પૃષ્ઠો

Angel of Education

આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છે...રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું આ બ્લોગની મુલાકાત લીધા બાદ કોમેન્ટ બોક્ષ માં આપનો અભિપ્રાય ચોક્કસ આપવા વિનંતી **રાવત સંકેતકુમાર વિજયસિંહ** મો-9726539853

રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું

શનિવાર, 5 જુલાઈ, 2014

 રજા મંજુર કરવા ની સત્તા નો તારીખ : ૨૧ /૬/૨૦૧૪ નો નવો પરિપત્ર [ પી.ડી.એફ.] અહી કિલક કરો 


સચિવાલય સ્‍ટાફ એસોસીએશન દ્વારા વર્ગ-૩ ના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા તા. ૧૭થી જુલાઈથી આંદોલન શરૂ કરવાનું નક્કી થયુ છે. પ્રથમ તબક્કે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ પર આવશે ત્‍યારબાદ જરૂર પડયે આગળના કાર્યક્રમો અપાશે. કર્મચારીઓના આંદોલનની વહીવટ પર અસર પડવાની શકયતા છે. આંદોલન પૂર્વે જ સરકાર પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી કર્મચારીઓની લાગણી છે.

શુક્રવાર, 4 જુલાઈ, 2014

4 JULY 2014


New Press note For TAT Secondary 2014

Press Note For HSC Science Purak and remidial Examination 2014

HSC Science Purak and Remedial Examination 2014

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૭ જુલાઈના રોજ શિક્ષણ અભિયોગ્‍યતા કસોટી (ટાટ)ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે ત્‍યારે અનિવાર્ય સંજોગોના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ હવે ઉમેદવારોએ ૨૭ જુલાઇના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પોતાના પરીક્ષા કેન્‍દ્રો પર ઉપસ્‍થિત રહેવાનું રહેશે. ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન ઓએમઆર શીટ વિતરણ કરવામાં આવશે ત્‍યારબાદ ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન પેપર-૧ સોલ કરવાનું રહેશે. જે કુલ ૧૫૦ માર્કસનું રહેશે.
   બપોરે ૧:૦૦ થી ૧:૧૦ કલાક દરમ્‍યાન પેપર-૧ની ઓએમઆર શીટ પરત લેવામાં આવશે તથા પેપર-૨ની ઓએમઆર-શીટનું વિતરણ કરવામાં આવશે. ત્‍યારબાદ ૧:૦૦ થી ૨:૩૦ કલાક દરમિયાન પેપર-૨ સોલ કરવાનું રહેશે. જે કુલ ૧૦૦ ગુણનું રહેશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા માધ્‍યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા ફરજીયાત બનાવવામાં આવી છે જે અંતર્ગત ચાલુ વર્ષે જુલાઈના રોજ ટાટની પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે. ચાલુ વર્ષે લેવાનાર ટાટની પરીક્ષા માટે કુલ ૧,૧૫,૩૯૮ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.
  New TAT (Higher) Marksheet distribution 2014

ગુજરાતી ભાષા -વિવેક પી.ડી.એફ. અહી કિલક કરો  

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તા ૧૩/૩/૨૦૧૪ થી ૧૪/૪/૨૦૧૪ ના રોજ મેળવવા મા આવેલ ( TAT) ની પરીક્ષા તારીખ :૨૭ /૭/૨૦૧૪ ને રવિવારે લેવામાં આવશે. { clik here }

Download Rozgaar Samachar : Click Here

High Court of Gujarat Peon Exam (06-04-2014) Result Declaredclik hre ( P.D.F.)

PDF ગુજરાત હાઇકોર્ટ મોખિક ઇન્ટરવ્યુ 
  New Press Note For SSC July Purk Examination 2014

 અખબાર યાદી Dated.24-06-2014

Application form for Recruitment of CRC/BRC


Page - 1 Click here

Page - 2 Click here

મંગળવાર, 24 જૂન, 2014

ધોરણ -૧૧ સાયન્સ ના બીજું સેમિસ્ટર નું પરિણામ ૨૮/૬/૨૦૧૪ ના દિવસે જાહેર થશે .


