&
નોંધ:માહિતી પૂરેપૂરી ભરો અને એકજ વાર સબમિટ કરો જેથી માહિતી બેવડાય નહિ.
પૃષ્ઠો
- હોમ
- મારી નિશાળ .
- શિક્ષકો માટે ઉપયોગી
- શાળામાં ઉપયોગી ફાઇલો
- બાળ-ફૂલવાડી
- પાઠ્યપુસ્તકો
- Balkoni namavali
- Vignan na ramkda
- સાહિત્યકારોના ફોટા
- બાળ જગત
- તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.
- ચાલો અંગ્રેજી શીખીએ
- મારી નિશાળ .
- કાવ્યો ધોરણ:-૧ થી ૮
- ચલો ક્વિઝ રમીએ ધોરણ 3 થી ૮
- ઘરે શીખીએ પ્રવૃત્તિઓ ધોરણ:-૧થી૮
- ઓનલાઇન ક્વિઝ મહાભારત
- સમાચાર પત્ર છાપું વાચો
- એકમ કસોટી ડાઉનલોડ કરો
- રંગ પુરણીના ચિત્રો
- ભારત નો વારસો 3 રંગીન પુસ્તક....
- સામાજિક વિજ્ઞાન 6 to 8 video
- જ્ઞાન કુંજ વિડિઓ ધોરણ 6 થી 8
- ભાષાના ટચબલે qr કોડ
- Nmms ની પરીક્ષા માટેની તૈયારી
- ધોરણ :- 8 સા.વિજ્ઞાન. વિડિયો
- ભારતના રાજ્યો ગોઠવો
- ગુજરાતના જિલ્લાઓ ગોઠવો
- ગ્રહો ગોઠવો
- ખંડો ગોઠવો
- બાળકો માટે સોફ્ટવેર
- પ્રજ્ઞા મટરિયલ
- ભાષા કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિષેશ જાણવા લાયક
- વિજ્ઞાન કોર્નર
- શિક્ષક સજજતા પરીક્ષા તમામ ઉપયોગી સાહિત્ય&HTAT- TAT-TET Exam
- ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન..
- જ્ઞાનકુંજ કન્ટેન્ટ ની એકમવાર એકમ કસોટી ,રચનાત્મક ...
- બાળકો ને શાળામા નકશાની પ્રેક્ટિસ કરાવવા માટે કોરા...
- ધોરણ ૩ થી ૧૨ દરેક ધોરણ ના હોમ લર્નિંગ ના વીડિયો જુ...
- ભારતના નકશામાં આપેલ પોઇન્ટ પર ટચ કરી પાટનગર અને નૃ...
- ક્રિયાત્મક સંસોધન
- ચલો શૈક્ષણિક ગેમ રમીએ
- કાળ ઓળખો ક્વિઝ ગેમ
- શિક્ષકો માટે ઉપયોગી
- બ્લોગ કેવી રીતે બનાવશો ?
