્મ અને પીનનંબર વિતરણ
 ૩૦મી મેથી ૧૧મી જૂન: ઓનલાઇન રજિસ્ટ્રેશન
 ૧૫મી જૂન: પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાશે
 ૧૮મી જૂન: ફાઇનલ મેરિટ યાદી જાહેર કરાશે
 ૨૦મીથી ૨૩ જૂન: વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી
 પહેલી જુલાઇ: સાયન્સમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં ગયા વર્ષે ઓનલાઇન સેન્ટ્રલાઇઝ એડમિશન સીસ્ટમ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદના વિદ્યાર્થીઓને બહારગામની કોલેજોમાં અને બહારગામની કોલેજોના વિદ્યાર્થીઓને અમદાવાદની કોલેજોમાં મેરીટના આધારે પ્રવેશ અાપવામાં આવ્યો હતો. જેના લીધે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ગયા વર્ષની મુશ્કેલીઓ જોતા હવે આ વર્ષે સાયન્સ એટલે કે બી.એસસીમાં રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે પરંતુ પ્રવેશ કાર્યવાહી ઓફલાઇન પ્રમાણે કરવાનું નક્કી કરાયું છે.

રાજ્યની તમામ સાયન્સ કોલેજોમાં ગયા વર્ષે ઓનલાઇન એડમિશન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવ્યા હતા. આ સિસ્ટમની નિષ્ફળતાના પગલે સરકારે વર્ષ ૨૦૧૫માં સાયન્સમાં ઓનલાઇન એડમિશન નહીંં કરવાની જાહેરાત કરવી પડી હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ સાયન્સમાં ઓનલાઇન એડમિશન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ હવે માત્ર વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું નક્કી કરાયું છે. પ્રવેશ કાર્યવાહી મેરીટના આધારે વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં બોલાવીને કરાશે. સાયન્સ પ્રવેશ કાર્યવાહી સાથે સંકળાયેલા એમ.જી.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.બી.કે.જૈન કહે છે તા.૧૬મીમેથી આગામી તા.૧૦મી જૂન સુધી બેંકની અમદાવાદની ૨૩ શાખાઓમાંથી વિદ્યાર્થીઓને ફોર્મ અને પીન નંબર આપવામાં આવશે. ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ તા.૩૦મી મેથી ૧૧મી જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. માત્ર અમદાવાદની સાત સાયન્સ કોલેજોમાં જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અમદાવાદ સિવાયની ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી સાયન્સ કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ આપી શકશે. અમદાવાદની સાત સાયન્સ કોલેજોમાં હાલ ૨૮૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે સેંટ ઝેવિયર્સ કોલેજને સ્વાયત્ત કરી દેવાતા હવે આ કોલેજમાં પ્રવેશની કાર્યવાહી સ્વતંત્ર રીતે કરવામાં આવશે. ગયા વર્ષ કરતાં આ વખતે ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૧૦ હજાર જેટલી વધારે છે. જયાં સુધી ડિગ્રી ઇજનેરી-મેડિકલમાં પ્રવેશની કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ બી.એસસીમાં પ્રવેશ લેતાં હોય છે. જેના લીધે બી.એસસી કોલેજોમાં આ વર્ષે ભારે ધસારો થાય તેવી શકયતા છે.

 http://www.dpegujarat.org clik here

http://teachertransferapp.topstech.in clik here 




સને ૨૦૧૫-૧૬ના વર્ષ માટે અનાજ પેશગી મંજુર કરવા બાબત clk here P.D.F
સીસીસી પાસ કરવાની શરતે વધુ પગાર લેનારા કર્મચારીઓને હવે ઓછા પગારથી દિવસો કાઢવા પડશે. શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ થવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો છે અને ૨૦૧૩ સુધીમાં સીસીસી પાસ નથી કરી તેમની પાસેથી રિકવરી કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા કર્મચારીઓની તફાવતની રકમ પગારમાંથી વસૂલ કરી સરકારમાં જમા કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સીસીસી પાસ કરવા માટે વધારાની મુદ્દત આપી ન હોઈ હવે તેમના પગારમાંથી રિકવરી થશે.સ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમણે સીસીસીની પરીક્ષા પાસ કરી ન હતી. પરંતુ તેમણે સીસીસીની પરીક્ષા પાસ કરવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૧૩ના અંત સુધીમાં પણ સીસીસીની પરીક્ષા પાસ કરી ન હોય તેમની સામે રિકવરી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આવા કર્મચારીઓ કે જેમણે સીસીસી પાસ થવાની શરતે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ લીધો હોય અને પરીક્ષા પાસ કરી ન હોય તેમના પગારમાંથી તફાવતની રકમ વસૂલ કરવા માટે સ્કૂલોને ડીઈઓએ આદેશ કર્યો છે.હવે આગામી દિવસોમાં થનારા પગારમાંથી કર્મચારીઓની તફાવતની રકમ કાપી લીધા બાદ સરકારમાં જમા કરાવી દેવામાં આવશે. એટલે કે સીસીસી પાસ નહીં કરનારા કર્મચારીઓને હવે ઓછો પગાર મળશે. સરકાર દ્વારા સીસીસી પરીક્ષા પાસ કરવા માટે વધારાની તક આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોઈ આવા કર્મચારીઓના પગારમાંથી રિકવરી તાત્કાલીક શરૂ કરી દેવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. આ માટે ભૂજના ડીઈઓએ સત્તાવાર પરિપત્ર કરી સ્કૂલોને મોકલી દીધો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત અન્ય કેટલાક ડીઈઓએ પણ આ અંગેનો પરિપત્ર કરી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