ટેટ -૧ નું જાહેરનામું આવતી કાલ ના સમાચારપત્ર માં આવશે ...
  • ફોર્મ ભરવાનો સમયગાળો ૨૭/૦૬/૧૪ થી ૦૭/૦૭/૧૪ નો રહેશે ...
  • પરિક્ષા તારીખ :- ૦૩-૦૮-૧૪ 
  • સમય :- 11Am To 12.30Pm.


  Press Note For HSC Science 2nd Semester Result


TET-II Sudhra Notification-2014-15

TET-II જાહેરનામું ૨૦૧૪-૧૫


Text Book std 1 to 8 clik here 




બુધવાર, 18 જૂન, 2014

18/6/2014

જા.ક્રઃ ૧૯/૨૦૧૦ અન્‍વયે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ અને કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરીના હેડકલાર્ક અને તેની સમકક્ષ વર્ગ-૩ ની જગ્‍યા માટેના ઉમેદવારોની તા.૧૮/૦૯/૨૦૧૧ના રોજ આયોજીત પ્રાથમિક લેખિત કસોટીનું પરિણામ.આ ઉમેદવારોના મૌખિક કસોટી (ઇન્ટરવ્યુ)નું આયોજન સંભવતઃ જુલાઇ ૨૦૧૪ ના પ્રથમ સપ્તાહ બાદ કરવામાં આવશે જે અંગેની સૂચનાઓ ટૂંક સમયમાં જ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. સંબંધિતોને મંડળની વેબસાઇટ નિયમિત રીતે જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે. clik here P D F
B.Sc prvesh kendriykrut no paripatr P D F clik here

B.sc. onlain prvesh clik here

 ગુજરાત યુનિવર્સીટી સેમેસ્ટર -૨ નું પરિણામ જાહેર પરિણામ જોવા અહી કિલક કરો 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ .ગાંધીનગર  દ્વારા તારીખ : ૨૫ -૫-૨૦૧૪ ના રોજ લેવાયેલીઉચ્ચતરમાધ્યમિક શિક્ષકોની  TAT નીપરીક્ષાનું પરિણામ
પરિણામ માટે http://www.gseb.org અહી કિલક કરો 

 સરકારી કર્મચારી/અધિકારીઓ માટે CCC/CCC+ ની પરીક્ષાની કોમ્પ્યુટર તાલીમ માટે DOEACC તથા C-DAC ની માન્ય સંસ્થાઓને માન્યતા આપવા અંગે. માન્ય કેન્દ્રની યાદી પણ શામેલ છે. clik here PDF FORMET
from :  http://jitugozaria.blog
એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી જનરલ સમયપત્રકમાં શિક્ષકના નામ તથા ડેટા નાખો. બીજી શીટમાં ફક્ત રંગીન ખાનામાં શિક્ષકનો ક્રમ લખતાં જે તે શિક્ષકનું સમય પત્રક વર્કલોડ સાથે તૈયાર થશે. લેઝર પેપર પર પ્રિન્ટ લઈ શકાય. 
 School and teacher Time Table with workload calculation

 
rajao ni mahiti clk here રજાઓ ની મહિતી અહી કિલક કરો 

એલ.સી.ની માહિતી L.C. ni mahiti clikhere

http://financedepartment.gujarat. bazet 2014-2015 pdf formet clik here 


http://www.gpsc.gujarat.gov.in clik here જી.પી.એસ.સી. પરીક્ષા અહી કિલક કરો
 
Gujarat Administrative Service, Class-I and Gujarat Civil Services, Class-I and Class-II, Advt. No. 09/2014-15 P D F FORMET CLIK HERE

GPSSB Ahmedabad Talati cum Mantri and Jr. Clerk Provisional Result
(
Candidates Wise) clik here





જિલ્લા ફેર બદલી ધોરણ-૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮વિષય્વારની શ્રેયાંનતા યાદી
CLIK HERE અહી કિલક કરો


યુ.પી.એસ.સી., આઇ.બી.પી.એસ., આર.બી.આઇ., એસ.બી.આઇ., એલ.આઇ.સી., એસ.એસ.સી., આર.આર.બી., વગેરે જેવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગો 2013 - 14
 



More Details ... P D F clk here  



NewAdvertisement for various posts of RMSA
NewAPPLICATION FORM
NewEligibility Criteria for all posts

sanket.v.r

મારી શાળાની ઉડતી નજરે એક જલક

My Blogger TricksAll Blogger TricksTechtunes
Blogger Tricks