- બ્લોગ અને વેબસાઈટ શિક્ષક ઉપયોગી
- પ્રેરક લેખો
- NMMS
- EDUCATION QUIZ GAME BLOG
Angel of Education
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું
મંગળવાર, 31 ડિસેમ્બર, 2013
સોમવાર, 30 ડિસેમ્બર, 2013
ઓનલાઈન આધાર કાર્ડ પ્રિન્ટ કરવા માટે અહી ક્લિક કરો
ડાઉનલોડ થયેલ ફાઈલ ખોલવા માટે ના પાસવર્ડ માં તમારો પોસ્ટલ પીન કોડ નંબર નાખો

શનિવાર, 28 ડિસેમ્બર, 2013
વિદ્યા સહાયક ભરતી
ગાંધીનગર તા.૨૫ : વિદ્યા સહાયક ભરતીમાં લાંબા સમયથી પી.ટી.સી. પાસ
મેદવારોને તક આપવાની રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે ચાલુ વર્ષે
પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી પ માટે પી.ટી.સી.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા
TET પાસ થયેલા ર૦૦૦ વિદ્યા સહાયકોની નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે, તેમ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી
નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ
પ્રાથમિક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યા સહાયકની નિમણૂંક કરવામાં આવે
છે. પી.ટી.સી. અને TET પાસ મેદવારોની વિદ્યા સહાયક તરીકેની નિમણૂંકો વધુ
ખાલી જગ્યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે. જેની ટૂંક સમયમાં જાહેરાત આપીને
નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્ત્રોત : અકિલા ન્યુઝ
CCC /CCC+ EXAM Priptr PDF clik here
સ્ત્રોત : અકિલા ન્યુઝ
CCC /CCC+ EXAM Priptr PDF clik here
HTAT Candidates
HTAT Candidates
ONLINE Application Start From : 30-12-2013
ONLINE Application Last Date : 08-01-2014
Apply Online 1. www.ptcgujarat.org
2. www.vidyasahayakgujarat.org
મંગળવાર, 24 ડિસેમ્બર, 2013
સી.સી.સી. પરીક્ષા સાહિત્ય
સી.સી.સી. પરીક્ષા સાહિત્ય

CCC પરિક્ષા સાહિત્ય
ગુજરાતી પીડીએફમાં સીસીસી.માર્ગદર્શન
ગુજરાતી ઈન્ડીક ઇન્સ્ટોલ કરવા માટે માર્ગદર્શન
સીસીસી પ્રશ્ન પેપરનાં નમૂના
સીસીસી પરીક્ષાની 1 ક્વિઝ
સીસીસી પરીક્ષાની 2 ક્વિઝ
સીસીસી પરીક્ષાની 3 ક્વિઝ
સીસીસી પરીક્ષાની 4 ક્વિઝ
સીસીસી પરીક્ષાની 5 ક્વિઝ
સીસીસી પરીક્ષાની 6 ક્વિઝ
CCC રજીસ્ટ્રેશન ફોર્મ
સીસીસી ઑનલાઇન ક્વિઝ રમો
રવિવાર, 22 ડિસેમ્બર, 2013
બાળકો માટેનાં સરસ સોફ્ટવેર
અહી કુલ ૨૬ જેટલા સોફ્ટવેર મુકવામાં આવ્યા છે
ગુજરાતી અને અંગ્રેજી મીડ્યમ ના બાળકો માટે માં સોફ્વેર અહી મુકેલા છે જે શિક્ષક મિત્રો ને અને બાળકો ને ખુબ મદદરૂપ થશે
SOFTWEAR FOR STUDENTS
SOFTWER FOR STUDENTS STUDING IN ENGLISH AND GUJRATI MEDIUM
નીચેની લીંક પર ક્લિક કરો
5 addition,subtration,division,multipliction
6 body part
7 cloor teaching
8 national enfo.
9 ચહેરા નો પર નો જાદુ
10 clock ઘડિયાળ માં જોતા શીખો
11 ચિત્રપોથી ભાગ-૧
12 ચિત્રપોથી ભાગ-૨
13 એક્સ્લમાં ચેસ રમો / PLAY CHESS
6 body part
7 cloor teaching
8 national enfo.
9 ચહેરા નો પર નો જાદુ
10 clock ઘડિયાળ માં જોતા શીખો
11 ચિત્રપોથી ભાગ-૧
12 ચિત્રપોથી ભાગ-૨
13 એક્સ્લમાં ચેસ રમો / PLAY CHESS
૧૪-ચિત્રપોથી ભાગ-૩
૧૫-ચિત્રપોથી ભાગ-૪
૧૬-ચિત્રપોથી ભાગ-૫
૧૭-ચિત્રપોથી ભાગ-૬
૧૮-ચિત્રપોથી ભાગ-૭
૧૯-ચિત્રપોથી ભાગ-૮
૨૦-ચિત્રપોથી ભાગ-૯
૨૧-ચિત્રપોથી ભાગ-૧૦
૨૨-ચિત્રપોથી ભાગ-૧૧
૨૩-ચિત્રપોથી ભાગ-૧૨
૨૪-ચિત્રપોથી ભાગ-૧૩
બુધવાર, 18 ડિસેમ્બર, 2013
સી. સી. સી. પરીક્ષા પાસ કરવા અંગે............!