New Provisional Answer Key For Gujcet Examination 2015
NewProvisional Answer key for HSC Semester II 2015
New Press Note For GUJCET 2015 Examination

POLICE CONSTABLE FEMALE WRITTEN EXAM RESULT DECLARE. CLIK HEREpdf

  GSSSB Research Assistant Provisional Answer key Declared (03-05-2015):clik here

 GSSSB - Process Assistant, Assistant Binder, Copy Holder Exam Related Important Notificationclik here
પ્રાથમિક શાળામાં ઈન્‍ટરનેટ કનેક્‍ટિવીટી ઉપલબ્‍ધ બનશે
ખાસ સોફ્‌ટવેરથી બાળકોને શિક્ષણ અપાશે : ઇન્‍ટરનેટ કનેક્‍ટિવીટીનું બિલ શાળાઓને પોતાના ખર્ચથી ભરવાનું રહેશે : ૨૦૦૦૦ શાળાઓમાં ઇન્‍ટરનેટ ઉપલબ્‍ધગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણીક વર્ષથી રાજયની ૨૦,૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓને ઈન્‍ટરનેટ કનેકટીવીટી ઉપલબ્‍ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ માટે ખાનગી ઈન્‍ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ સાથે કરાર પણ કરી લેવામાં આવ્‍યા છે.
  
New RMSA શિક્ષક સજ્જતા તાલીમ બિન-નિવાસી કરવા અંગે

પરિપત્ર અહી કિલક કરો પી.ડી.એફ. ફોરમેટ


તારીખ : ૫/૫/૨૦૧૫ થી તા : ૯/૫/૨૦૧૫ અને તારીખ :૩/૬/૨૦૧૫ થી ૯/૬/૨૦૧૫  તાલીમ બિનનિવાસી છે. સમય  સવારે ૯.૦૦ થી ૫.૩૦

ગુજરાતી સિવાય અન્ય માધ્યમમાં છેલ્લા ઘણાય વખત બાદ નવા શૈક્ષણિકસત્રથી ધો. ૧થી ૫માં નવો અભ્યાસક્રમ અમલમાં આવનાર છે. જોકે, ગુજરાતી માધ્યમને બાદ કરતા તમામ માધ્યમમાં નવા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી માધ્યમમાં એક વર્ષ પહેલા જ નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે. જેથી હવે અન્ય માધ્યમમાં નવા અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.


Departmental exam notification
Download Notification
Download tharav


ગુણોત્સવ-4 નો ગ્રેડ તો બધાને મળ્યો હતો હવે શાળાના તમામ પાસાનો ગ્રેડ જોવા પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી લો. Gunotsav 4 School Certificate. clik here 


इंजीनियरिंग कोलेज में प्रवेश की कार्यवाही GTU द्वारा की जाती हे.12 साइन्स पास A ग्रुप के छात्रा इसमें प्रवेश के लिए पात्र होते हे हे.गुजरात की लगभग इंजीनियरिंग कोलेज में प्रवेश की प्रक्रिया GTU द्वारा मेरिट के आधारित की जाती हे.



इंजीनियरिंग कोलेज में मेरिट के लिए 12 साइन्स के 60% और जी मेईन परीक्षा के 40% के आधार पर GTU मेरिट निकालकर प्रवेश देती हे.यहाँ पर 2014 के साल में इंजीनियरिंग कोलेज में मेरिट के आधारित, कोर्स के आधारित और इंस्टिट्यूट आधारित कोन सी कोलेज में कहा पर छात्रों को एडमिशन मिला था इसकी सूचि निचे दी गई हे जो 2015 इंजीनियरिंग कोलेज में एडमिशन लेने वाले छात्रो को बहुत उपयोगी साबित होगी.