સી. સી. સી. પરીક્ષા પાસ કરવા અંગેરાજય સરકાર દ્વારા જે કર્મચારીઓને તા. ૩૧/૧૨/૧૩ પહેલા સી. સી. સી. પરીક્ષા
પાસ કરવાની શરતે બઢતી / ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવેલ હોય અથવા વય
નિવૃત કે સ્વૈચ્છિક નિવૃત થતા હોય અને સી. સી. સી. પરીક્ષા પાસ કરવાની
બાકી હોય તથા આઈ. ટી. આઈ. ના પરીક્ષા કેન્દ્ર ખાતે સી. સી. સી. પરીક્ષા
માટેની નિયત અરજી કરેલ હોય અને જી. ટી. યુ. દ્વારા લેવાનાર પરીક્ષામાં
ઉપસ્થિત રહેવા સંમતિ આપેલ હોય તેવા કર્મચારીઓએ તેઓએ સંલગ્ન (અરજી આપેલ)
આઈ. ટી. આઈ. નો તાત્કાલીક સંપર્ક કરી રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના
તા. ૨૬/૧૧/૧૩ ના ઠરાવથી સી. સી. સી. પરીક્ષા માટેની ફી રૂ. ૧૫૦/- ને બદલે
રૂ.૨૦૦/- નિયત કરેલ છે. તે મુજબ પરીક્ષા ફી ના તફાવતની રકમ તા. ૨૦/૧૨/૧૩
પહેલા જમા કરાવવા જણાવવામાં આવે છે.
જી. સી. વી. ટી. દ્વારા તા. ૩૧/૧૨/૧૦ પછીથી સી. સી. સી. પરીક્ષાનું પરિણામ
જાહેર કરવામાં આવે છે. સી. સી. સી. પરીક્ષા અન્વયે પ્રમાણપત્ર એનાયત
કરવામાં આવતા નથી. તેમ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકે ટ્રેનીંગના નાયબ નિયામકની
યાદી જણાવે છે.
............!
મંગળવાર, 10 ડિસેમ્બર, 2013
શિક્ષકોને ઉચ્ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી
શિક્ષકોને ઉચ્ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી.....
શિક્ષકોને ઉચ્ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જરૂરી
સરકારના નિર્ણયને કારણે જુના શિક્ષકોને અન્યાય : સરકારના નિર્ણયથી શિક્ષકોમાં તર્ક વિતર્કોનો દોરઃ નાણાં વિભાગના ઠરાવ વિના શિક્ષકોના પગાર ધોરણ અટવાયા
અમદાવાદ, તા.૦૪,વર્ષ ૨૦૧૦ પહેલાં જુના નિયમો મુજબ ભરતી થયેલી પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિક ધોરણની પાત્રતા અંગે રાજ્ય સરકાર એચ-ટાટ પરીક્ષાનો ફતવો આગળ ધર્યો છે. અગાઉ ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ૯,૨૦ અને ૩૧ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણની જોગવાઈ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા સહાયક નિરીક્ષકને લેખીતમાં પત્ર પાઠવ્યો હોવા છતાં નાણાં વિભાગના ઠરાવ વિના સેંકડો પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અટવાયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી થયેલા તમામ પ્રાથમિક શિક્ષકોએ એચ-ટાટ પરીક્ષા આપવા સંદર્ભે રાજ્ય સરકારે કોઈ જોગવાઈ કરી ન હતી. આ અંગેની સુચના કે પરીપત્ર ન હોવા છતાં જુના નિયમો મુજબ ભરતી પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતામાંથી બાકાત રાખવાનો રાજ્ય સરકારે ફળવો બહાર પાડયો છે. ઉલ્લેખનીય છે કે સરકારના નાણાં વિભાગે ૧૬ ઓગસ્ટ ૧૯૯૪ના રોજ એમ ઠરાવ કર્યો હતો જે મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોનો ૯, ૨૦ અને ૩૧ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના અમલમાં મુકી હતી. તે સમયે શિક્ષકો માટે કોઈ ખાતાકીય પરીક્ષા નિયત થયેલ ન હતી. ત્યારબાદ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરાયેલા સુધારા મુજબ મુખ્ય શિક્ષક તરીકે એચ-ટાટ પરીક્ષા પાસ ઉમેદવારોને સીધી ભરતી બઢતીની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત એચ-ટાટની પરીક્ષા આપવા માટે સ્નાતકની લાયકાત ફરજીયાત બનાવવામાં આવી છે. એટલે વર્ષ ૨૦૧૦ બાદથી આ નિયમો મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૧૦ અગાઉ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ન્યુનત્તમ લાયકાત સેકન્ડરી શિક્ષણ સાથે પીટીસી, સીપીએડ, એટીડી કે સંગીત વિશારદ રાખવામાં આવી હતી. અને વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી પામેલ તમામ શિક્ષકો આ લાયકાત ધરાવતા છે. જેઓ પણ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે હક્કદાર છે. આ તમામ વિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતીએ સહાયક નિરીક્ષકોને લેખીતમાં પગાર ધોરણ આપવાની સુચના આપી છે તેમ છતાં રાજ્ય સરકારે પોતાના ફતવાનો અમલ ચાલુ રાખ્યો છે પરીણામે હજારો શિક્ષકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત રહેવા પામ્યા છે.
સરકારના નિર્ણયને કારણે જુના શિક્ષકોને અન્યાય : સરકારના નિર્ણયથી શિક્ષકોમાં તર્ક વિતર્કોનો દોરઃ નાણાં વિભાગના ઠરાવ વિના શિક્ષકોના પગાર ધોરણ અટવાયા
અમદાવાદ, તા.૦૪,વર્ષ ૨૦૧૦ પહેલાં જુના નિયમો મુજબ ભરતી થયેલી પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિક ધોરણની પાત્રતા અંગે રાજ્ય સરકાર એચ-ટાટ પરીક્ષાનો ફતવો આગળ ધર્યો છે. અગાઉ ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ૯,૨૦ અને ૩૧ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણની જોગવાઈ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા સહાયક નિરીક્ષકને લેખીતમાં પત્ર પાઠવ્યો હોવા છતાં નાણાં વિભાગના ઠરાવ વિના સેંકડો પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અટવાયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી થયેલા તમામ પ્રાથમિક શિક્ષકોએ એચ-ટાટ પરીક્ષા આપવા સંદર્ભે રાજ્ય સરકારે કોઈ જોગવાઈ કરી ન હતી. આ અંગેની સુચના કે પરીપત્ર ન હોવા છતાં જુના નિયમો મુજબ ભરતી પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતામાંથી બાકાત રાખવાનો રાજ્ય સરકારે ફળવો બહાર પાડયો છે. ઉલ્લેખનીય છે કે સરકારના નાણાં વિભાગે ૧૬ ઓગસ્ટ ૧૯૯૪ના રોજ એમ ઠરાવ કર્યો હતો જે મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોનો ૯, ૨૦ અને ૩૧ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના અમલમાં મુકી હતી. તે સમયે શિક્ષકો માટે કોઈ ખાતાકીય પરીક્ષા નિયત થયેલ ન હતી. ત્યારબાદ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરાયેલા સુધારા મુજબ મુખ્ય શિક્ષક તરીકે એચ-ટાટ પરીક્ષા પાસ ઉમેદવારોને સીધી ભરતી બઢતીની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત એચ-ટાટની પરીક્ષા આપવા માટે સ્નાતકની લાયકાત ફરજીયાત બનાવવામાં આવી છે. એટલે વર્ષ ૨૦૧૦ બાદથી આ નિયમો મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૧૦ અગાઉ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ન્યુનત્તમ લાયકાત સેકન્ડરી શિક્ષણ સાથે પીટીસી, સીપીએડ, એટીડી કે સંગીત વિશારદ રાખવામાં આવી હતી. અને વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી પામેલ તમામ શિક્ષકો આ લાયકાત ધરાવતા છે. જેઓ પણ ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે હક્કદાર છે. આ તમામ વિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતીએ સહાયક નિરીક્ષકોને લેખીતમાં પગાર ધોરણ આપવાની સુચના આપી છે તેમ છતાં રાજ્ય સરકારે પોતાના ફતવાનો અમલ ચાલુ રાખ્યો છે પરીણામે હજારો શિક્ષકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત રહેવા પામ્યા છે.
સોમવાર, 9 ડિસેમ્બર, 2013
C.C.C.
C.C.C.
શનિવાર, 7 ડિસેમ્બર, 2013
જનરલ નોલેજ
જનરલ નોલેજ
નમસ્કાર મિત્રો,જનરલ નોલેજ માટે ઘણા ખાંખા ખોળા કાર્ય હશે..અને વિવિધ સામગ્રી પણ મળી હશે...આપને જનરલ નીલેજ માટે ગુજરાતીમાં ક્વીઝ ગેમ તૌયાર કરી છે. જે ભરાડ ફાઉન્ડેશન દ્વરા મળી છે. તેથી અહી તેમનો આભાર માની ગેમ વિષે આગળ વાત કરીએ...
જનરલ નોલેજની કુલ ૫ ગેમ રમી શકાય તેવી મુકવામાં આવી છે. દરેક ગેમમાં ૨૫ પ્રશ્નો મુકેલ છે. દરેકના ૪ ગુણ છે એટલે જયારે તમે ગેમ રમશો ત્યારે ૧૦૦ ગુણ માંથી તમને ગુણ મળશે...
આ ગેમ એજ્યુસફર(www.edusafar.com) પર મુકવામાં આવી છે.
જેની લીંક નીચે મુજબ છે...
http://www.edusafar.com/2013/11/General-Knowledge-In-Gujarati.html
- સૌ પ્રથમ ઉપરની લીંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ટેરાફોન્ટ ન હોય તો ડાઉનલોડ કરો.
- પોસ્ટ પર પાંચ લીંક આપેલ છે તેના પ ક્લિક કરતા ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ ખુલશે.
- થોડો સમય રાહ જોશો જેથી ધીમું નેટ કનેક્શન હશે તો થોડીક વાર લાગશે.
- ગુજરાતી જનરલ નોલેજ ક્વીઝ ગેમ રમવાનું શરુ કરો...
તે અંગે આપના અભિપ્રાય જરૂર આપશો....
ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013
ટેસ્ટ સી.સી.સી.પરીક્ષાની તૈયારી
-->>પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ સી.સી.સી.પરીક્ષાની
તૈયારી માટેની પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ આપો. --આ ટેસ્ટથી આપણને ખબર પડશે કે
આપણને કેટલુ આવડે છે અને હજી કેટલી તૈયારીની જરુર છે,અહી ક્લીક કરો (નામ અને મો.નમ્બર આપી સબમીટ પર ક્લીક આપજો.)* CCC પરીક્ષાની ઓનલાઇન પ્રેકટીસ કરવા અહિ ક્લિક કરો.* CCC KBC GAME BY EDUSAFAR.COM
* CCC માટે કમ્પ્યુટર બુક CCC
પરિક્ષાની તૈયારી માટે અહિં ફ્લેશ પ્લેયરમાં બનાવેલી ફાઇલ છે. તે ડાઉનલોડ
કરો અને જાણો તમે તૈયાર છો કે નહી je hasmukh bhai e banavel se ..
સી.સી.સી ની પરિક્ષા ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવા અંગેનો પરિપત્ર» CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર» CCC પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર
સીસીસી પ્લસની માહિતી

સીસીસી પ્લસની માહિતી
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
spipa.c c c + exam clik here
સીસીસી પ્લસ સ્તરની તાલીમ / પરીક્ષા આપવા માટે નોંધણી કરાવવાનું ફોર્મc c c પરીક્ષા માં જેને પંચાવન વર્ષ થયા હોય તેને મુક્તિ નો પરિપત્ર અહી કિલક કરો PDF
સીસીસી પ્લસ અભ્યાસ સામગ્રી
ડો બાબાસાહેબ ઓંબેકર માં સી.સી.સી. પરીક્ષા ના કેન્દ્રો ની યાદી Clik Hee
ગુણોત્સવ રીઝલ્ટ

પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ગ્રામ્ય શાળાઓને મેદાન સુવિધા તથા રમતના સાધનો આપવાની સહાય યોજના અમલમાં છે. ગ્રામ્ય શાળાઓને રમતના સાધનો અને મેદાન ની સહાય [અહી કિલક કરો]
ધોરણ
8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે
મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે મંગાવવામાં આવી છે.
પરિપત્ર માટે અહી કિલક કરો
ગુણોત્સવ ઉપચારામક ની સૂચનાઓ [અહી કિલ્ક્કરો ] પેજ-૨ બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/૦૭/૨૦૧૩તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની પૂર્વ મંજુરી વિના જો શિક્ષકને છુટા કર્યા અને જો મહેકમ માં તુટ પડી તો મુખ્ય શિક્ષકના પગારને સ્થગિત કરવામાં આવશે.[પરિપત્ર માટે અહી કિલક કરો } |
ટાટ ની પરીક્ષા ની અન્સર કી
સામાન્ય જ્ઞાનના 500પ્રશ્નો
ઈકો ક્લબ આયોજન - ૨૦૧૩
સરકાર ના પરિપત્ર ૨૫/૨/૨૦૧૧ ને અનુસંધાને દરેક શિક્ષક ને ફાજલ નું રક્ષણ મળવાપાત્ર થાય છે તેથી કોઈ પણ પ્રકારના વર્ગ ઘટવાને કારણે ચીંતા કરવાની જરૂર નથી તે ઓ આપોઆપ રક્ષિત જાહેર થાય છે.
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૩૦/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
બમશ-૧૩૧૦-૧૨૦૧-ગ | ૦૪/૦૫/૨૦૧૨ | બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને રક્ષણ આપવા બાબત |
ઉમશ-૧૧૦૬-૨૧૩૮-ગ-૧ | ૧૧/૦૮/૨૦૧૧ | બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા, ઘટાડા તથા ગ્રાન્ટ કાપની માર્ગદર્શક સુનાઓ બહાર પાડવા બાબત. (સુધારો) |
પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ
પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ [ અહી કિલક કરો ]
સી.પી.એફ. ફોર્મ [પી.ડી.એફ.] ૧ થી ૪ પેજ અહી કિલક કરો
ભાષા ગુરુ [પી.ડી.એફ. ]અહી કિલક કરો
સેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ યુનિ. સ્ટુડન્ટસ " સ્કોલરશીપ યોજના અન્વયે ઓનલાઇન અરજી કરવા બાબત અહી કિલક કરોબી.આર.પી. [એસ.એસ.એ.જાહેરાત અને ફોર્મ માટે અહી કિલક કરો
વિદ્યા સહાયક ફિક્સ સુપ્રીમ કોર્ટ મુદત : Date : 1 / 10 / 2013
૩૦
સપ્ટેમ્બર ૨૦૧૩ ની સ્થિતિએ ડાયસ ફોર્મ ભરવામાં આવશે. જે ની તૈયારી ના ભાગ
રૂપે તમામ શાળાઓએ ડાયસ અંતર્ગત ભરવામાં આવતા ડેટા વર્ષ ૨૦૧૨/૨૦૧૩ ના તૈયાર
રાખવા. દરેક વર્ષે ડાયસ ફોર્મ ભરાય છે. તેની અગત્યતા સમજી ખાનગી શાળાએ પણ
ડાયસ ફોર્મ ભરવું ફરજીયાત છે
ડાયસ ફોર્મ માટે અહી કિલક કરો
7th Pay Commission Projected Pay Scale
સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. સાતમાં પગારપંચ ની ભલામણો [અહી કિલક કરો ]
TAT-2 [2013] પરિણામ જાણવા અહી કિલક કરો
એસ.એસ,સી,માર્ચ -૨૦૧૪ આવેદનપત્ર ભરવા અંગે [અહી કિલક કરો]
Application for Allotment of Permanent Retirement Account Number (PRAN)
Download CPF Form CLIK HERE
sanket.v.r
મારી શાળાની ઉડતી નજરે એક જલક
રાવત સંકેતકુમાર વિજયસિંહ આ બ્લોગ પર સૌ મિત્રોનું હું સ્વાગત કરું છું