 DA 113 % Excel Claculator jitugozaria.blogspot.in
તા.૦૧-૦૧-૨૦૧૫ થી મોંઘવારી ભથ્થાના દરમાં સુધારણાओफिसियल सरक्युलर CLIK HERE P.D.F


મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપર  24-Apr-2015 Clik Here P D F
DA Difference Calculation BAY http://jitugozaria.blogspot.in CLIK HERE

 રજા પ્રવાસ - વતન પ્રવાસ રાહત યોજના ઉદાર બનાવવા બાબત 23-Apr-2015 .PDF CLIK HERE
ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ૨૦૧૫-૨૦૧૬પરિપત્ર  09/04/2015  CLIK HERE P D F
 
મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબત CLIK HERE P D F


ઠરાવ ક્રમાંક :- ધબપ102015/1183/ઝ 01-Apr-2015મકાન બાંધકામ પેશગીની રકમમાં વધારો કરવા બાબત Download PDF File
ધબપ/102015/1183/ઝ 01-Apr-2015મકાન માટેની મરામત પેશગીની નાણાકીય માર્યાદામાં ફેરફાર કરવા બાબત Download PDF File
નનમ:-102015/1183/ઝ 01-Apr-2015સરકારી કર્મચારી/અધિકારીઓને વાહન ખારીદી માટે મળવાપાત્ર પેશગી બાબત Download PDF File
 CCC EXAMINATION Hall Ticket  

 SMS પ્રાપ્ત તારીખથી માત્ર 10 દિવસ માટે હોલ ટિકિટ ડાઉનલોડ સક્રિય હશે.બધા ઉમેદવારો એ આપેલ સમયગાળામાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.પરીક્ષા હોલ અંદર હોલ ટિકિટ અને Original Photo I.D. વિના પ્રવેશ આપવામાં આવશે નહી. DOWNLOAD  CLICK HERE.

તારીખ : ૦૩ /૧૨/ ૨૦૧૪ રોજગાર સમાચાર પી.ડી.એફ. અહી કિલક કરો

Download STD 10 MATHS-SCIENCE old exam papers in PDF formate.

2-2 Papers of previous exam.

¤ SSC MATHS PAPER 1

¤ SSC MATHS PAPER 2

¤ SSC SCIENCE PAPER 1

¤ SSC SCIENCE PAPER 2

Joint Entrance Examination (Main) - 2015 

 clik here

ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. clikhere

New PRESS NOTE FOR PRAKHARTA KASHOTI

GSRTC, Practical Tread Test for Helper List,

Interview will be on during Date. 25.11.2014 to Date 29.11.2014



GoTo Official website......ClickHere



To Download List.....ClickHere

 New બોર્ડ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીના ફી ના દરોમાં સુધારા કરવા બાબત

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને ૨૦૧૩-૧૪ ના વર્ષ માટે તદર્થ (એડહોક) 
બોનસ ચુકવવા બાબતPDF clik here
New સળંગ એકમમાં જુન- ૨૦૧૪ થી ઘો-૧૨ ના પ્રથમ ક્રમિક વર્ગના INDEX NO. મેળવવા બાબત

 CCC QUIZ is MCQ type question and answer based Gujarati game.This is specially designed for help candidate to pass GTU CCC exam theory. This game contain most important questions that can be asked in CCC exam at GTU.This game will help you for handy preparation for CCC exam.CCC QUIZclik here

 New HSC Semester I and III Examination Hall Ticket

 CCC EXAMINATION REGISTRATION

Registration lines will  open at 11:30 AM on 13-10-2014.

Next Session will Start on 13-10-2014 on our sitehttp://ccc.gtu.ac.in


  CCC EXAMINATION Hall Ticket  Clk here 

Central Teacher Eligibility Test (CTET)Answer Keys for CTET-SEPT 2014 Examinati clik here


 C.P.F. કપાત ની ઓનલાઈન માહિતી માટે અહી કિલક કરો

 GTU C C C EXAM RESULT 19 SEPTEMBER CLIK HERE


GUJAT UNIVERSITY External Exam Nov - 2014 CLIK HERE
સામાન્ય ભવિષ્યનીધિમાં લઘુત્તમ કપાતના દરની સુધારણા
Clik here PDF 

 ઉચ્ચક વેતન - ફિક્સ વેતનથી કરાર આધારિત નિમાયેલા વ્યક્તિઓને ટીએ-ડીએ અંગે

Clik here P D F 

 સ્ટેપીંગ અપ મંજુર કરવા અંગેની વિચારણા અર્થે સમિતિની રચના કરવા બાબત 

Clik here .PDF 


 રેલ્વે ની જાહેરાત અહી કિલક કરો 
Relwe bhartiઅહી કિલક કરો 
ટાઇમ ટેબલ ફેરફાર HSC Semester -I and III Examination Time Table for Oct 2014(UPDATED)


પગાર રક્ષિત કરવા બાબત Download PDF File


HSC Semester I and III Students Examination Form Extension till 20.09.2014

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks